આ મહિલાએ ઢીંગલા સાથે કર્યા લગ્ન, બાળકને પણ આપ્યો જન્મ

કહેવાય છે કે જોડી ઉપરવાળો બનાવે છે, પણ એક મહિલાએ જે જોડી બનાવી છે તેને લઇને દુનિયાભરમાં ચર્ચા થઇ રહી છે. બ્રાઝીલમાં 37 વર્ષની એક મહિલા મેરિવોન રોકા મોરેસે એક કપડાના બનેલા ઢીંગલા સાથે લગ્ન કર્યા છે. આ ઢીંગલાનું નામ માર્સેલો છે. મહિલાએ આ ઢીંગલા સાથે પૂરા રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા અને પછી તેની સાથે હનીમૂન પર પણ ગઇ હતી. ચોંકાવનારી વાત એ છે કે આ મહિલાએ બાળકને જન્મ આપ્યો હોવાનો પણ દાવો કર્યો છે.

Continue Reading

Golden Opportunity! રેલવેમાં પરીક્ષા વિના થશે Selection: ૧૨મું પાસ ઉમેદવારો પહેલી ઓગસ્ટ સુધી કરી શકશે અરજી

Mumbai: ભારતીય રેલ્વેમાં નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. રેલ્વેએ ૧૬૫૯ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડી છે. જેના માટે ૨૪ વર્ષની વય સુધીના ૧૨મા પાસ ઉમેદવારો રેલ્વેની સત્તાવાર વેબસાઇટ rrcpryj.org પર જઈને ૧ ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. રેલ્વે દ્વારા જાહેર કરવામાં આવેલી બમ્પર ભરતીમાં ઉમેદવારોની પસંદગી પરીક્ષા […]

Continue Reading

ગુરુપૂર્ણિમાના દિવસે કરો આ વસ્તુઓનું દાન, અચૂક મળશે ફળ

દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવાની પરંપરા છે. ગુરુના આશીર્વાદ વૃદ્ધિ અને સમૃદ્ધિ આપે છે. ગુરુ પૂર્ણિમા ૧૩મી જુલાઈ ૨૦૨૨ના રોજ છે. આ દિવસ ગુરુની પૂજા કરવા અને તેમના પ્રત્યે આદર દર્શાવવા માટે ઉજવવામાં આવે છે. કહેવાય છે કે ગુરુ બિન ઘોર અંધકાર એટલે માત્ર ગુરુ જ આપણને સાચી દિશા બતાવે છે.

Continue Reading

શનિદેવને પ્રસન્ન કરવા હોય તો આટલું કરજો

શનિદેવની ઉપાસના માટે શનિવારનો દિવસ શ્રેષ્ઠ છે. આ દિવસે ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિને વિશેષ ગ્રહ માનવામાં આવે છે. શનિને કર્મનો દાતા પણ કહેવામાં આવે છે, એટલે કે શનિ વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. શનિવારને શનિદેવને પ્રસન્ન રાખવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ દિવસે શનિદેવના ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન […]

Continue Reading

શું તમે જાણો છો કેમ મનાવવામાં આવે છે Social Media Day?

આજના આધુનિક જમાનામાં સોશિયલ મીડિયા દરેકના જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. દર વર્ષે 30મી જૂને સોશિયલ મીડિયા ડે મનાવવામાં આવે છે. દુનિયાભરમાં સોશિયલ મીડિયા ડે મનાવવાની શરૂઆત 30મી જૂન 2010ના રોજ થઇ હતી. એ સમયે સોશિયલ મીડિયાનો પ્રભાવ લોકો પર વધુ નહોતો. એવામાં પૂરા વિશ્વમાં તેના પ્રભાવ અને વૈશ્વિક સંચારમાં તેની ભૂમિકાને ઉજાગર કરવા માટે […]

Continue Reading

દક્ષિણ ભારતમાં મુલાકાત લેવા માટે 5 આનંદદાયક સ્થળો

ભારત તેના વૈવિધ્યસભર પ્રદેશ માટે જાણીતું છે. દેશનો દક્ષિણ ભાગ ખરેખર જોવા માણવા જેવી વસ્તુઓના ભંડારથી ધન્ય છે. સદાબહાર જંગલો, ગાઢ ઝાકળ, ચાના બગીચાઓ અને દરિયાકિનારાની મનને ઝુકાવી દે તેવી સુંદરતાથી લઈને હિંદુ અને જૈન મંદિરોના અદ્ભુત સ્થાપત્ય સુધી, દક્ષિણના રાજ્યોમાં ઘણું જોવા અને માણવા જેવુ છે. ચાલો એક અવિસ્મરણીય અનુભવ માટે દક્ષિણ ભારતમાં મુલાકાત […]

Continue Reading

પેટમાં અસહનીય દુખાવો થતા ટોયલેટ ગઇ છાત્રા, બાળકને આપી દીધો જન્મ

20 વર્ષની છાત્રા નાઇટ આઉટ પર જતા પહેલા ટોયલેટ જાય છે અને ત્યાં તે એક બાળકને જન્મ આપે છે. નવાઇની વાત તો એ છે કે આ છાત્રાને કયારેય ખબર જ ન પડી કે તે પ્રેગ્નેન્ટ છે. એ ફકત એમ માની રહી હતી કે તેને પેટમાં જે દુખાવો થઇ રહ્યો છે તે પીરિયડ્સને કારણે થઇ રહ્યો […]

Continue Reading

મંગળવારની અમાસ તમારા માટે બની શકે છે શુભ, બની રહ્યો છે અદ્ભુત સંયોગ

સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં હોય ત્યારે ભોમ અમાસનો યોગ બને છે. આ શુભ યોગ જેઠ મહિનાની અમાસના દિવસે એટલે કે મંગળવારે બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રો અનુસાર મંગળવારે આવતી આ અમાસના દિવસે પિતૃઓની ખાસ પૂજા કરવામાં આવે તો પરિવારના રોગ, શોક અને દોષ દૂર થઈ જાય છે.

Continue Reading

જુલાઈ મહિનો આ રાશિના જાતકો માટે લાવશે GOOD NEWS!

Mumbai: સૂર્યદેવનું આદ્રા નક્ષત્રમાં 22 જૂનના દિવસે પરિવર્તન થયું હોવાથી છ જુલાઈ સુધીમાં ત્રણ રાશિ પર આ પરિવર્તનની સકારાત્મક અસર થશે.
આ પહેલા 15 જૂને સૂર્યએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો હતો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય જ્યારે આર્દ્રા નક્ષત્રમાં હોય છે તે શુભ ફળ આપે છે. આ સમયે મહાદેવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી દરેક મનોકામના પુરી થાય છે.

Continue Reading

શું તમારા ઘરમાં પણ છે રાધા-કૃષ્ણની છબી? તમે તો નથી કરી રહ્યા ને આ ભૂલ

વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં રાખેલી વસ્તુઓના શુભ-અશુભ સ્થાન બતાવવામાં આવ્યા છે, કારણ કે આની સીધી અસર આપણા જીવન પર પડે છે. વાસ્તુ અનુસાર જો ઘરમાં નાના-મોટા બદલાવ કરવામાં આવે તો માનસિક શાંતિ જળવાઇ રહે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આર્થિક સંકટથી મુક્તિ, વૈવાહિક જીવનમાં પ્રેમ અને ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે શાસ્ત્રોમાં ઘરમાં દેવી-દેવતાઓની છબી લગાવવાનું […]

Continue Reading