તકેદારી:

આમચી મુંબઈ

મુંબઈમાં ૨૬/૧૧ જેવો આતંકવાદી હુમલો કરવાના ધમકીભર્યા મેસેજને કારણે સમગ્ર મુંબઈ સહિત રાજ્યમાં તંત્ર સાબદું થઈ ગયું છે. તકેદારીના ભાગરૂપે પ્રશાસન દ્વારા મુંબઈના જાણીતા ટૂરિસ્ટ સ્પોટ ગેટ વે ઑફ ઈન્ડિયા ખાતે મુલાકાતીઓની અવરજવરમાં પ્રતિબંધ મૂકવામાં આવતા રવિવારના દિવસે મુલાકાતીઓ વિના ગેટ વે પરનો સન્નાટો સૌના માટે આશ્ર્ચર્ય પમાડનાર હતો. (અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.