રિલાયન્સની પીછેહઠ છતાં ક્રૂડના ભાવ ઘટાડા પાછળ સેન્સેક્સ ૬૧૭ પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટી ૧૬,૦૦૦ની લગોલગ પહોંચ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: લાંબા સમયગાળા પછી એફઆઇઆઇએ શરૂ કરેલું બાઇંગ, ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ઘટાડો અને યુરોપના શેરબજારમાં આવેલા સુધારા પાછળ સ્થાનિક બજારમાં નીકળેલી નવેસરની લેવાલીને આધારે સેન્સેક્સે ૬૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો, જ્યારે નિફ્ટી પણ ૧૬,૦૦૦ની લગોલગ પહોંચી ગયો હતો. રિલાયન્સ સહિતના કેટલાક ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં પીછેહઠ છતાં સત્ર દરમિયાન ૬૮૪.૯૬ પોઇન્ટ અથવા […]

Continue Reading

યુરોપની મંદી પાછળ સેન્સેક્સનો ૬૩૧ પોઇન્ટનો સુધારો ધોવાઇ ગયો, અંતે ૧૦૦ પોઇન્ટ ગબડ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: યુરોપના બજોરોમાં નબળી શરૂઆતના અહેવાલો વચ્ચે સત્રના પાછલા ભાગમાં ખાસ કરીને એફએમસીજી, બેન્કિંગ અને આઇટી ક્ષેત્રના શેરોમાં વેચવાલીનું દબાણ આવવાને કારણે સેન્સેક્સ ૧૦૦ પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે ૧૫,૮૨૦ની નીચે સરકી ગયો હતો. એ નોંધવું રહ્યું કે નિફટી માટે ૧૫,૮૦૦ની સપાટી મહત્ત્વની છે. એક વર્ગ એવોે આશાવાદ વ્યકત કરે છે કે અપટ્રેન્ડ […]

Continue Reading

સપ્તાહના પહેલા દિવસે તેજી: નિફ્ટીએ ૧૫,૮૩૦ની સપાટી વટાવી, સેન્સેક્સમાં ૩૨૭ પોઇન્ટનો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: ક્રૂડ ઓઇલના ભાવના ઘટાડા સાથે યુરોપના બજારોની તેજીના અહેવાલ પાછળ સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે સ્થાનિક બજારમાં સપ્તાહના પહેલા દિવસે તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં ૩૨૭ પોઇન્ટનો ઉછળો નોંધાયો હતો, જ્યારે નિફ્ટીએ ૧૫૮૩૦ની મહત્તવની સપાટી પાર કરી નાંખી હતી. નવેસરની લેવાલીનો ટેકો મળતાં સત્રમાં નિફ્ટીએ ૧૫,૮૫૨.૩૫ સુધી પહોંચી તો સેન્સેક્સ ૫૩,૩૦૧.૯૯ સુધી પહોંચ્યો […]

Continue Reading

સેન્સેક્સ ૯૦૦ પોઇન્ટ નીચે પટકાઇ અંતે ૧૧૧ પોઇન્ટ તૂટ્યો, રિલાયન્સમાં સાત ટકાનો કડાકો

મુંબઇ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતના ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં કડાકા બોલી જતાં સપ્તાહના અંતિમ સત્રમાં સેન્સેક્સમાં ૧૧૧ પોઇન્ટનું મોટું ગાબડું નોંધાયું હતું. સત્ર દરમિયાન ૯૨૪.૬૯ પોઇન્ટ અથવા તો ૧.૭૪ ટકાના કડાકા સાથે ૫૨,૦૯૪.૨૫ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ અંતે સેન્સેક્સ ૧૧૧.૦૧ પોઇન્ટ અથવા તો ૦.૨૧ ટકાના ઘટાડા સાથે ૫૨,૯૦૭.૯૩ પોઇન્ટ સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૨૮.૨૦ પોઇન્ટ […]

Continue Reading

બેતરફી વધઘટના અંતે સેન્સેક્સ આઠ પૉઈન્ટ અને નિફટી ૧૮ પૉઈન્ટ લપસ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે આરંભિક તબક્કે સુધારાતરફી વલણ રહ્યા બાદ વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટના મિશ્ર અહેવાલોને ધ્યાનમાં લેતાં વેચવાલીનું દબાણ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીમાં આરંભિક સુધારો ધોવાઈ ગયો હતો અને સત્રના અંતે સેન્સેક્સ ૮.૦૩ પૉઈન્ટ અને નિફ્ટી ૧૮.૮૫ પૉઈન્ટ લપસ્યો હતો. તેમ જ ગઈકાલે […]

