સ્વચ્છતા ઝુંબેશ

આમચી મુંબઈ

કેન્દ્રીય અર્થ સાયન્સ મંત્રાલય ઉપક્રમ અંતર્ગત સ્વચ્છ દરિયો સુરક્ષિત દરિયો… એ ઝુંબેશનું ઉદ્ઘાટન રાજ્યના પીડબ્લ્યુ પ્રધાન રવીન્દ્ર ચવ્હાણે શનિવારે ગિરગાંવ ચોપાટી ખાતે કર્યું હતું. આ સમયે વિવિધ સામાજિક સંસ્થાઓ અને કોલેજના વિદ્યાર્થીઓએ સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. (અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.