પેજથી પ્રોજેક્ટર સુધી પ્રાદેશિક પુસ્તકોનો પાવર

રિજનલ બુક્સ પરથી બનેલી હિન્દી ફિલ્મ્સના ક્લાસિક કિસ્સાઓ શો- શરાબા -દિવ્યકાંત પંડ્યા ફિલ્મ્સના વિષયો અને વાર્તા માટે ઘણી જગ્યાઓથી ફિલ્મમેકર્સને પ્રેરણા મળતી હોય છે. દાયકાઓથી એમાંનો એક કલાજગતમાંથી જ આવતો મોટો પ્રેરણાસ્ત્રોત એટલે પુસ્તકો. ઘણી પ્રખ્યાત નવલકથા પરથી ફિલ્મ્સ બન્યાના કિસ્સાઓ જાણીતા છે. એક તો રસપ્રદ વાર્તા ને ઉપરથી લોકોમાં પહેલેથી પ્રચલિત હોવાનો ફાયદો. આ […]

Continue Reading