સોનામાં વધુ રૂ. 161નો અને ચાંદીમાં રૂ. 335નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વધતા ફુગાવાને દબાણ હેઠળ લાવવા માટે વધુ આકરા પગલાં લેવાનો સંકેત આપતાં આજે વિશ્ર્વ બજારમાં અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી સોનાચાંદીના ભાવ દબાણ હેઠળ રહ્યાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્ય સત્ર દરમિયાન સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની વેચવાલી સામે […]

Continue Reading

ડૉલર મજબૂત થતાં વિશ્ર્વ બજાર પાછળ સોનામાં રૂ. 150 અને ચાંદીમાં રૂ. 694નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: વૈશ્ર્વક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ 0.3 ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્ય સત્ર દરમિયાન સોનાચાંદીના ભાવમાં પીછેહઠનું વલણ જળવાઈ રહ્યું હતું. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો એક તબક્કે […]

Continue Reading

સોનામાં રૂ. ૬૨નો ઘસરકો, ચાંદી વધુ રૂ. ૨૦૬ ઘટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ આક્રમક ધોરણે વધારો કરવામાં આવે તેવી શક્યતા અને તેને કારણે આર્થિક વૃદ્ધિ પણ ખોરંભાઈ જવાની ભીતિ સાથે આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં આજે સોનાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે […]

Continue Reading

સોનામાં રૂ. 93નો ઘસરકો, ચાંદીમાં રૂ. 324નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 75 બેઝિસ પૉઈન્ટનો વધારો કરતાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાને કારણે વિશ્ર્વ બજારમાં સોનામાં સલામતી માટેની માગમાં ઘટાડો થતાં ભાવમાં ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક મિશ્ર અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે […]

Continue Reading

હિન્દુ મરણ

સ્વ. કાનજીભાઈ કેશવજીભાઈ પટેલ તે પ્રભાબેનના પતિ. રાજી, વિરેશ, મનીષા, સ્વાતિ, તૃપ્તીના પિતા. નીતીન, રાજુલ, ચેતન, સુનિલ, પરેશના સસરા. અંકિતાના દાદા. તેમનું બેસણુ ૨૭/૫/૨૨, શુક્રવારે સાંજે ૫ થી ૭. હરી કૂંજ-૨ સોસાયટી કમ્પાઉન્ડ, સિંધી સોસાયટી જીમખાના પાસે, સિંધી સોસાયટી, ચેમ્બુર. અનાવિલ બ્રાહ્મણ ગામ ટુકવાડા હાલ બોરીવલીના રાજેશકુમાર દેસાઈ (ઉ.વ. ૬૧) જે સ્વ. મણીબેન તથા સ્વ. […]

Continue Reading