ઝિંદગી કી તલાશ મેં હમ મૌત કે કિતને પાસ આ ગયે…
રંગીન ઝમાને -હકીમ રંગવાલા ‘અર્થ’ અને ‘સારાંશ’ જેવી અર્થસભર ફિલ્મો બનાવીને મહેશ ભટ્ટ જાણીતા થઈ ગયા હતા. રાજેન્દ્ર કુમારની ઈચ્છા હતી પોતાના દીકરા કુમાર ગૌરવને હિન્દી ફિલ્મોમાં સ્ટાર હીરો તરીકે સ્થાપિત કરવાની. કુમાર ગૌરવની પ્રથમ ફિલ્મ ‘લવ સ્ટોરી’ ખુદ રાજેન્દ્ર કુમારે જ પ્રોડ્યુસ કરેલી અને એ ફિલ્મ સુપરહિટ થયેલી. રાજેન્દ્ર કુમારે સલીમ-જાવેદની જોડી છૂટી પડી […]
Continue Reading