કાગડા બધે જ કાળા: બ્રિટિશ સાંસદોય સખણા નથી રહેતા!

ભાતભાતકે લોગ -જ્વલંત નાયક આ લખાય છે ત્યારે મુંબઈ અને મહારાષ્ટ્રની ચર્ચા આખા દેશમાં છે. દર કલાકે કંઈક નવા સમાચાર આવે છે ને એની પાછળ પાછળ અનેક નવી નવી થિયરીઝ પણ બહાર આવે છે. આમાંની કેટલી થિયરી સાચી અને કેટલી ખોટી, એ તો આવનારો સમય જ કહેશે, પણ રાજકીય વિશ્ર્લેષકો માને છે કે વિધાનસભામાં ફ્લોર […]

Continue Reading

શું તમારી બ્રાન્ડની કોઈ વાર્તા છે?

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી પપ્પા, એક વાર્તા કહો પછી હું સૂઈ જઈશ. દરેક ઘરમાં આ વાત દરેક રાત્રે અચૂક કહેવાતી હશે, પછી તે કોઈ પણ દેશ, ભાષા કે વર્ગની વ્યક્તિ હશે. વાર્તા એ આપણા જીવનનું અગત્યનું અંગ છે તેમ કહેવું વધુ પડતું નહિ હોય, આથી જ કદાચ પુરાણો રચાયાં હશે, વાર્તાના સ્વરૂપે સરળતાથી […]

Continue Reading

હવે ટૂથબ્રશ કરશે તમારું સીટી સ્કેન: ગંધ પારખીને જણાવશે કેન્સર છે કે નહીં

સાંપ્રત -અનંત મામતોરા જો કોઈ તમને કહે કે તમારા મોઢાની ગંધથી તમારો રોગ પારખી બતાવીએ તો તમે હસીને કહેશો, ‘ભાઈ, ગંધ પારખીને તો અમારો ટ્રાફિક પોલીસ અમે હોશમાં છીએ કે મદહોશ એ કહી જ દે છે!’ પણ મજાક લાગતી વાત હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી સાચી થાય તેમ છે. એઆઇના વપરાશથી એવી ટેક્નિક વિકસાવાઈ રહી […]

Continue Reading

ઘટતો પ્રજનન દર બનશે વિશ્ર્વ માટે જોખમી?

ફોકસ -પ્રથમેશ મહેતા કહે છે કે બાળકો કોઈ પણ રાષ્ટ્રનું ભવિષ્ય હોય છે. બાળકો આવતી કાલના જવાબદાર નાગરિકો અને સુશાસકો બનીને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપે છે. જો બાળકો ન હોય તો રાષ્ટ્રનું ભવિષ્ય જોખમમાં મુકાય છે. આ જોખમ તરફ એક સંશોધન ઈશારો કરે છે, જે મુજબ મહિલાઓના પ્રજનન દરમાં કમી આવી છે. સંશોધકોનું માનીએ […]

Continue Reading

અફઘાનિસ્તાનમાં જ કેમ અનુભવાય છે તીવ્ર ભૂકંપના આંચકા?

કવરસ્ટોરી – દર્શના વિસરીયા ત્રણ દિવસ પહેલાં ભૂકંપના આંચકાથી અફઘાનિસ્તાન હચમચી ગયું. આ ભૂકંપનો આંચકો એટલો બધો તીવ્ર હતો કે જેમાં ૧૦૦૦થી વધુનો ભોગ લેવાયો અને ૧૫૦૦થી વધુ ઈજાગ્રસ્ત થયા. મૃત્યુ પામનારા અને ઈજાગ્રસ્તોનો આંકડો હજી વધશે એવી શક્યતા સ્થાનિક પ્રશાસન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભૂકંપના આંચકાની તીવ્રતાની વાત કરીએ તો રિચર સ્કેલ પર […]

