તમામો-નો-માયે અને માઉન્ટ નાસુ પર મૃત્યુ પામતા જીવોનું રહસ્ય

ભાત ભાત કે લોગ-જ્વલંત નાયક ગયા સપ્તાહે આપણે જાપાનની લોકકથાઓમાં પ્રખ્યાત એવી એક દુષ્ટ આત્માની વાત માંડેલી. તમામો-નો-માયે એનું નામ. આપણે એને તમામો તરીકે જ ઓળખીશું. આજથી લગભગ એક હજાર વર્ષ પહેલાં જાપાનના એક સાધારણ દંપતીને જંગલમાંથી પસાર થતી વખતે એક નાનકડી બાળકી મળી આવી. કોઈકે આ નાની બાળાને જંગલમાં ત્યજી દીધી હોય એવું લાગતું […]

Continue Reading

‘હર ઘર તિરંગા’-કેટલો અને કેવી રીતે ખર્ચ કરી રહી છે સરકાર?

સાંપ્રત-અનંત મામતોરા ભારતમાં હજી થોડા સમય પહેલાં જ સહુને પોતાના ઘર ઉપર તિરંગો ફરકાવવાની આઝાદી મળી છે. તે પહેલા કાયદાની દૃષ્ટિએ ઘણા નિયંત્રણો હતા. પણ હવે પોતાનો વતનપ્રેમ પ્રગટ કરવા કોઈપણ સામાન્ય નાગરિક તિરંગાનું અપમાન ન થાય તેનું ધ્યાન રાખીને આખું વર્ષ પોતાના ઘર ઉપર ફરકતો રાખી શકે છે. અત્યારે, જયારે આપણે આઝાદીના ૭૫ વર્ષનો […]

Continue Reading

જળવાયુ પરિવર્તન સામે લડવા ભારતે પરંપરા અને આધુનિકતાનો સુમેળ સાધ્યો

પ્રાસંગિક-પ્રથમેશ મહેતા વિશ્ર્વમાં અત્યારે ઠેર ઠેર જળવાયુ પરિવર્તનની અસરો દેખાઈ રહી છે. સામાન્ય રીતે ઠંડા મોસમના પ્રદેશ યુરોપ અને અમેરિકા ગરમીમાં શેકાઈ રહ્યા છે, તો બીજી બાજુ, ચીન, પાકિસ્તાન, ભારત જેવા દેશોના અમુક હિસ્સાઓ અતિવૃષ્ટિને કારણે હેરાન-પરેશાન છે. કુદરતમાં માનવની વધી રહેલી દખલગીરીનો કુદરત આ રીતે જવાબ આપી રહી છે. એકવીસમી સદીમાં વૈશ્ર્વિક આરોગ્ય સામે […]

Continue Reading

…અને મેં માંડી વાળ્યું

મસ્તરામની મસ્તી-મિલન ત્રિવેદી છેલ્લા ચાર દિવસથી આ છાપું મને સતત કનડે રાખે છે. શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ ‘અમારે ત્યાં સ્વાદિષ્ટ રસપ્રચુર અને મોઢામાં પાણી આવી જાય તેવી ફરાળી વાનગીઓ મળશે’ તેવા લખાણ અને વખાણ સાથે જે જાહેરાત આવે છે તે દિવસમાં છ વાર ભૂખ લગાડે છે. ફરાળી ઢોસા, ફરાળી પિઝા, ફરાળી પાસ્તા, ફરાળી ભેળ, […]

Continue Reading

મોનોલિથોસ: વાત એકલવાયા ગ્રીક કિલ્લાઓની…

અરાઉન્ડ ધ વર્લ્ડ-પ્રતીક્ષા થાનકી માણસનું મગજ પણ સાવ સરળતાથી નવી પરિસ્થિતિન્ો અડેપ્ટ કરી લેતું હોય છે. અમે જીપીએસથી છેલ્લાં થોડાં વર્ષોથી એવાં હેવાયાં થઈ ગયાં છીએ કે સાદો કાગળનો નકશો વાપર્યાન્ો એક દશક ઉપર થઈ ગયું હતું. એવામાં મોનોલિથોસ પહોંચીન્ો જાણે અમે ત્યાં સફળતાપ્ાૂર્વક પહોંચીન્ો સ્ોલિબ્રેટ જ કર્યું. મોનોલિથોસ પાસ્ો નીચે એક નાનકડું ગ્રીક કાફે […]

