ઉતરાયણ પતંગનું પર્વ છે, જેમાં પવન હોય તો રંગ રહે અને પતંગની કમાન મજાની બાંધી હોય તો હવામાં મસ્ત લહેરાય. ચાલો પર્વ તો નજીકમાં છે ત્યારે પતંગની દુકાનોમાં પતંગોના ખડકલા કરાય છે, જેમાં ડોંગરી ખાતેની એક દુકાનમાં રંગબેરંગી પતંગોની મસ્ત દુનિયા જોવા મળી હતી. (જયપ્રકાશ કેળકર)