રણજી ટ્રોફી: ચંદ્રકાંત પંડિતે બદલ્યું મધ્યપ્રદેશનું ભાગ્ય, જાણો કેવી રીતે બન્યા ડોમેસ્ટિક ક્રિકેટના ‘દ્રોણાચાર્ય’ ચેમ્પિયન

મધ્યપ્રદેશની રણજી ટીમે બેંગલુરુમાં ઈતિહાસ રચ્યો છે. તેઓએ 2021-22ની ફાઇનલમાં 41 વખતની ચેમ્પિયન મુંબઈને હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું છે. પ્રમાણમાં નબળી ગણાતી મધ્યપ્રદેશની ટીમે મુંબઈને હરાવતા પહેલા પંજાબ અને બંગાળ જેવી મજબૂત ટીમોને હરાવી હતી. 1998-99 રણજીની ફાઇનલમાં પહોંચેલી મધ્યપ્રદેશની ટીમને 23 વર્ષ સુધી આ દિવસની રાહ જોવી પડી. ડોમેસ્ટિક ક્રિકેટના દ્રોણાચાર્ય કહેવાતા ચંદ્રકાંત […]

Continue Reading

Ranji Trophy: 41 વખતની વિજેતા મુંબઈને હરાવીને પ્રથમ વખત મધ્યપ્રદેશ બન્યું ચેમ્પિયન

મધ્યપ્રદેશની ટીમે ફાઈનલ મેચમાં મુંબઈને હરાવીને રણજી ટ્રોફી 2021-22નો ખિતાબ જીત્યો હતો. મધ્યપ્રદેશની ટીમે પ્રથમ વખત આ ટુર્નામેન્ટ જીતી છે. એમ ચિન્નાસ્વામી, બેંગલુરુ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં મધ્યપ્રદેશે મુંબઈને છ વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ પ્રથમ દાવમાં 374 રન બનાવ્યા હતા.

Continue Reading

Team India ને ઝટકો! રોહિત શર્મા COVID-19 Positive

Mumbai: ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું BCCIએ જણાવ્યું હતું. મહત્ત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં લિસેસ્ટરશાયર સાથે વોર્મઅપ મેચ રમી રહી છે. બે દિવસ સુધી રોહિત શર્મા ટીમમાં સામેલ હતાં, પરંતુ ત્રીજા દિવસે મેદાનમાં તે દેખાયો ન હોવાથી ક્રિકેટજગતમાં જાતજાતની ચર્ચા થઈ રહી હતી.

Continue Reading

જબરા ફેન હો ગયા! શ્રીલંકામાં સ્મૃતિ મંધાનાને Fan બોલ્યો, પેટ્રોલ નથી તો પણ…

Mumbai: ભારતીય મહિલા ક્રિકેટર્સની ફેન ફોલોઈંગ ભારતની સાથે દુનિયાભરમાં છે. ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાનો પણ એક ચાહક શ્રીલંકામાં જોવા મળ્યો હતો. આ ફેન સ્ટેડિયમમાં એક પોસ્ટર લઈને પહોંચ્યો હતો. પોસ્ટરમાં લખ્યું હતું કે, પેટ્રોલ નથી તો પણ સ્મૃતિ મંધાનાને જોવા આવ્યા.

Continue Reading

કતાર ફિફા વર્લ્ડ કપ દરમિયાન ચાહકો માટે સખત નો-સેક્સનો નિયમ

ફિફા વર્લ્ડ કપ પ્રથમ વખત મધ્ય પૂર્વના દેશ કતારમાં યોજાઈ રહ્યો છે. ફિફા વર્લ્ડ કપ-કતાર 2022, 21 નવેમ્બરથી શરૂ થશે અને ફાઈનલ 18 ડિસેમ્બરે રમાશે. લિયોનેલ મેસ્સી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, રોબર્ટ લેવાન્ડોવસ્કી, કરીમ બેન્ઝેમા, નેમાર અને લુકા મોડ્રિક જેવા ઘણા ઘણા ટોચના સુપરસ્ટાર્સ એમાં ભાગ લઇ રહ્યા છે.

