રેપો રેટનો વધારો ફરી લોનના દર વધારશે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: મધ્યસ્થ બેંક દ્વારા રેપો રેટમાં થયેલો વધારો લોન લેનારા માટે ખર્ચ વધારશે. દેશમાં સતત ઉંચા રહેલા ફુગાવાની સ્થિતિ તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અમેરિકા સહિતના દેશો દ્વારા ફુગાવાને ડામવા માટે વ્યાજ દર વધારવાના કરાયેલા નિર્ણયને પગલે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાએ ધીરાણ મોંઘુ બનાવ્યું છે અને રેપોરેટમાં 50 બેઝીક પોઇન્ટનો વધારો જાહેર કર્યો […]

Continue Reading

RBI Hikes Repo Rate: RBIએ સતત ચોથી વખત રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો, લોન અને EMI મોંઘા થશે

તહેવારોની સિઝનમાં તમારી EMI વધુ મોંઘી થશે. RBIએ સતત ચોથી વખત રેપો રેટ વધારવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઈએ રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે, રેપો રેટ 5.40 ટકાથી વધારીને 5.90 ટકા થશે. RBIની મોનેટરી પોલિસીની બેઠક બાદ ગવર્નર શક્તિકાંત દાસે આ જાહેરાત કરી છે. એટલે કે પાંચ મહિનામાં રેપો રેટમાં 1.90 ટકાનો વધારો […]

Continue Reading

ડૉલર સામે રૂપિયામાં ૧૬ પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની આવતીકાલે (શુક્રવારે) સમાપન થતી નીતિવિષયક બેઠક પૂર્વે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો કોન્સોલિડેટ થતાં ડૉલર સામે રૂપિયો ૧૩ પૈસાના સુધારા સાથે ૮૧.૭૭ના મથાળે બંધ રહ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૧.૯૩ના બંધ સામે સુધારાના ટોને ૮૧.૬૦ના મથાળે ખૂલ્યા […]

Continue Reading

સોનામાં ₹ ૪૯૮નું અને ચાંદીમાં ₹ ૧૧૩૪નું બાઉન્સબૅક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ગઈકાલે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ જોવા મળતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં અંદાજે બે ટકા જેટલો ઉછાળો આવી ગયો હતો. જોકે, આજે પુન: ડૉલર મજબૂત થતાં ગઈકાલનો ઉછાળો ઉભરા જેવો સાબિત થતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ૦.૮ ટકા […]

Continue Reading

વિશ્ર્વ બજાર પાછળ ચોક્કસ ધાતુઓમાં સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ગઈકાલે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ નોંધાતા લંડન મેટલ એક્સચેન્જ ખાતે ચોક્કસ ધાતુઓમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હોવાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ આજે મુખ્યત્વે એલ્યુમિનિયમ, લીડ ઈન્ગોટ્સ અને કોપર યુટેન્સિલ્સમાં જોવા મળેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓના ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૭૨ […]

Continue Reading

અદાણી ગ્રુપ ૧૦૦ અબજ ડૉલરનું રોકાણ કરશે

સિંગાપોર: ભારતીય અર્થતંત્ર ઝડપી ગ્રોથ સાધી રહ્યું છે. અને ટેક્નોલોજીમાં ભારત ઝડપભેર આગળ વધી રહ્યું છે ત્યારે અદાણી ગ્રુપ આગામી દાયકામાં ન્યૂ એનર્જી અને ડેટા સેન્ટર સહિત ડિજિટલ સેક્ટરમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ કરશે. જેમાં ૭૦ ટકા હિસ્સો એનર્જી સેક્ટરમાં બદલાવ માટે નક્કી કરવામાં આવ્યો છે. ગૌતમ અદાણીએ જણાવ્યું કે અમારા ૪૫ ગીગાવોટ હાઇબ્રિડ અક્ષય […]

Continue Reading

સોનામાં વધુ ₹ ૨૪નો ઘટાડો અને ચાંદી ₹ ૮૬૭ ગબડી

ડૉલર અને ટ્રેઝરીની યિલ્ડ મજબૂત રહેતાં વૈશ્ર્વિક સોનું ફરી અઢી વર્ષના તળિયે (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતાઈ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં આગેકૂચ રહેતાં લંડન ખાતે આજે સત્રના આરંભે ફરી સોનાના ભાવ ઘટીને અઢી વર્ષની નીચી સપાટીએ પહોંચી જતાં સ્થાનિક સોના-ચાંદી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪નો ઘટાડો આગળ […]

Continue Reading

સોનામાં વધુ ₹ ૬૧નો ઘટાડો અને ચાંદીમાં ₹ ૧૭નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ડૉલર ઈન્ડેકસની પીછેહઠ સાથે વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં આજે સોના-ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ઘટ્યા મથાળેથી અંદાજે નવ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાને કારણે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦થી ૬૧નો ઘટાડો આવ્યો હતો. એકંદરે વૈશ્ર્વિક સોનાના ભાવમાં સુધારો આવ્યો હોવા […]

Continue Reading

ટીન સહિતની ચોક્કસ ધાતુઓમાં ઘટ્યા મથાળેથી સુધારો

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં લંડન મેટલ એક્સચેન્જ ખાતે ચોક્કસ ધાતુઓમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ સાથે સ્થાનિકમાં પણ ખાસ કરીને ટીન, કોપર આર્મિચર, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, કોપર વાયરબાર અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૭નો સુધારો આવ્યો હતો. […]

Continue Reading

ડૉલર સામે રૂપિયામાં સાધારણ નવ પૈસાનો સુધારો

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ બે દાયકાની ઊંચી સપાટીએથી પાછો ફરતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં પણ ડૉલર સામે રૂપિયો સાધારણ નવ પૈસાના સુધારા સાથે ૮૧.૫૮ની સપાટીએ બંધ રહ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૧.૬૭ના બંધ સામે સુધારાના ટોને ૮૧.૪૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૧.૬૪ અને ઉપરમાં ૮૧.૩૦ની […]

Continue Reading