રક્ષાબંધન પર પોસ્ટલ વિભાગનો મોટો ઉપહાર, માત્ર આટલા રૂપિયામાં બહેનો ભાઇને રાખડી મોકલી શકશે

તહેવારોની મોસમ ફરી એક વાર આવી ગઇ છે. પવિત્ર શ્રાવણ મહિનામાં ઘણા તહેવારો આવે છે. શ્રાવણ મહિનાની પૂનમના રોજ આવતો ભાઇબહેનના પવિત્ર પ્રેમનો તહેવાર પણ નજીક આવી ગયો છે. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બજારમાં દુકાનોમાં રંગબેરંગી રાખડીઓ સજાવેલી જોવા મળે છે. બહેનો પોતાના ભાઇ માટે રાખડી લેવા ઉત્સુક છે. બહેનો પોતાના લાડલા ભાઇ માટે રાખડીની ખરીદી […]

Continue Reading

સ્ત્રી સમાનતાનો પહેલો પાઠ શિવજીએ શીખવ્યો

શ્રાવણની સરવાણી – મુકેશ પંડ્યા દેવોના ગુરુ બૃહસ્પતિ અને દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય આ બન્નેના ગુરુ શિવ. જેમ કોઇ એક ઉત્પાદક કોઇ વસ્તુનું ઉત્પાદન કરે તો તેનો સારો-નરસો બન્ને પ્રકારનો ઉપયોગ કરવાવાળા હોય એમ શિવ પાસે દેવો સાથે દૈત્યો પણ જ્ઞાન-વરદાન લે. શિવજી બન્ને પ્રકારના લોકોને જેવાં કર્મો કરવાં હોય તેવાં કર્મ કરવાની છૂટ આપે છે, […]

Continue Reading

બાન્દ્રામાં 11 થી 18 સપ્ટેમ્બરની વચ્ચે માઉન્ટ મેરી મેળાનું આયોજન

આ વર્ષે સપ્ટેમ્બરના બીજા અને ત્રીજા અઠવાડિયામાં એટલે કે 11 થી 18 મી સપ્ટેમ્બર દરમિયાન બાન્દ્રામાં માઉન્ટ મેરી મેળાનું આયોજન કરવામાં આવશે એવી આધારભૂત સૂત્રોએ માહિતી આપી છે. દર વર્ષે સપ્ટેમ્બરના બીજા અને ત્રીજા અઠવાડિયાની વચ્ચે બાન્દ્રામાં માઉન્ટ મેરી મેળાનું આયોજન કરવામાં આવે છે. કોરોનાના પ્રતિબંધોને કારણે છેલ્લા બે વર્ષથી માઉન્ટ મેરી મેળાનું આયોજન મોકુફ […]

Continue Reading

ઝેર તો પીધાં છે જાણી જાણી

શ્રાવણની સરવાણી -મુકેશ પંડ્યા દેવોના ગુરુ બૃહસ્પતિ અને તેમના ગુરુ શિવ. દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય અને તેમના ગુરુ પણ શિવ. જેમ કોઇ એક ઉત્પાદક કોઇ વસ્તુનું ઉત્પાદન કરે તો તેનો સારો-નરસો બન્ને પ્રકારનો ઉપયોગ કરવાવાળા હોય એમ શિવ પાસે દેવો પણ જ્ઞાન-વરદાન લે અને દૈત્યો પણ જ્ઞાન-વરદાન લે. શિવજી બન્ને પ્રકારના લોકોને જેવાં કર્મો કરવા હોય […]

Continue Reading

તમારી કુંડળીમાં કાળસર્પ દોષ છે તો ગભરાશો નહીં, તમારી ઘણી પ્રગતિ થશે, હમણાં જ વાંચો…

