‘જેહાદ’ શબ્દના સાચા અર્થને જાણો

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી સમાજની અનેકાનેક બદ્કિસ્મતિઓમાં એક એ રહેવા પામી છે કે તે ઘણા બધા વાડા-ફીરકા, જમામતોમાં વહેંચાઇ ગઇ છે. શીઆ-સુન્નીઓના આ વાડા-ફીરકાઓમાં પ્રચલિત એવા ઉર્દૂ-અરબીના પ્રચલિત એવા આ શબ્દોના અર્થઘટનો ગેરસમજભર્યા, મનફાવતા કાઢવામાં આવતા હોય છે. આવો એક શબ્દ ‘જેહાદ’ છે કુરાન કરીમમાં જેહાદ શબ્દ આક્રમણ અથવા યુદ્ધના અર્થમાં વપરાયો નથી. જેહાદનો ભાવાર્થ-ભાવનાત્મક […]

Continue Reading

કુરાન કરીમની ભાષા અરબી: માદરી જબાનમાં તરજુમાની તિલાવત વાંચન પણ એટલું જ પુણ્ય આપનારું

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી દુનિયામાં સૌથી વધુ વંચાતી મુકદ્સ (પવિત્ર, પાક) કિતાબોમાં જેની ગણના થાય છે તે ઇલાહી કિતાબ કુરાન મજીદ છે, પરંતુ આજ કિતાબ સૌથી વધારે સમજયા વગર વંચાતી હોવાનું આ લખનારને એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે. પવિત્ર કુરાનની ભાષા અરબી છે અને તે દીને ઇસ્લામના સૌથી છેલ્લા અરબી પયગંબર (સંદેશ-વાહક) હઝરત મોહમ્મદ […]

Continue Reading

ઈસ્લામમાં દીની અને દુન્યવી ઈલ્મ: સ્ત્રી-પુરુષ બંને સમાન

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી ઈસ્લામમાં અનેક સૂફી, સંતો, આલિમો, પીર અને ઓલિયાઓ થઈ ગયા. આપણા ભારત દેશમાં ભાગ્યે જ કોઈ એવું રાજ્ય, શહેર કે વિસ્તાર હશે જ્યાં અલ્લાહના વલીઓની દરગાહ, મઝાર મુબારક નહીં હોય. આ આલિમો, જ્ઞાનીઓના સમયમાં રેલ, હવાઈ જહાજ અથવા એવા બીજા કોઈ સફર માટેનાં સાધનો નહોતાં, પરંતુ તેમને કુરાનમજીદ અને હદીસશરીફના આદેશો, […]

Continue Reading

મૌત એક સનાતન સત્ય: ન એક પલ આગે, ન એક પલ પીછે

મુખ્બિરે ઈસ્લામ-અનવર વલિયાણી જગતનું સર્જન કરનારા મહાન અલ્લાહતઆલા (ઇશ્ર્વર, પ્રભુ)એ મનુષ્ય માત્રમાં બે ચીજો મૂકી છે, ૧-શરીર અને ૨-રૂહ (આત્મા): શરીર ફના એટલે કે નાશ થનાર ચીજ છે અને રૂહ બાકી રહેનારી ચીજ છે. એક ખ્યાતનામ શાયરે પોતાના શે’રની બે પંક્તિઓમાં અલ્લાહના આ ભેદને ઘણી જ સહજતાથી વ્યક્ત કરી છે. જિસ્મ મરતા હૈ લેકિન રૂહ […]

Continue Reading

ઈન્સાન: અલ્લાહે આ ધરતી પર મોકલેલ તેનો શ્રેષ્ઠ પ્રતિનિધિ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી રબ (પાલનહાર ઈશ્ર્વર) ઈન્સાનને આ દુનિયામાં પોતાનો દૂત બનાવીને મોકલ્યો છે. જેમ એક દેશનો પ્રમુખ બીજા દેશમાં પોતાના એમ્બેસેડરની નિયુક્તિ કરી, મોકલે છે અને પોતાના દેશના નિયમોને ધ્યાનમાં રાખી કાર્ય કરે છે તેવું જ કાર્ય ઈન્સાને ધર્મની આચારસંહિતા મુજબ કરવાનું હોય છે, જેને ઈસ્લામી પરિભાષામાં ‘શરિયત’ કહે છે. જગતકર્તા તો તેની […]

Continue Reading

જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી

યા પરવરદિગારે આલમ, એક તેરા હી હૈ સહારા મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી અલ્લાહના દરબારમાં એક મુસલમાન બંદાની આજીજીભરી દુઆ આ મુજબ હોવી જોઈએ: * યા ખુદાવંદે કરીમ! મને એ નેક લોકોમાં ભેળવી દે જેઓ મરણ પામી ચૂક્યા છે અને એ નેક (સજ્જન) લોકોમાં સમાવ જેઓ બાકી છે. મને નેક લોકોના માર્ગે ચડાવ, મારી મનોલાલસા વિરુદ્ધ […]

Continue Reading

‘અમૃત કાળ’માં બનાવીશું જનતાના સ્વપ્નનું ગુજરાત

પ્રાસંગિક -ભૂપેન્દ્ર પટેલ ભારત તેની સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. આ અવસર આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓના સંઘર્ષને યાદ કરવાનો છે, જેમણે સેંકડો વર્ષોથી ગુલામીની જંજીરોમાં જકડાયેલી ભારત માતાને આઝાદ કરાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા મહાન નાયકો અને નામી-અનામી શૂરવીરોના યોગદાનને ઉજાગર કરવા માટે વડા […]

Continue Reading

સુકૃત્યો દ્વારા સન્માર્ગે દોરતા બે લા’જવાબ પ્રસંગો

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી દુનિયાના દેશોને માર્ગદર્શન થઇ પડે એવો ઇસ્લામી ખિલાફત (સત્તા, સિંહાસન) નો એ યુગ હતો. અરબસ્તાનના એક રાજયમાં મલિક શાહ સલ્જુકી નામના અત્યંત મોટા ગજાના ન્યાયપ્રિય બાદશાહની હુકૂમત-સત્તા કાયમ હતી. કુવ્વત (શક્તિ, તાકાત) ઉચ્ચ પ્રતિભા અને મહાનતામાં તેમની ગણના શ્રેષ્ઠ સુલતાનો (બાદશાહો)માં થતી હતી. પરંપરાનુસાર શહેનશાહોના મહેલોમાં બનતું હોય છે એમ એક […]

Continue Reading

તો આગને પણ બાગમાં પરિવર્તિત થઈ જવામાં દેર નહીં લાગે

મુખ્બિરે ઈસ્લામ – અનવર વલિયાણી ૧૪૪૩-૪૪ વર્ષ પૂર્વે આવેલા ઈસ્લામ ધર્મના બુનિયાદી (પાયાના) જે નિયમો-સિદ્ધાંતો છે તેમાં ઈમાનદારી (સચ્ચાઈ, સત્ય) છે અને નેકી (પ્રમાણિક) માર્ગે કમાયેલી ધન-દૌલતને ઈબાદત (પૂજા)નો એક મહત્ત્વનો ભાગ લેખવામાં આવ્યો છે. આપણે ત્યાં પૂર્વજોથી ચાલી આવેલી એક પ્રચલિત કહેવત છે ‘આહાર તેવો ઓડકાર અને નિયત તેવી બરકત.’ ઈસ્લામ અલ્લાહ (ઈશ્ર્વર)નો ઈલાહી […]

Continue Reading

અલ્લાહને પયગંબર હઝરત મૂસાનો પ્રશ્ર્ન: તું મનુષ્યને પેદા કરે છે અને તેને વહેલા-મોડે મોત પણ આપે છે, આમ શા માટે?

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી એક વખત પયગંબર હઝરત મૂસા અલૈયહિસલ્લામે (અલ્લાહ આપને સલામતી આપે) જગતકર્તા રબ પાસે વિનંતી કરી, અય બારીતાલાહ! તુ દુનિયામાં ચીજો પેદા કરે, પછી તુ તેનો નાશ શા માટે કરે છે? તુ મનુષ્યને પેદા કરે છે અને વહેલા મોડે તેને મોત પણ આપે છે; આમ શા માટે…? સૃષ્ટિના મહાન સર્જક અલ્લાહતઆલાએ હઝરત […]

Continue Reading