કૃષ્ણા અભિષેક બાદ કપિલના નાનપણના મિત્રએ પણ છોડ્યો The Kapil Sharma Showનો સાથ!

ફિલ્મી ફંડા

લોકપ્રિય કોમેડિયન કપિલ શર્માનો શો હાલમાં ચર્ચામાં છે. તાજેતરમાં આ શોની નવી સિઝન શરૂ થઈ છે ત્યારે ફિલ્મી કાનાફૂસી અનુસાર શોમાં ચંદુનો રોલ કરનાર કપિલનો નાનપણનો દોસ્ત સંદન પ્રભાકરે શો છોડી દીધો છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન ચંદને જણાવ્યું હતું કે તે આગામી એપિસોડ્સમાં જોવા મળશે નહીં. તેણે જણાવ્યું હતું છે પાંચ વર્ષથી આ શો સાથે સંકળાયેલો છું તેથી હવે થોડો બ્રેક લેવા માગું છું. જ્યારે તમે કોઈ પ્રોજેક્ટ સાથે લાંબા સમયથી જોડાયેલા હો તો તમારે બ્રેક લેવો જરૂરી બની જાય છે અને અન્ય બાબતો પર ફોકસ કરવી જોઈએ. વેબ શોમાં કામ કરવાની તક મળે તો હું જરૂર કરીશ અને પરિવાર સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરીશ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.