Continue Reading

લિન્ડોસ: રોડોસની પ્રાચીન રાજધાની

અરાઉન્ડધવર્લ્ડ – પ્રતીક્ષા થાનકી ગ્રીસમાં ગધેડા અત્યંત મહત્ત્વના છે ત્ો કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. અહીં ગધેડાની પ્ાૂજા તો નથી થતી, પણ ‘રિસ્પ્ોક્ટ ધ ગ્રીક ડોન્કી’ લખેલાં ટી-શર્ટ જરૂર મળી જાય છે. ત્ોમાંય અમે લિન્ડોસ જવાનાં હતાં. લિન્ડોસનું તો જાણે અનઓફિશિયલ પ્રતીક જ ગધેડું છે. ક્યાંક ગોગલ્સ પહેરેલું તો ક્યાંક સિગરેટ ફૂંકતું ગધેડાનું કાર્ટૂન, ફ્રિજ મેગ્ન્ોટથી […]

Continue Reading

લોગ લોગોં કા ખૂન પીતે હૈ, હમને તો ફિર ભી મયકશી કી હૈ

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી ભૂલા દિયા હૈ મુઝે દિલે બે-મુદ્દઆ દિયા હૈ મુઝે, દેને વાલે ને કયા દિયા હૈ મુઝે? દોસ્તોં ને દિયે હૈં ઝખમ કહાં? દોસ્તી કા સિલા દિયા હૈ મુઝે. મુઝકો દુનિયા કા તજરૂબા હી નહીં, તજરૂબે ને બતા દિયા હૈ મુઝે. જિંદગી સે તો કયા શિકાયત હો, મૌતને ભી ભૂલા […]

Continue Reading

સહુથી ઝડપી અને મફત… ‘સલાહ’

મસ્તરામનીમસ્તી – મિલન ત્રિવેદી મારું માનો તો… કહીને તમારી વાતમાં વચ્ચે આખલો અચાનક ઢીક મારે એમ ઘૂસે એ વણમાગ્યો સલાહવીર. હમણાં મહારાષ્ટ્ર સરકારમાં સલાસલી વધી ગઈ છે. સરકારમાં બેઠેલા લોકોને જેટલી ચિંતા નથી તેટલી ચિંતા નવરી બજારમાં વ્યસ્ત લોકોને છે. હજી તો તમે વાતની શરૂઆત કરો કે મહારાષ્ટ્ર સરકાર… ત્યાં તો ગમે તેમ કરી અને […]

Continue Reading

મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પાયો નાખનારા સંત તુકારામ

માજમાં વ્યાપેલી બૂરાઈસઓ અને સામાજિક વ્યવસ્થા પર ભક્તિપદોના માધ્યમથી પ્રહાર કરનારા તુકારામના મંદિરનું તાજેતરમાં વડા પ્રધાન મોદીજીએ ઉદ્ઘાટન કર્યું કવર સ્ટોરી -પ્રથમેશ મહેતા ‘માગું એક જ હું દેવ, તારા ચરણની સેવ. બીજું લઉં ન આપે તોયે, રિદ્ધિ, સિદ્ધિ, મુક્તિ ચારે. સતસંગ સર્વ કાળ, દૃઢ પ્રેમનો સુકાળ. તુકો કહે રામનામ, તેણે સરે મારું કામ.’ (ભાવાનુવાદ: કિશોરલાલ […]

Continue Reading

રોડોસમાં વધુ એક ગ્રીક વેકેશનની શરૂઆત…

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી મિલાનમાં મિત્રોની ટોળકી સાથે એટલી બધી મજા આવી કે થોડા જ સમયમાં ઇસ્ટરના વેકેશન પર એ બધાં સાથે વધુ એક પ્લાન બની ગયો. આ વખત્ો કોઈન્ો થાકવામાં રસ ન હતો. કોવિડ રુલ્સ બધે જ રિલેક્સ થઈ ચૂક્યા હતા. ટૂરિસ્ટ ડેસ્ટિન્ોશન અત્યંત એક્ટિવ સીઝન માટે સજ્જ થઈ રહૃાાં હતાં. એવામાં ચાર […]

Continue Reading