Continue Reading

ક્રિકેટ બાદ હવે ફિલ્મી દુનિયામાં ધોનીની એન્ટ્રી

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 15મી ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. જોકે, તે આઇપીએલમાં હજુ પણ સીએસકેની કેપ્ટનશિપ કરે છે. હવે ધોની તેની નવી ઇનિંગ માટે તૈયાર છે અને ટૂંક સમયમાં તે ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરવાનો છે. તાજેતરમાં જ એવી ખબરો સામે આવી છે કે તે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં […]

Continue Reading

કોમનવેલ્થ ગેમ્સ: બર્મિંગહામ 2022 માટે 147 એથ્લેટ્સ ક્વોલિફાય થયા

ભારત 28 જુલાઈથી બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ લેવા માટે તૈયાર છે. ભારતીય એથ્લેટો કોમનવેલ્થ ગેમ્સમાં 20 રમતોમાંથી નવમાં ભાગ લેશે. ટોક્યો ઓલિમ્પિક્સ 2020 મેડલ વિજેતા નીરજ ચોપરા, પીવી સિંધુ, મીરાબાઈ ચાનુ, લોવલિના બોર્ગોહેન અને પુરૂષ હોકી ટીમ સહિત કુલ 147 એથ્લેટ્સ મેગા સ્પોર્ટિંગ ઈવેન્ટ માટે ક્વોલિફાય થયા છે. આ ઇવેન્ટમાં ક્રિકેટની શરૂઆત થશે […]

Continue Reading

IND V/S SAની T-20ની છેલ્લી મેચમાં વરસાદ બન્યો વિલન! ભારે વરસાદને કારણે મેદાનમાં ભરાયું પાણી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બેંગ્લોરમાં ટી-20 સિરીઝની અંતિમ મેચ રમાઈ રહી છે ત્યારે વરસાદે ખેલ ખરાબ કર્યો છે. બંને ટીમ 2-2 મેચ જીતી ચૂકી છે ત્યારે આજે બેંગ્લોકમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી જોકે શહેરમાં ધોધમાર વરસાદને કારણે મેદાનમાં પાણી ભરાઈ ગયું હોવાની જાણકારી મળી રહી છે. નોંધનીય છે કે ભારતે […]

Continue Reading

મને ખબર છે ડ્રોપ થવું શું છે…! જબરદસ્ત પ્રદર્શન બાદ Emotional થયો દિનેશ કાર્તિક

સાઉથ આફ્રિકા સામે રાજકોટમાં રમાયેલી T-20 મેચમાં દિનેશ કાર્તિકે 55 રનની વિજયી પારી રમીને કમાલ કરી હતી. મેચ પૂરી થયા બાદ હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક વચ્ચે વાતચીત થઈ હતી. હાર્દિકે પૂછ્યું હતું કે આટલા સારા પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ શું છે? ત્યારે દિનેશે જવાબ આપતાં જણાવ્યું હતું કે, હું છેલ્લાં ઘણા સમયથી પ્રેક્ટિસ કરી […]

Continue Reading

કિમ શર્માએ બોયફ્રેન્ડ લિએન્ડર પેસનો જન્મ દિવસ બનાવ્યો સ્પેશિયલ, કહ્યું I LOVE YOU

અભિનેત્રી કિમ શર્માએ ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર અને બોયફ્રેન્ડ લિએન્ડર પેસ માટે ક્યારેય પોતાનો પ્રેમ છુપાવ્યો નથી. બંને ખુલ્લેઆમ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. હવે લિએન્ડરના 49માં જન્મદિવસ પર કિમે એક ક્યૂટ નોટ શેર કરી છે. અભિનેત્રીએ લિએન્ડરના કેટલાક ફોટા શેર કર્યા અને તેને પોતાનો ‘સોલમેટ’ ગણાવ્યો હતો. કિમે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને લખ્યું- […]

Continue Reading