Continue Reading

યુકે, ફ્રાન્સ અને સ્પેન પર તોળાઈ રહેલું ‘ઉષ્ણતા’સંકટ

યુરોપીય દેશો પર તોળાઈ રહેલા ઉષ્ણતાના સંકટને કારણે ૩૦,૦૦૦થી વધુ નાગરિકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે અને સતત વધતી જતી ગરમીને કારણે હજાર જેટલા નાગરિકોએ પ્રાણ ગુમાવ્યા છે કવર સ્ટોરી -દર્શના વિસરીયા અત્યારે આપણે ભારતીયો ભલે સરસ મજાના વરસાદની મોસમની મજા માણી રહ્યા છીએ, પણ દુનિયાનો કેટલોક વિસ્તાર એવો છે કે જે […]

Continue Reading

ચાર ધામ યાત્રા: શું આપણે હિમાલયના વિકાસ અને પવિત્રતાની સમતુલા જાળવી શકીશું?

મંથન-અનંત મામતોરા अस्त्युतरस्यां दिशि देवतात्मा हिमालयो नाम नगाधिराजः ‘કુમાર સંભવમ’ મહાકાવ્યમાં મહાકવિ કાલિદાસે ઉત્તર દિશામાં સ્થિત નગાધિરાજ અર્થાત્ પર્વતોના રાજા હિમાલયને, દેવતાત્મા અર્થાત્ કે દેવતાઓના આત્મા સમાન ગણાવ્યો છે. હિમાલયની યાત્રા કરનાર દરેક વ્યક્તિ તેમની આ વાત પર પોતાની સંમતિની મહોર અવશ્ય લગાવશે. હિમાલયના કણ કણમાં ભવ્યતા છે, સાથે સાથે તેના શિખરે શિખરે દિવ્યતાનો પણ […]

Continue Reading

સિમેન્ટ વિનાનું અને પથ્થરની ખુરશીઓથી સજ્જ પર્યાવરણને અનુકૂળ ઘર

પ્રાસંગિક-પ્રથમેશ મહેતા આજના સમયમાં લોકોને બધી જ આધુનિક સુવિધાઓથી સજ્જ ઘર જોઈએ છે. હવે તો ટેલિવિઝન જ નહીં, પણ લાઈટના બલ્બ પણ રિમોટથી ચાલતા થઇ ગયા છે. ખુરશી પણ કળ દબાવતાં આરામખુરશીમાં ફેરવાઈ જાય. તેવા સમયે જો કોઈ કહે કે તમારા ઘરમાં પથ્થરની ખુરશી હશે તો? લોકપ્રિય મલયાલમ લેખિકા એચમુકુટ્ટી અને તેમના આર્કિટેક્ટ પતિ પદ્મકુમારે […]

Continue Reading

તમામો-નો-માયે: એક હજાર વર્ષ સુધી પથ્થરમાં કેદ થયેલો આત્મા જ્યારે નાસી છૂટ્યો…

ભાત ભાત કે લોગ-જ્વલંત નાયક માર્ચ, ૨૦૨૨માં જાપાની ભાષામાં થયેલા એક ટ્વિટને કારણે સોશિયલ મીડિયા પર ખાસ્સી ચર્ચાઓ જાગેલી. ટ્વિટર પર જાપાનના કોઈ એક યુઝરે એક આદમકદના તૂટેલા પથ્થરનો ફોટો પોસ્ટ કરીને લખ્યું: ‘હું અહીં કિલર સ્ટોન’ તરીકે ઓળખાતા પથ્થર પાસે છું, જે તૂટી ચૂક્યો છે અને એમાં જે નવ પૂંછડીવાળા શિયાળનો દુષ્ટ આત્મા કેદ […]

Continue Reading

કોઈ ઈસ બેકસી સે રોતા હૈ, ઈશ્ક કે દિલ મેં દર્દ હોતા હૈ

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી મેરે રોને પે યે હંસી કૈસી? એ સિતમગર! યે દિલ્લગી કૈસી? * * * ઝબાન દિલ કી હકીકત કો ક્યા બયાં કરતી? કિસી કા હાલ કિસી સે કહા નહીં જાતા. * * * યકીં હૈ મુઝ કો મુલાકાત ઉસ સે હો જાયે, તેરી તલાશ મેં પહેલે જો આપ ખો […]

Continue Reading