મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર અત્યારે નાગપુરમાં ચાલી રહ્યું છે અને વિપક્ષો દ્વારા રોજ સત્તાધારીઓ પર નવા-નવા આક્ષેપો કરીને કલંક લગાવવામાં આવી રહ્યા છે ત્યારે મુંબઈમાં ફેબ્રુઆરીમાં થનારા વિધાનસભાના બજેટ સત્રની તૈયારીઓનો આરંભ કરી દેવામાં આવ્યો છે અને વિધાનભવનની ઈમારતને ચમકાવવામાં આવી રહી છે. (અમય ખરાડે)