મહારાષ્ટ્રમાં અચાનક પેટ્રોલ-ડીઝલના ભાવ કઈ રીતે ઘટ્યા?

રોજ બરોજ -અભિમન્યુ મોદી પ્રર્વતમાન પરિસ્થિતિમાં તો પેટ્રોલ અને ડીઝલના ભાવ થોડા કાબૂમાં છે. બે સપ્તાહ પહેલાં જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલની અછત જે પ્રકારે ઊભી થઇ હતી ત્યારે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. એ બે સપ્તાહમાં મહારાષ્ટ્રે ઘણું જોયું અને ઘણું ભોગવ્યું… એ સમયગાળામાં જ સરકાર પણ બદલાઈ.. હવે નવા સીએમ એકનાથ શિંદે છે […]

Continue Reading

એલ. મોદી અને એસ. સેન: સેલિબ્રિટીઓના દિલમાં ગ્લેમર અને પૈસા સિવાય જગા હોય છે?

રોજ બરોજ -અભિમન્યુ મોદી મોંઘવારી અને મંકીપોક્સ બન્ને એકબાજુ રહી ગયા છે. વરસાદને કારણે થયેલી રાહત અને મુશ્કેલીની ચર્ચા પણ કોરાણે મુકાઈ ગયાં છે. કારણ કે દુનિયાનો એક મોટો વર્ગ લલિત મોદીની જાનમા જોડાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર હેશટેગ સુશલી બહુ પ્રચલિત થઈ ગયું છે. ભારતમાં બે જ વસ્તુ સૌથી વધુ ચાલે છે.. એક […]

Continue Reading

પહેલી વખત લંકા હનુમાને બાળી હતી અને આજે કોણ બાળી રહ્યું છે?

રોજ બરોજ -યોગેશ સાગર લંકાનું નામ સાંભળીએ એટલે લંકાધિપતિ રાવણ યાદ આવે, મહાબુદ્ધિશાળી લંકેશે પોતાના શાસનકાળમાં ક્યારેય પોતાની સુવર્ણ નગરીને ઉની આંચ પણ આવવા દીધી ન હતી. જો કે હનુમાને તેને સળગાવીને રાખ કરી નાખી હતી રાવણના વધ બાદ ભગવાન રામે વિભીષણને લંકાની રાજગાદી સોંપી હતી. એ સમયે વિભીષણે રામ ભગવાન પાસેથી તેમનું ટાઇટલ “શ્રી […]

Continue Reading

સ્વથી સર્વોચ્ચ પદ સુધી

રોજ બરોજ -યોગેશ સાગર દ્રૌપદી મુર્મૂ આ નામને ગઈકાલ સુધી દેશભરમાં કોઈ જાણતું ન હતું. હવે આ નામ વિશ્ર્વવ્યાપી થવા જઈ રહ્યું છે. સામાન્ય દેખાતા આદિવાસી સમુદાયનું આ સંથાલી નામ દ્રૌપદી મુર્મૂ રાતોરાત કેવી રીતે વિશેષ બની ગયું? આજે દેશને આઝાદી મળ્યાને પંચોતેર વર્ષ થવા જઈ રહ્યા છે, પરંતુ શું સૌથી વધુ દબાયેલી આદિવાસી જાતિઓનો […]

Continue Reading

તો… એક ભારતીય બ્રિટન પર રાજ કરશે

રોજ બરોજ -અભિમન્યુ મોદી કોઈની ભૂલોને નજર અંદાજ ન કરવી જોઈએ. તેમાંય તમે જ્યારે સતા પર આરૂઢ હો ત્યારે તો આળસ દાખવવી જ નહિ. નહીંતર વડા પ્રધાન પદ ગુમાવવું પડે. અત્યારે આખી દુનિયામાં સત્તાના સમીકરણો બદલાઇ રહ્યા છે. એક તરફ મહરાષ્ટ્રમાં ઠાકરે યુગનો અંત અને શિંદે જૂથનો પ્રારંભ થયો છે. બીજી તરફ બ્રિટનની રાજનીતિમાં પણ […]

Continue Reading

ફડણવીસ VS ઉદ્ધવ: અહમ્ની લડાઈમાં આરેનું જંગલ પિસાઈ જશે કે પ્રાકૃતિક થશે!

