Homeઉત્સવસાપ્તાહિક દૈનંદિની

સાપ્તાહિક દૈનંદિની

તા. ૧૯-૨-૨૦૨૩ થી તા. ૨૫-૨-૨૦૨૩

રવિવાર, માઘ વદ-૧૪, તા. ૧૯મી ફેબ્રુઆરી, ૨૦૨૩. નક્ષત્ર શ્રવણ બપોરે ક. ૧૪-૪૩ સુધી, પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકરમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૧૩ સુધી, પછી કુંભ રાશિ પર જન્માક્ષર. દર્શ અમાવસ્યા, દ્વાપર યુગાદિ, અન્વાધાન, છત્રપતિ શિવાજી (તારીખ મુજબ), શબેમિરાજ (મુસ્લિમ), સૂર્ય શતતારામાં મધ્યરાત્રે ક. ૨૪-૧૦, પંચક પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૫-૧૩ (તા. ૨૦મી). શુભ કાર્ય વર્જ્ય છે.
સોમવાર, માઘ વદ-૩૦, તા. ૨૦મી, નક્ષત્ર ઘનિષ્ઠા રાત્રે ક. ૨૨-૪૫ સુધી, પછી શતભિષા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. ઇષ્ટિ, ભારતીય ફાલ્ગુન માસારંભ, પંચક, સોમવતી અમાસ બપોરે ક. ૧૨-૩૫ સુધી. શુભ કાર્ય વર્જ્ય છે.
મંગળવાર, ફાલ્ગુન સુદ-૧, તા. ૨૧મી, નક્ષત્ર શતભિષા સવારે ક. ૦૮-૫૯ સુધી, પછી પૂર્વાભાદ્રપદા મધ્યરાત્રિ પછી ક. ૩૦-૩૭ સુધી (તા. ૨૨મી), પછી ઉત્તરા ભાદ્રપદા. ચંદ્ર કુંભમાં મધ્યરાત્રિ પછીે ક. ૨૫-૧૦ સુધી (તા. ૨૨મી) પછી મીન રાશિ પર જન્માક્ષર. ચંદ્રદર્શન, ઉત્તર શૃંગોન્નતિ ૧૧ અંશ, દ્વિતિયાનો ક્ષય છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ જયંતી, પંચક. શુભ કાર્ય વર્જ્ય છે.
બુધવાર, ફાલ્ગુન સુદ-૩, તા. ૨૨મી, નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૪૯ સુધી (તા. ૨૩મી) પછી રેવતી. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. મુસ્લિમ ૮મો શાબાન માસારંભ, પંચક. શુભ દિવસ. લગ્ન, ખાત. સર્વદેવ પ્રતિષ્ઠા.
ગુરુવાર, ફાલ્ગુન સુદ-૪, તા. ૨૩મી, નક્ષત્ર રેવતી મધ્યરાત્રિ પછી ક. ૨૭-૪૩ સુધી (તા. ૨૪મી), પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૪૩ સુધી (તા. ૨૪મી) પછી મેષ રાશિ પર જન્માક્ષર. વિનાયક ચતુર્થી, સંત ચતુર્થી (ઓરિસ્સા), ભદ્રા બપોરે ક. ૧૪-૨૪ થી મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૫. પંચક સમાપ્તિ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૪૫ (તા. ૨૪મી).શુભ કાર્ય વર્જ્ય છે. લગ્ન મુહૂર્ત ગ્રાહ્ય છે.
શુક્રવાર, ફાલ્ગુન સુદ-૫, તા. ૨૪મી, નક્ષત્ર અશ્ર્વિની મધ્યરાત્રિ પછી ક. ૨૭-૨૫ સુધી (તા. ૨૫મી) પછી ભરણી. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. સવારે ક. ૧૦-૨૪ પછી શુભ.ખાત
શનિવાર, ફાલ્ગુન સુદ-૬, તા. ૨૫મી, નક્ષત્ર ભરણી મધ્યરાત્રિ પછી ક. ૨૭-૫૮ સુધી (તા. ૨૬મી) સુધી, પછી કૃત્તિકા. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. આચાર્ય સુંદર સાહેબની પુણ્યતિથિ (સચ્ચિદાનંદ સંપ્રદાય), ગોરુપિણી ષષ્ઠી (બંગાલ). શુભ દિવસ. ખાત ઉ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular