તીર્થયાત્રા કરવાની ઉંમરે એડવેન્ચર ટ્રિપ કરે છે દિલથી યુવાન સુભા નારાયણન

ફોકસ-પ્રથમેશ મહેતા આજકાલ તમે કોઈ નવી જગ્યાએ જવા માગતા હો તો શું કરો? સોશિયલ મીડિયા પર કોઈ ટ્રાવેલ વેબસાઈટ કે ટ્રાવેલ વીડિયો જોઈને વધુ જાણકારી મેળવતા હશો. આજકાલ ‘બ્લોગિંગ’નો કોન્સેપ્ટ ખૂબ પ્રચલિત છે, જેમાં પ્રવાસના શોખીન પોતાના પ્રવાસની રસપ્રદ વાતો, પ્રવાસનાં સ્થળો અને પ્રવાસ વિશેની જાણકારીઓ દર્શકને આપે છે. આપણા જેવા દર્શકો આ વીડિયો જોઈને […]

Continue Reading

હા, એને બીમાર પડવાનો અધિકાર પણ છે જ…!

સંબંધોને પેલે પાર-જાનકી કળથિયા શું સ્ત્રીને બીમાર પડવાનો અધિકાર નથી? શું સ્ત્રીને જીવનભર જવાબદારીઓ નિભાવીને બીમાર પડે તો આરામ કરવાનોય રાઈટ નથી? સવારથી મોડી સાંજ સુધી મશીનની જેમ કામ કરતી સ્ત્રી બીમારીના સમયે શું ઝંખે છે? સાથે અપડાઉન કરતી વેલસેટ સ્ત્રી એક વાર બાળકની જેમ રડી પડે છે. ઘરમાં ચાર ચાર જેન્ટ્સ સભ્યોની તમામ જવાબદારીઓ […]

Continue Reading

અંગ્રેજો વિરુદ્ધ હથિયાર ઉઠાવીને શહીદ થયેલી બંગાળની પ્રીતિલતા વાડેદાર

ભારતની વીરાંગનાઓ-ટીના દોશી સિંહાસન હિલ ઉઠે, રાજવંશોંને ભૃકુટી તાની થી બૂઢે ભારત મેં ભી આયી ફિર સે નયી જવાની થી ગુમી હુઈ આઝાદી કી કીમત સબને પહચાની થી દૂર ફિરંગી કો કરને કી સબને મન મેં ઠાની થી કવયિત્રી સુભદ્રાકુમારી ચૌહાણ રચિત આ પંક્તિઓના ઉચ્ચારણ સાથે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું સ્મરણ થાય. પંક્તિઓ કહે છે કે […]

Continue Reading

સંથાલી સાડી: સાદગી ભી, સુંદરતા ભી

સાંપ્રત-મૌસમી પટેલ ભારતના સર્વોચ્ચ પદ એવા રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મૂની પસંદગી કરવામાં આવી છે અને તેઓ રાષ્ટ્રપતિ બનનારાં પહેલાં આદિવાસી મહિલા બની ચૂક્યાં છે. તેમના રાષ્ટ્રપતિ બનતાં જ તેમની સાથે સાથે ચર્ચામાં આવી છે તેમણે પહેરેલી સાડી. તેઓ ખૂબ જ સાદું જીવન જીવે છે અને તેમની સાદગીનો મહત્ત્વનો હિસ્સો છે ‘સંથાલી સાડી’. સંથાલી સાડી […]

Continue Reading

રિજેક્શન સે ડર કૈસા?!

