પર્યાવરણના જતન સાથેની ઉજવણી

આમચી મુંબઈ

ગણેશોત્સવના આડે હવે માંડ પાંચ દિવસ બાકી રહ્યા છે, ત્યારે કાગળના પલ્પમાંથી બનાવેલી વિઘ્નહર્તાની વિશાળ મૂર્તિને આખરી ઓપ આપતા કલાકારે પર્યાવરણનો સંવર્ધનનો સુંદર સંદેશ રજૂ કર્યો હતો. (પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.