Homeદેશ વિદેશદ. કોરિયા - અમેરિકાની સંયુક્ત ક્વાયત:

દ. કોરિયા – અમેરિકાની સંયુક્ત ક્વાયત:

દક્ષિણ કોરિયાનાં પોશેઓનમાંના સેયુંગજીન ફાયર ટ્રેનિંગ ફિલ્ડ પર દક્ષિણ કોરિયા અને અમેરિકાની સંયુક્ત લશ્કરી ક્વાયત યોજાઈ હતી. ગુરુવારે ઉત્તર કોરિયાની સરહદ નજીક આવેલાં આ ક્ષેત્રમાં દ. કોરિયા અને અમેરિકાએ લશ્કરી ક્વાયત દરમિયાન ડ્રોન સહિત અનેક શસ્ત્રોનો જીવંત ઉપયોગ કર્યો હતો. (એપી/પીટીઆઈ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -