રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂ વિજેતા થયા બાદ ગુરુવારે ભાજપની કચેરી ખાતે આદિવાસી બંધુઓએ વાજિંત્ર વગાડવાની સાથે ભાજપના કાર્યકરોએ પેંડા વેચીને ખુશી વ્યક્ત કરી હતી. (જયપ્રકાશ કેળકર)