CBSE 10માનું પરિણામ જાહેર, 94.40% પાસ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

CBSE બોર્ડે 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cbse.nic.in, cbse.gov.in, cbseacademic.nic.in પર જઈને તપાસી શકે છે.
CBSEએ 26 એપ્રિલથી 24 મે 2022 સુધી દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા યોજી હતી. કોવિડ-19 સામે રક્ષણ માટે તમામ માર્ગદર્શિકાને અનુસરીને પરીક્ષા લેવામાં આવી હતી
CBSE ટોપર્સની યાદી બહાર પાડવામાં આવી નથી. CBSEના વિદ્યાર્થીઓ તેમના રોલ નંબર અને જન્મ તારીખનો ઉપયોગ કરીને તેમનું પરિણામ એક્સેસ કરી શકે છે. CBSE 10મા પરિણામની લિંક પણ CBSE પરિણામ વેબસાઇટ- cbseresults.nic.in પર સક્રિય છે. વિદ્યાર્થીઓ તેમના રોલ નંબર, શાળા નંબર અને એડમિટ કાર્ડ નંબરનો ઉપયોગ કરીને પરિણામ ઓનલાઈન જોઈ શકે છે. CBSE 10મા એડમિટ કાર્ડ પર તમામ વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.