મજૂરમાંથી સુપરકોપ: વર્ષાની અનોખી કહાણી

કવર સ્ટોરી -કલ્પના શાહ સ્ત્રી માત્ર શક્તિ નથી, તે સહનશક્તિ પણ છે. એટલે જ તો કહેવાય છે કે સ્ત્રી ધારે તો તેના માટે કશું અશક્ય નથી. આ વાત સમાજની અનેક સ્ત્રીઓએ અનેક વાર પુરવાર કરી બતાવી છે. તમને ગુજરાત પોલીસની કોન્સ્ટેબલ વર્ષા પરમાર યાદ છે? હા, એ જ વર્ષા કે જે થોડા સમય પહેલા કચ્છના […]

Continue Reading

ગવર્નર જેક્સન પર ગોળીબાર કરનાર સાહસિક બીના દાસ

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી પીડા સહન કરવાની શક્તિમાં વધારો કરવા પોતાના પગ પર ઝેરી કીડીઓ કરડાવતી અને આગની આંચ પર આંગળી મૂકીને દાઝતી અગ્નિક્ધયા તરીકે જાણીતી થયેલી એ ક્રાંતિકારી ક્ધયાએ કોલકાતા વિશ્ર્વવિદ્યાલયના દીક્ષાંત સમારંભમાં બંગાળના ગવર્નર સ્ટેન્લી જેક્સન પર ગોળીબાર કરેલો, જેલવાસ વેઠેલો અને આઝાદી પછી વિધાનસભામાં સભ્યપદ મેળવ્યું… પણ પ્રખ્યાત જીવન અને ગુમનામ મૃત્યુ […]

Continue Reading

વોર્ડરોબમાં બેઝિક કઈ વસ્તુઓ હોવી જોઇએ અને એવા કયા આઉટફિટ્સ છે જેની ફેશન કદી ના જાય?

કેતકી જાની સવાલ : મને કપડાં કે જ્વેલરી તમામ પ્રકારના શોખ કરવા ખૂબ ગમે છે. જે સારું લાગે ખરીદી લઉ, તેના કારણે એવી પરિસ્થિતિ છે કે આજે ઘરમાં કબાટો કપડાં અને અનેક વસ્તુઓથી ઊભરાય છે. મારે બધું શોર્ટ આઉટ કરવું છે. પ્લીઝ મને જાણવો કે વોર્ડરોબમાં બેઝિક જે વસ્તુઓ હોવી જોઇએ અને શું છે કે […]

Continue Reading

પિતાનું સપનું સાકાર કરવા પૂજા કુસ્તીમાં પાછી ફરી અને મેડલ જીત્યો

પ્રાસંગિક -નિધિ ભટ્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વાર કહેલું તેમ હરિયાણા રાજ્ય રમતવીરોની ફેક્ટરી જેવું છે. ત્યાંની માટીમાં કોઈ ખાસ વાત છે કે એક એકથી ચડિયાતા રમતવીરો ત્યાં પાકે છે. ફક્ત કોમનવેલ્થ ગેમ્સનો ઇતિહાસ તપાસીએ તો તેની સાબિતી મળી જાય છે. કોમનવેલ્થ ગેમ્સમાં હરિયાણાના હાંસીની પૂજા સિહાગે દેશ માટે કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, […]

Continue Reading

કાચી ઉંમરે થયેલા આકર્ષણને માતા પણ જો ના સમજી શકે તો તરુણો જાય ક્યાં?

