તકેદારી:

આમચી મુંબઈ

તકેદારી: ગણેશોત્સવના તહેવાર નિમિત્તે દક્ષિણ મુંબઈના મહત્ત્વના સાર્વજનિક ગણપતિ મંડળે દર્શન કરવા માટે લોકોની વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા મહત્ત્વના ભીડવાળા સ્ટેશને પોલીસની સુરક્ષા વધારવામાં આવી છે ત્યારે શુક્રવારે ચિંચપોકલી સ્ટેશન ખાતે પ્રવાસીઓને ગાઈડ કરતા પોલીસના જવાનો. (અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.