પટોળા ચોરતા આવજો…

આપણું ગુજરાત

ખૂબ જ જાણીતું ગુજરાતી ગીત છે, જેમાં નાયિકા પાટણથી પટોળા લાવવાની વાત નાયકને કરે છે, પરંતુ રાજકોટમાં ચોરોની ટોળકીએ પટોળાની દુકાનમાં ધાડ પાડી હતી અને મોંઘા પટોળા ચોરી ગયા હતા. (પ્રવીણ સદાની).

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.