ઇજાગ્રસ્ત મેરી કોમ કોમનવેલ્થ ગેમ્સમાં નહીં રમી શકે

નવી દિલ્હી: પીઢ ભારતીય બૉક્સર મેરી કોમે અહીં ટ્રાયલ મેચમાં ઘૂંટણમાં થયેલી ઇજાને કારણે ભારે હૈયે મેચ છોડી દેતાં બર્મિંગહામમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સમાંથી બાકાત થઇ ગઇ હતી. છ વાર વિશ્ર્વ ચેમ્પિયન રહેલી મેરી કોમનો ઘૂંટણ એક ટ્રાયલ મેચની ૪૮ કિલોગ્રામની સેમિફાઇનલમાં સ્પર્ધક હરિયાણાની નીતુ સામે રમતા મચકોડાઇ ગયો હતો. મેચ શરૂ થવાની થોડી મિનિટોમાં જ […]

Continue Reading

દીકરીના જન્મ દિવસે રવિન્દ્ર જાડેજાએ કર્યું કંઇક એવું કે…..

ભારતીય ક્રિકેટના તેજસ્વી તારલા એવા રવિન્દ્ર જાડેજા તેમની ફિલ્ડ બહારની દિલેરી માટે લોકોમાં પ્રિય છે. તાજેતરમાં જ એના વિશે જાણવા મળ્યું હતું. 
આઠમી જૂનના રોજ રવિન્દ્ર જાડેજાની દીકરી નિધ્યાનાબાનો પાંચમો જન્મદિવસ હતો. જાડેજાએ તેમની ધર્મપત્ની રિવાબા સાથે અનોખી રીતે દીકરીનો જન્મદિવસ મનાવ્યો હતો. 

Continue Reading

ભારતીય મહિલા ક્રિકેટની દિગ્ગજ ખેલાડી મિતાલી રાજે નિવૃત્તિની જાહેરાત કરી

તમામ પ્રવાસોની જેમ, આનો પણ અંત આવવો જોઈએ. આજે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. મને લાગે છે કે મારી રમતની કારકિર્દી પર પડદો પાડવાનો હવે યોગ્ય સમય છે કારણ કે ટીમ કેટલાક ખૂબ જ પ્રતિભાશાળી યુવા ખેલાડીઓના હાથમાં છે અને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જવળ છે.”

Continue Reading

ના હોય! Deepak Chaharના લગ્નમાં જોવા મળ્યો પાકિસ્તાની ક્રિકેટર? social media પર થઈ રહી છે ચર્ચા, જાણો શું છે આખી કહાની

Indian cricketer દીપક ચાહરના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયા બાદ હવે રિસેપ્શનની પણ એક તસવીર આગની જેમ વાયરલ થઈ રહી છે. ક્રિકેટપ્રેમીઓનું કહેવું છે કે દીપક અને જયાના રિસેપ્શનમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલી પણ આવ્યો હતો

Continue Reading

શ્રીસંતને થપ્પડ મારવી એ મારી ભૂલ હતી: હરભજન સિંહ

ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ સ્પિનર ​​હરભજન સિંહ ભારતના સૌથી સફળ બોલરોમાંથી એક છે. હરભજન સિંહ પોતાની રમતની સાથે-સાથે અનેક વિવાદોને કારણે પણ ચર્ચામાં રહ્યા હતા. હરભજન સિંહે તાજેતરમાં 14 વર્ષ પહેલા થયેલી ભૂલ માટે માફી માંગી હતી. હરભજનની આ ભૂલે રમતની ભાવનાનો છેદ ઉડાવી દીધો હતો. આઈપીએલની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી. પહેલી જ સિઝનમાં […]

Continue Reading
ms-dhoni-surprises-his-fans-once-again-collects-special-art-work-featuring-dhoni-and-ziva

એક હી દિલ હૈ માહી, કિતની બાર જિતોગે! કારીગરે કપડા પર બનાવ્યો ધોની અને ઝીવાનો ફોટો, Dhoniએ કર્યું એવું કામ કે ચાહકો થઈ રહ્યા છે ફિદા

IPLના ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનમાંથી એક મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર પોતાના ચાહકોનું દિલ જીતી લીધું છે. તમિલનાડુના ઈરોડના એક હેન્ડલૂમ કારીગરે ધોની અને તેની પુત્રી જીવા ધોનીનું  ચિત્ર તેના કપડા પર દોર્યું છે. માહીને આ તસવીર એટલી બધી ગમી ગઇ કે તેણે પોતે જ ખરીદી લીધી. ધોનીનો આ ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ […]

Continue Reading

બૉક્સર અમિત પંઘાલ અને શિવા થાપાએ કૉમન વેલ્થ ગેમ્સમાં પોતાનું સ્થાન નિશ્ર્ચિત કર્યું

પતિયાલા: વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલિસ્ટ મુક્કેબાદ અમિત પંઘાલ અને શિવા થાપાએ ગુરુવારે ટ્રાયલ્સ મેચોમાં જીતીને કૉમન વેલ્થ ગેમ્સમાં પોતાનું સ્થાન નિશ્ર્ચિત કર્યું હતું. ૨૦૧૯ વિશ્ર્વ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક મેળવનાર પંઘાલે ટ્રાયલ્સમાં ૫૧ કિલોગ્રામ વર્ગમાં તો શિવાથાપાએ ૬૩.૫ કિલોગ્રામ વર્ગમાં જીતીને પોતાનું સ્થાન નિશ્ર્ચિત કર્યું હતું. બીજા ૬ બૉક્સર જેમણે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ર્ચિત કર્યુ છે […]

Continue Reading

ક્વાર્ટર ફાઈનલ

અમદાવાદમાં શુક્રવારે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની ક્વાર્ટર ફાઈનલ મૅચ જોવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર એકઠાં થયેલાં ક્રિકેટપ્રેમીઓ. (એજન્સી)

Continue Reading

મારું નામ સૅલેબલ છે, તેની સાથે કોઈ સમસ્યા નથી: હાર્દિક પંડ્યા

કોલકાતા: અત્યાર સુધીની નાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં હાર્દિક પંડ્યાએ ઘણા ચઢાવઉતાર, વાદવિવાદ, ઈજા, સર્જરી વગેરે જોઈ લીધા છે, પરંતુ તેનું કહેવું છે કે આ તમામ બાબતોનો હું હસતા મોઢે સામનો કરું છું. આ બધી સમસ્યાઓ અને વિવાદો વચ્ચે પણ પંડ્યા માત્ર ઑલરાઉન્ડર તરીકે જ નહીં, પરંતુ નેતૃત્વ કરવાને મામલે પણ ચમકી ઊઠ્યો છે. પ્રથમ જ વખત […]

Continue Reading