કાળ સર્પયોગનું નામ પડતા જ વ્યક્તિ ડરી જાય છે. સામાન્યપણે એવું જોવામાં આવ્યું છે કે આ યોગના કારણે વ્યક્તિને કોઈ ખાસ કારણ વગર જીવનમાં વિવિધ પ્રકારની શારીરિક અને માનસિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આ યોગને કારણે વ્યક્તિને તેના શ્રમનું ફળ મળતું નથી અને તેને અનેક દુ:ખો ભોગવવા પડે છે. જોકે, એવું પણ જોવામાં આવ્યું […]

Continue Reading

દુનિયાના સૌપ્રથમ શિક્ષક છે શિવજી

શ્રાવણની સરવાણી – મુકેશ પંડ્યા સૃષ્ટિના સૌપ્રથમ ગુરુ શિવજી છે. સારા-નરસા બન્ને પ્રકારનાં કર્મો કરતાં લોકો અર્થાત્ દેવ -દાનવ બન્નેના ગુરુ શિવ. દેવોના ગુરુ બૃહસ્પતિ અને તેમના ગુરુ શિવ. દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય અને તેમના ગુરુ પણ શિવ. જેમ કોઇ એક ઉત્પાદક કોઇ વસ્તુનું ઉત્પાદન કરે તો તેનો સારો ઉપયોગ કરવાવાળા પણ હોય અને ખરાબ ઉપયોગ […]

Continue Reading

આસ્થા:

પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે મુંબઈના સૌથી જાણીતા બાબુલનાથ મંદિરમાં પહેલા સોમવારે ભગવાન ભોળાનાથનાં દર્શન કરવા આતુર ભક્તોની લાંબી લાઈન જોવા મળી હતી. (જયપ્રકાશ કેળકર)

Continue Reading

ઑગસ્ટ મહિનાનું રાશિફળ

ઑગસ્ટ મહિનામાં સૂર્ય, મંગળ, બુધ, શુક્ર જેવા અનેક ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યા છે, જે કેટલીક રાશિઓ માટે ફાયદાકારક રહેશે. જ્યોતિષની દ્રષ્ટિએ તમારો ઑગસ્ટ મહિનો કેવો જશે એ જાણી લો મેષ રાશિ કામ પ્રત્યેના તમારા સમર્પણને કારણે તમે નવી ઊંચાઇઓ પર પહોંચશો. સામાજિક કાર્યોમાં તમારો સમય પસાર થશે. ઘરના નાના મોટા બધાનો તમને સાથ અને […]

Continue Reading

અહમ્ થી સોહમ્ સુધી, શિવોહમ્ શિવોહમ્!

ચાતુર્માસના દિવસો ચાલી રહ્યા છે અને એમાંય હવે સૌથી પવિત્ર એવા શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિનાની વિશેષતા એ છે કે આ સમયમાં માણસને બહાર ની દુનિયા છોડી અંદર તરફ વળવાની તક પ્રાપ્ત થાય છે. વર્ષમાં એક વાર મળતી આ તક દરેક માણસે ઝડપી લેવી જોઈએ. આ આખો મહિનો ભગવાન ભોલેનાથ શ્રી શિવને અર્પણ કરવામાં આવ્યો છે તે પણ સર્વથા ઉચિત છે.

Continue Reading

ઓગસ્ટમાં આ 3 રાશિના જાતકોને લોટરી લાગી સમજો, મળશે ધન અને મોટી સફળતા

નવા મહિનાની શરૂઆત નવી આશા સાથે થાય છે. દર મહિને અમુક ગ્રહ પોતાનુ રાશિ પરિવર્તન કરે છે. એવામાં આ ગ્રહોનો શુભ અને અશુભ પ્રભાવ બધી રાશિઓ પર જોવા મળે છે. ઓગષ્ટમાં આ બે મોટા ગ્રહોનુ રાશિ પરિવર્તન થતુ હોવાથી આ રાશિના જાતકોને લાભ થશે. આ રાશિના જાતકોનુ ભાગ્ય ખુલી જશે. તેમને દરેક જગ્યાએ સફળતા મળશે.આ […]

Continue Reading