સ્પેશિયલ -દીપ્તિ ધરોડ રિજેક્શન એ એક એવી વસ્તુ છે કે જેનાથી દરેક વ્યક્તિને ડર લાગે છે, પછી એ રિજેક્શન કોઈ પણ પ્રકારનું હોઈ શકે, જેમ કે જોબ ઈન્ટરવ્યુમાં રિજેક્શન, ફ્રેન્ડશિપમાં રિજેક્શન, મનગમતી કોલેજમાં એડમિશન ન મળવું વગેરે વગેરે… પણ આ બધામાંથી જો સૌથી વધુ કોઈ રિજેક્શન દુ:ખ પહોંચાડતું હોય તો તે છે રિલેશનશિપમાં મળતું રિજેક્શન… […]

Continue Reading

બ્રેસ્ટ કેન્સર સામે જંગ જીતીને છવિ મિત્તલે આપ્યો નવો જીવન મંત્ર

પ્રાસંગિક-અનંત મામતોરા અભિનેત્રી છવિ મિત્તલ બ્રેસ્ટ કેન્સર સાથેની તેની લડાઈ અને પોતાની જીવનયાત્રાના ઉતાર-ચઢાવ તેમ જ જીવનમાં અત્યાર સુધીમાં શીખેલા પાઠ વિષે વિસ્તારથી જણાવે છે. છવિ કહે છે કે તેને કેન્સરની જાણ અચાનક જ થઈ અને તેની જિંદગી એક દિવસમાં બદલાઈ ગઈ. તે કહે છે, ‘એક રાતે હું શાંતિથી ઊંઘી રહી હતી અને બીજી સવારે […]

Continue Reading

ઘરેલુ હિંસામાં સ્ત્રીને કયા કાયદા મદદરૂપ થાય?

કેતકી જાની સવાલ: મારા ઘરે કામ કરવા આવતી બહેનને તેનો વર અવારનવાર ઢોર માર મારે છે. દિવસે માર ખાઈને બહેન મારાં જ ઘરે આવે. હું તેમને સંભાળી લઉં, પરંતુ બે દિવસ પહેલાં આવું બન્યું ત્યારની હું વિચાર કરું છું કે તે સ્ત્રીએ શું કરવું જોઈએ? મને સુદ્ધાં આજ લગી સ્ત્રીઓને મદદરૂપ કાયદા કે આવી ઘરેલું […]

Continue Reading

નાગપુરની અલિફિયાની બૉક્સિગંમાં

કવર સ્ટોરી-દર્શના વિસરીયા ૨૦૧૪માં આવેલી ફિલ્મ ‘મૅરી કોમ’ તો યાદ હશે જને અને યાદ ન હોય એવું બને પણ કેમ? ભારતીય મહિલા બૉક્સર મૅરી કૉમની બાયોપિક હતી આ ફિલ્મ અને દેસી ગર્લ પ્રિયંકા ચોપરાએ મૅરી કૉમના સંઘર્ષને પડદા પર જીવંત કર્યો હતો… હવે તમને થશે કે આજે તો લાડકી પૂર્તિનો દિવસ છે અને ક્યાં ફિલ્મી […]

Continue Reading

ઘર ચલાવવા ચાર સંતાનની માતા બની ઈલેક્ટ્રિશિયન

ફોકસ -પ્રથમેશ મહેતા કહે છે, સમય સહુને બધું જ શીખવી દે છે. સમય સારો હોય તો માણસે નમ્ર બનવું જોઈએ અને ખરાબ હોય તો મહેનતુ, જેથી સફળતામાં છકી ન જવાય અને નિષ્ફળતામાં હિંમત ન હારી જવાય. આપણો કપરો સમય આપણને ઘણું શીખવી જાય છે, જે આપણને જીવનમાં સફળતાનો રાહ પણ ચીંધે છે. બિહારના ગયામાં રહેતાં […]

Continue Reading

નથણી મેરી ડોલે રે…

ફિલ્મ ‘મદહોશ’ના આ ગીતથી જ આભૂષણોમાં નથણીનું મહત્ત્વ સમજાઈ જાય છે. આજે આપણે અહીં આ નાનકડી નથણીની વિશાળ દુનિયામાં ડોકિયું કરીશું… ફેશન -મૌસમી પટેલ મહિલાઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે ઘરેણાં… અને મોટા ભાગની જ્વેલરી મહિલાઓ પોતાના ચહેરા અને તેની આસપાસના અવયવો પર જ ધારણ કરે છે અને એમાંથી ઘણાં આભૂષણોનું ધાર્મિક માહાત્મ્ય […]

Continue Reading