CWG 2022: કુડિયો ને કિયા કમાલ! હોકીમાં જીત્યો બ્રોન્ઝ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ સ્પોર્ટસ

કોમનવેલ્થ ગેમ્સમાં આ વખતે ભારતનું પ્રદર્શન સરાહનીય રહ્યું છે. હોકીમાં ભારતની મહિલા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડને હરાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. બંને ટીમ વચ્ચે રસાકસીનો માહોલ સર્જાયો હતો, પરંતુ ભારતીય ખેલાડીઓએ તક મળતાં જ મેચ જીતી લીધી અને ભારતના ખાતામાં વધુ એક મેડલનો ઉમેરો કરી દીધો.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.