પાયદસ્ત
પાયદસ્ત વીલ્લુ સામ બાટલીવાલા સગાઇ: ડો. સામ એદલજી બાટલીવાલાના ધણિયાની. નીલુફર જમશીદ બનાજી, ઝુબીન સામ બાટલીવાલા અને ખુશનુમા સાઇરસ ખંબાતાના માતાજી. તે નાજામાય તથા એદલજી કાવસજી બાટલીવાલાના વહુ. તે નાજામાય તથા નરીમાન સોરાબજી મેધોરાના દીકરી. તે જમશીદ પેસી બનાજી, એવા ઝુબીન બાટલીવાલા તથા સાયરસ કેરસી ખંબાતાના સાસુજી. જેનીફર, ઝીન્ટા, કરીશ્માના મમઇજી. (ઉં. વ. ૭૯) રે. […]
Continue Reading