મચ ગયા શોર સારી નગરી રે… મુંબઈ-થાણેમાં દહી હંડીની ધામધૂમથી ઉજવણી, જુઓ તસવીરો

આમચી મુંબઈ

દેશભરમાં કૃષ્ણ જન્મની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. કોરોનાકાળમાં છેલ્લા બે વર્ષથી કોઈપણ તહેવારની ઉજવણી કરવા નહોતી મળી ત્યારે આ વર્ષે નાગરિકો હર્ષોલ્લાસથી દહી હાંડીની ઉજવણી કરી રહ્યા છે. આજે એટલે કે શુક્રવારે મુંબઈ, થાણે અને નવી મુંબઈના વિસ્તારોમાં દહી હંડીની ધૂમ જોવા મળી હતી.

થાણેમાં ‘માના ચી હંડી’ ફોડવા માટે અનેક ગોવિંદા પથકે human Pyramid બનાવીને લોકોને હેરાન કર્યા હતાં. દર વર્ષે વિક્રમી થર બનાવનારા જય જવાન ગોવિંદા પથકે નવ થરની સલામી આપી હતી. મહત્ત્વની વાત એ હતી કે સીએમ એકનાથ શિંદે પણ દહી હંડીના આ ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતાં.

આ જુઓ મુંબઈ, થાણે અને નવી મુંબઈની દહી હંડીની બોલતી તસવીરો

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.