Continue Reading

ચાર દિવસની આગેકૂચને બ્રેક: સેન્સેક્સ દોઢસો પોઇન્ટ ગબડ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: વિશ્ર્વબજારના નબળા સંકેત સાથે વિદેશી સંસ્થાઓની એકધારી વેચલાવીને પગલે ખરડાયેલા સેન્ટિમેન્ટમાં આઇટી, એફએમસીજી અને બેન્કિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ શરૂ થતાં ચાર દિવસની સેન્સેક્સની આગેકૂચને બ્રેક લાગી હતી. સેન્સેક્સ દોઠસો પોઇન્ટના ઘસા સાથે ૫૩,૦૦૦ની સપાટી માંડ સાચવી શક્યો હતો. અફડાતફડીથી ભરેલા સત્ર દરમિયાન ૫૪૬.૭૭ પોઇન્ટ અથવો તો ૧.૦૬ ટકા ના ગાબડા સાથે […]

Continue Reading

સેન્સેક્સ ૩૯૦ પોઇન્ટ નીચે ગબડીને છેલ્લી ઘડીની લેવાલીના ટેકે પોઝિટિવ ઝોનમાં પાછો ફર્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: એશિયાઇ બજારોની સાથે તાલ મિલાવતો સ્થાનિક બેન્ચમાર્ક પણ અમેરિકાના શેરબજારની પીછેહઠની સાથે એક તબક્કે ૩૯૦ પોઇન્ટ સુધી નીચે ગબડ્યા બાદ સત્રના અંતિમ તબક્કામાં મળેલા નવેસરની લેવાલીના ટેકાની મદદથી પોઝિટીવ ઝોનમાં પાછો ફરવામાં સફળ રહ્યો હતો. યુરોપના બજારમાં સુધારાના અહેવાલ સાથે સત્રના પાછલા તબક્કામાં ખાસ કરીને એનર્જી, આઇટી અને ઓટો શેરોમાં સારી […]

Continue Reading

નિફ્ટીએ ૧૫,૮૦૦ની સપાટી વટાવી, સેન્સેક્સમાં ૪૩૨ પોઇન્ટનો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: ઇન્ફલેશનની ચિંતા હળવી થવાથી વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં આવેલા એકંદર સુારા સાથે સ્થાનિક બજારમાં પણ લેવાલીનો માહોલ જોવા મળ્યો હતો અને સપ્તાહના પહેલા દિવસે આઇટી, બેન્કિંગ અને એફએમસીજીની આગેવાની હેઠળ સેન્સેક્સે સતત ત્રીજા દિવસની આગેકૂચમાં ૫૩,૧૦૦ની સપાટી વટાવી હતી જ્યારે નિફ્ટીએ ૧૫,૮૦૦ની મહત્ત્વની સપાટી પાર કરી દીધી હતી. સત્ર દરમિયાન સેન્સેક્સ ૭૮૧.૫૨ […]

Continue Reading

સેન્સેક્સમાં ૪૬૨ પૉઈન્ટની અને નિફ્ટીમાં ૧૪૨ પૉઈન્ટની આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે ખાસ કરીને રોકાણકારોની બૅન્કિંગ, ઑટો અને એનર્જી સ્ટોક્સમાં લેવાલી નીકળતાં સતત બીજા સત્રમાં આગેકૂચ જળવાઈ રહી હતી, જેમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૪૬૨.૨૬ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૧૪૨.૬૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હતો. એકંદરે સાપ્તાહિક ધોરણે […]

Continue Reading

નિફ્ટીએ ૧૫,૫૦૦ની સપાટી વટાવી, સેન્સેક્સમાં ૪૪૩ પોઇન્ટનો સુધારો

મુંબઇ: વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં આવેલા એકંદર સુધારા સાથે કૂડ ઓઇલના ઘટી રહેલા ભાવને કારણે જન્મેલા આશાવાદ વચ્ચે ખાસ કરીને બેન્ંિકગ, આઇટી અને ઓટો સેકટરના શેરોની આગેવાનીએ નવેસરની લેવાલીનો ટેકો મળતાં વીકલી એક્સપાઇરીના દિવસે સેન્સેક્સમાં ૪૪૩ પોઇન્ટનો સુધારો નોંધાયો હતો, જ્યારે નિફ્ટીએ ૧૫,૫૦૦ની સપાટી વટાવી નાંખી હતી. સત્ર દરમિયાન ૬૯૪.૨૬ પોઇન્ટ અથવા તો ૧.૩૩ ટકાના ઉછાળા […]

Continue Reading