હિન્દુસ્તાન તરીકે ઓળખાતા ભારતનો મૂળ ધર્મ માત્ર હિન્દુ ધર્મ?

રોજ બરોજ – અભિમન્યુ મોદી કર્ણાટકના એક સમયના મુખ્યમંત્રી એસ. આર. બોમ્માઈ ચોરાણુંમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સામે પડ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં કેસ ગયો. તે કેસ એસ. આર. બોમ્માઈ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા તરીકે ભારતના ન્યાયતંત્રના ઈતિહાસમાં અમર થઇ ગયો. આર્ટિકલ ૩૫૬ ના ગેરઉપયોગની વાત હતી. લૉ કૉલેજમાં આ કેસ તો પ્રાથમિક સ્તરે ભણાવવામાં આવે […]

Continue Reading

વેશ્યાઓના કામને વૃત્તિ નહિ પણ વ્યવસાય માનતી નામદાર સુપ્રીમ કોર્ટ!

રોજ બરોજ -અભિમન્યુ મોદી જર્મની, ન્યુઝિલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ, ઓસ્ટ્રિયા, હંગેરી, તુર્કી, નેધરલેન્ડ્સ, લતાવિયા, કેનેડા, જાપાન, મેકિસકો, ઓસ્ટ્રેલિયા, અમેરીકા. દેશોની આ સૂચી હજુ લાંબી બની શકે. તેમાં થાઈલેન્ડનું નામ હજુ નથી ઉમેર્યું. આ બધા દેશોમાં ભારત નથી આવતું. આ તે દેશો છે જ્યાં વેશ્યાઓને લગતા કાયદાઓ માનવીય સ્તર ઉપર બન્યા છે. આ દેશોમાં ‘વેશ્યાવૃતિને વ્યવસાય’ માનવામાં આવે […]

Continue Reading