આઈટી, એફએમસીજી શૅરોમાં વેચવાલીએ સતત બીજા સત્રમાં પીછેહઠ, સેન્સેક્સમાં ૧૮૫ પૉઈન્ટ અને નિફ્ટીમાં ૬૧ પૉઈન્ટનો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટના મિશ્ર અહેવાલ, ક્રૂડતેલના ભાવમાં તેજી, નિસ્તેજ આર્થિક આંકડાઓ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ખાસ કરીને આઈટી, એફએમસીજી અને ફાર્મા શૅરોમાં રોકાણકારોની વેચવાલીનું દબાણ રહેતાં આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૧૮૫.૨૪ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૬૧.૮૦ પૉઈન્ટનો ઘટાડો […]

Continue Reading

ત્રણ દિવસની પીછેહઠને બ્રેક: એફએન્ડઓમાં મજબૂત શોર્ટ કવરિંગ વચ્ચે સેન્સેક્સમાં ૫૦૦ની આગેકૂચ

મુંબઇ: વિશ્ર્વબજારના પોઝિટીવ સંકેત સાથે સ્થાનિક ધોરણે એચડીએફસી ટવીન્સ અને આઇસીઆઇસીઆઇ બેન્ક જેવા બ્લુચીપ હેવીવેઇટ શેરોમાં લેવાલીનો ટેકો મળતાં ત્રણ દિવસની પીછેહઠને બ્રેક લાગી હતી અને સેન્સેક્સે સત્ર દરમિયાન ભારે અફડાતફડી વચ્ચે પસાર થયા બાદ અંતે ૫૦૦ પોઇન્ટના સુધારા સાથે પોઝિટીવ ઝોનમ ાં બંધ આપ્યો હતો. સત્ર દરમિયાન ૫૯૬.૯૬ પોઇન્ટ અથવા તો ૧.૧૧ ટકાના ઉછાળા […]

Continue Reading

નિફ્ટી ૧૬,૧૦૦ની નીચે સરક્યો, સેન્સેક્સમાં ૩૦૩નું ગાબડું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વની મિનિટ્સની પ્રતીક્ષા વચ્ચે વિશ્ર્વબજારના સંકેત મિશ્ર રહેતા સતત ત્રીજા દિવસે શેરબજારમાં વેચવાલીનો માહોલ રહ્યો હતો અને આઇટી, રિઅલ્ટી તથા કેપિટલ ગૂડ્સ સેકટરના શેરોની આગેવાનીએ વેચવાલીનું દબાણ વધતા સેન્સેક્સમાં ૩૦૩ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું, જ્યારે નિફ્ટી ૧૬,૧૦૦ની નીચે લપસ્યો હતો. સત્ર દરમિયાન ૫૩,૬૮૩ પોઇન્ટની નીચી અને ૫૪,૩૭૯.૫૯ પોઇન્ટની ઊંચી […]

Continue Reading

વિશ્ર્વના ઇક્વિટી બજારોની મંદીમાં જોડાયેલા ભારતીય શૅરબજારમાં પણ જોરદાર ધોવાણ: નિફ્ટી ૧૬,૦૦૦ની નીચે ખાબક્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વ ઇન્ફ્લેશનને નાથવા વ્યાજદરમાં ઝડપી વધારો કરવા તત્પર હોવાના અહેવાલો વચ્ચે ડહોળાઇ ગયેલા વૈશ્ર્વિક ઇક્વિટી બજારો સાથે સ્થાનિક બજારમાં પણ જોરદાર વેચવલીનો મારો જોવા મળ્યો હતો અને સેન્સેક્સમાં ૧૪૦૦ પોઇન્ટનો કડાકો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી ૧૬,૦૦૦ની નીચે ધસી ગયો હતો. સેન્સેક્સ ૧,૪૧૬.૩૦ પોઈન્ટ અથવા ૨.૬૧ ટકા ઘટીને ૫૨,૭૯૨.૨૩ પોઇન્ટના સ્તરે […]

Continue Reading