વર્ષ ૨૦૨૨ વિદાય થઈ રહ્યું છે અને નવા વર્ષના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રવિવારની રજા અને પચીસમી ડિસેમ્બરના નાતાલ નિમિત્તે મુંબઈના હાર્દસમા ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે સેંકડો લોકોએ એકત્ર થઈને ક્રિસમસનું સેલિબ્રેશન કર્યું
હતું. (અમય ખરાડે)