રોજ બરોજ -અભિમન્યુ મોદી મુંબઈ શહેર હંમેશાં દુનિયાથી આગળ રહ્યું છે. અહીંની હવામાં આગળ વધવાની એક અલગ જ તાજગી છે. એટલે જ ઇડીની સરકાર પણ આવતા વેંત જ પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહી છે. ન સમજ્યા..? ઈ એટલે એકનાથ શિંદે અને ડી એટલે દેવેન્દ્ર ફડણવીસ. ૨૦૧૪થી મુંબઈકરો એક પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. અને એ […]

Continue Reading

ઈશનિંદા: ધર્મ, ઇતિહાસ અને કાયદો વ્યવસ્થાની અનોખી શૈલી

રોજ બરોજ -અભિમન્યુ મોદી ઉદયપુરમાં કનૈયાલાલે નૂપુર શર્માની ટિપ્પણીને સમર્થન આપ્યું ને બદલામાં ૨ શખસોએ તેની નિર્મમ હત્યા કરી નાખી. હત્યા બાદ બન્નેએ એક વીડિયો પણ બનાવ્યો જેમાં ‘ઈશનિંદા’ શબ્દનો ઉલ્લેખ હતો. આ ઇશનિંદા શું છે?.. એવો પ્રશ્ર્ન મનમાં ઉદ્ભવે… ઇશ્ર્વરની શ્રદ્ધા, ધાર્મિક લોકો, સ્થળો અથવા તેની સાથે જોડાયેલી વસ્તુઓનું અપમાન એટલે ‘ઇશનિંદા’. વિશ્ર્વમાં મોટાભાગના […]

Continue Reading

દેવેન્દ્ર ફડણવીસની જેમ ડેપ્યુટી સીએમ બનીને મન મનાવતા આવડે છે?

રોજ બરોજ -અભિમન્યુ મોદી મહારાષ્ટ્રમાં બે વખત સીએમ રહી ચુકેલા દેવેન્દ્ર ફડણવીસનું ડિમોશન થયું છે. એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ફડણવીસે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે. રાજકીય સંતુલનની રીતે જોઈએ તો આ નિર્ણય ભલે ભાજપનો માસ્ટર સ્ટ્રોક કહેવાઈ રહ્યો હોય પરંતુ પાવર બેલેન્સિંગમાં સીએમની સામે ડેપ્યુટી સીએમ ક્યાંય આવતા નથી. તમે ક્યારેય એવું જોયું […]

Continue Reading

વેબ સિરીઝની ચાંચિયાગીરી: મોબાઈલનો વીડિયો બેન્ક એકાઉન્ટ માટે જોખમી?

રોજ બરોજ -અભિમન્યુ મોદી તાજેતરમાં વિનામૂલ્યે વેબ સિરીઝ પ્રદાન કરતી થોપ ટીવી એપ્લિકેશનના ઓપરેટર અને તેના એક સહયોગીની જ મુંબઈ સાયબર સેલે ધરપકડ કરી હતી અને તેના અનુસંધાને એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. જ્યાં મુંબઈ સાયબર સેલના ડીસીપી સંભાજી કદમે ગંભીર ખુલાસા કરતા જણાવ્યું હતું કે,અમારી સામે સૌથી મોટો પડકાર આંતરરાષ્ટ્રીય પાઈરેટેડ એપ્લિકેશન સામે લડવાનો […]

Continue Reading

જસ્ટિન બીબર, એન્જેલિના જોલી, અનુપમ ખેર ઇત્યાદિને હેરાન કરનારો ફેશિયલ પેરાલિસિસ

રોજ બરોજ – અભિમન્યુ મોદી ૧૧ જૂન ૨૦૨૨, સોશિયલ મીડિયા પર દુ:ખભર્યા હેશટેગ ફરવાના શરૂ થઈ ગયા, કોઈએ જુના વીડિયોઝ શેર કર્યા તો કોઈએ તેના જૂના ગીતો પર રીલ્સ બનાવવાની શરુ કરી દીધી, વાત થઈ રહી છે જસ્ટિન બીબરની.., સાંજે ૭:૫૩ કલાકે જસ્ટિન બીબરે પોતના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરેલા ૨:૫૪ મિનિટના વીડિયોમાં પોતાનું દુ:ખ વ્યક્ત […]

Continue Reading