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી  -શ્ર્વેતા જોષી-અંતાણી “વૃંદા આઆઆઆઆ…… એક મિનીટ, મારા માટે ઉભી રે‘તો… હજુ તો ઘરથી સહેજ આગળ સ્કૂટરને કીક મારવાની શરૂઆત જ કરી હતી ત્યાં વૃંદાના કાને મમ્મીની લાંબી ચીસ સંભળાઈ. “અરે, યારરર..શું છે??!’ એમ બોલતી, સખ્ત અણગમો લીંપેલા ચહેરા સાથે મને-કમને પાછળ જુએ છે ત્યાં તો સંધ્યા હાથમા પર્સ પકડતી જાણે ખૂબ […]

Continue Reading

જિન્નાત પ્રકરણ : ૩૦

એચ. એન. ગોલીબારની નવલકથા રાજને કહ્યું, ‘જિન્નાતભાઈએ મને કહ્યું હતું કે તેઓ મહિના માટે, કલકત્તામાં, એમણે બનાવેલી બહેનની દીકરીના લગ્નમાં જવાના છે, પરંતુ એ બીજા જ દિવસ્ો પાછા આવી ગયા હતા અને પછી મન્ો ભૂષણનું ખૂન કરવા માટે ત્ૌયાર કરીને ગયા એ પછી પાછા જોવા મળ્યા નથી’ ——– રાજનનું હૃદય ધક… ધક… ધક… ધડકવા લાગ્યું. […]

Continue Reading

ટેક્નોલોજી અને કુટુંબ: જીવન ઘડતરની પ્રાથમિક કડી તરીકે

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા કુટુંબનું મહત્ત્વ આપણાં જીવનમાં કેટલું અને કેવું છે? શું કુટુંબ બદલાઈ રહ્યું છે? કુટુંબના મહત્ત્વના કાર્યો કોઈ અન્ય દ્વારા રિપ્લેસ થઈ રહ્યાં છે? શું કુટુંબનું અસ્તિત્વ જોખમમાં હોય એવું લાગે છે? પરિવાર, કુટુંબ કે ફેમિલીને જો આપણા જીવનમાંથી બાકાત કરી નાખીએ તો પાછળ શું વધે? આંખ બંધ કરીને આપણી જાતને […]

Continue Reading

હેયર કર્લ કરો, પર ધ્યાન સે…

ટાપટીપ -દર્શના વિસરીયા કર્લી હેયર… દેખાવમાં જેટલા સુંદર લાગે એટલા જ તેને મેઈન્ટેઈન કરવાનું અઘરું પડે… ખેર, આ તો થઈ કુદરતી રીતે કર્લી હેયર ધરાવનાર માનુનીઓની વાત, પરંતુ આજકાલ તો લોકો પોતાના વાળ સાથે પણ જાત જાતના એક્સપરિમેન્ટ કરતાં હોય છે. જો તમારા વાળ સ્ટ્રેઈટ છે અને તમે તેને આર્ટિફિશિયલી વાળને કર્લી કરવા માગતા હોવ […]

Continue Reading

ગદર કી બેટી તરીકે જાણીતી પંજાબની પ્રથમ સ્ત્રી સ્વતંત્રતા સેનાની: ગુલાબ કૌર

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી દેશની આઝાદીના જંગમાં ઝુકાવવા જેણે પોતાના પતિને પણ છોડી દીધો એવી પંજાબની પ્રથમ સ્ત્રી સ્વતંત્રતા સેનાની…! એનું નામ ગુલાબ કૌર. ગદર કી બેટી તરીકે પ્રખ્યાત આ વીરાંગનાએ ભારતની આઝાદીને કાજે ફિલિપાઈન્સનું ગુલાબ જેવું ગુલાબી ખૂબસૂરત જીવન છોડીને હસતે મોંએ કંટકો પર ચાલવાનું પસંદ કરેલું. એના માટે દેશ જ સાચો પરિવાર હતો. […]

Continue Reading

એક ઘર હો ‘ઈકોફ્રેન્ડ્લી’ બ્રિક્સ કા…

દર્શના વિસરીયા આપણે ભલે ગમે એટલા પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવાનો કે તેનો ઉપયોગ ઓછો કરવાનો પ્રયાસ કરીએ, પણ હકીકત તો એ જ છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ દિવસે ને દિવસે વધી જ રહ્યો છે, પણ આજે આપણે જે બે યુવતીઓ વિશે વાત કરવાના છીએ એ બંનેએ પ્લાસ્ટિકની સમસ્યાનું એટલું સચોટ સમાધાન શોધ્યું છે કે ન પૂછો […]

Continue Reading