મહારાષ્ટ્રમાં શરિયાનું નહીં, બંધારણનું રાજ ચાલે છે: રાણે

આમચી મુંબઈ

ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ શનિવારે આ પ્રકરણની તપાસ એનઆઈએને સોંપવાની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં શરિયાનું નહીં, બંધારણનું રાજ ચાલે છે અને જો સમુદાય વિશેષના લોકો એમ સમજતા હોય કે તેઓ આવી રીતે ગમે ત્યાં ગમે તેને મારી શકશે તો યાદ રાખે અમારા હાથ કોઈએ બાંધી નથી રાખ્યા.ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.