કાર્તિક આર્યન અને કરણ જોહર વચ્ચે All IS Well?

Mumbai: Bollywood Actor કાર્તિક આર્યન અને Filmmaker કરણ જોહર સાથે અણબનાવ હોવાના અહેવાલો છેલ્લાં એક વર્ષથી મીડિયામાં છવાયેલા છે. હવે મુંબઈમાં એક એવોર્ડ શોમાં તાજેતરના વિડીયોમાં બંને દિલથી વાતચીત કરતા અને હસતા જોવા મળ્યા હોવાથી આ અફવાઓ પર હવે પૂર્ણવિરામ લાગી ગયું છે. તાજેતરમાં આયોજિત ઇવેન્ટ દરમિયાન જેમાં ઘણા મોટા બોલીવુડ સેલિબ્રિટીઝે હાજરી આપી હતી. […]

Continue Reading

કપૂર ખાનદાનના આ સ્ટારને આજે પણ થાય છે અફસોસ! કારણ જાણીને તમે પણ થશો આશ્ચર્યચકિત

બોલીવૂડનો ચોકલેટી બોય રણબીર કપૂર હાલમાં પોતાની ફિલ્મ ’બ્રહ્માસ્ત્ર’ અને ’શમશેરા’ને કારણે ચર્ચામાં છે. રણબીરે તેની કારકિર્દીમાં સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. અત્યાર સુધી તેણે જે પણ ફિલ્મો સાઈન કરી છે તે ખૂબ જ સમજી વિચારીને કરી છે. આ જ કારણ છે કે તેણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો રિજેક્ટ પણ કરી છે. તેણે […]

Continue Reading

સમંથા સાથે છૂટાછેડા બાદ આ હસીનાના પ્રેમમાં પાગલ થયો નાગ ચૈતન્ય, નામ જાણીને ચોંકી જશો

સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર નાગ ચૈતન્યનું નામ ફરી એક વાર ચર્ચાનું કારણ બની રહ્યું છે. જોકે, આ વખતે નાગ ચૈતન્ય તેની એક્સ વાઈફ સમંથા રથ પ્રભુને કારણે ચર્ચાનો વિષય નથી બન્યો. ફિલ્મી કાનાફૂસી દ્વારા મળેલી ગરમાગરમ અને તાજી ખબર એ છે કે નાગ ચૈતન્યને તેની લેડી લવ મળી ગઈ છે. જી હા, તેને ફરી એક વાર […]

Continue Reading

આ અભિનેત્રીને સર્જરી કરાવવાનું પડ્યું ભારે, હવે હાલત થઇ એવી કે ઓળખવી પણ મુશ્કેલ બની

ફિલ્મ અને ટીવી સ્ટાર્સ માટે તેમનો ચહેરો અને સુંદરતા કેટલી જરૂરી છે એ તો આપણે જાણીએ જ છીએ અને જો કોઇ કારણસર તેમનો દેખાવ ખરાબ થઇ જાય તો તેમની આખી કારકિર્દી બરબાદ થઇ જાય છે. અનેક સ્ટાર્સ સુંદર દેખાવવા માટે વિવિધ પ્રકારની સર્જરી કરતા હોય છે ત્યારે એક એકટ્રેસને રૂટ કેનલ સર્જરી કરાવવાનું ભારે પડ્યું છે. ખોટી ટ્રીટમેન્ટને કારણે કન્નડ એકટ્રેસ સ્વાતિ સતીશનો ચહેરો બગડી ગયો છે.

Continue Reading

ફાધર્સ ડે પિતાજી સાથે રાતે આ ફિલ્મો જોઇને ઉજવો

દર વર્ષે, જૂનના ત્રીજા રવિવારને ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ પિતાના સન્માન માટે ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ તેમને લાડ લડાવવા અને તેમને પ્રેમ અને મહત્વપૂર્ણ અનુભવવા માટે વધુ કારણ આપે છે. તો અહીં કેટલીક ફિલ્મો છે જે તમે ફાધર્સ ડે પર તમારા માતા-પિતા સાથે જોઈ શકો છો. ચાચી 420 (1997) […]

Continue Reading

ફાધર્સ ડે બોલીવૂડ સ્ટાઇલ

ફાધર્સ ડે 2022 આજે 19 જૂનના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ આપણા પિતાને લાડ લડાવવા અને તેમને પ્રિય અને મહત્વપૂર્ણ અનુભવવા માટેનું વધુ કારણ આપે છે. ખાસ દિવસે, ફિલ્મ તેમજ ટેલિવિઝન ઉદ્યોગ બંનેની ઘણી હસ્તીઓએ તેમના વાસ્તવિક જીવનના સુપરહીરો માટે ફોટો અને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ શેર કરી. આપણે તેની એક ઝલક જોઇએ. અભિનેતા અજય […]

Continue Reading

આગરાના આલિશાન મહેલમાં પાયલ અને સંગ્રામ માંડશે પ્રભુતામાં પગલાં, આ રહી સંપૂર્ણ માહિતી

અવારનવાર વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચાનું કારણ બનતી પાયલ રોહતગી અને રેસલર સંગ્રામ સિંહ નવમી જુલાઈના દિવસે આગરાના આલિશાન મહેલમાં લગ્નના બંધનમાં બંધાશે.

Continue Reading

આખરે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને દયાબેન મળી ગયા…

ટીવી સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ વર્ષોથી સફળ રનનો આનંદ માણ્યો છે. દર્શકોના સૌથી પ્રિય પાત્રોમાંના એક, દયાબેન ચાર વર્ષ પછી શોમાં પાછા જોવા મળવાના છે. નિર્માતા અસિત કુમાર મોદીએ તાજેતરમાં મીડિયાને માહિતી આપી હતી કે પ્રખ્યાત પાત્ર વાર્તામાં પાછા ફરશે પરંતુ તેઓ દયાબેનની ભૂમિકા ભજવનાર દિશા વાકાણીના પુનરાગમનની પુષ્ટિ કરી શકતા નથી.દિશા […]

Continue Reading

કિમ શર્માએ બોયફ્રેન્ડ લિએન્ડર પેસનો જન્મ દિવસ બનાવ્યો સ્પેશિયલ, કહ્યું I LOVE YOU

અભિનેત્રી કિમ શર્માએ ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર અને બોયફ્રેન્ડ લિએન્ડર પેસ માટે ક્યારેય પોતાનો પ્રેમ છુપાવ્યો નથી. બંને ખુલ્લેઆમ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. હવે લિએન્ડરના 49માં જન્મદિવસ પર કિમે એક ક્યૂટ નોટ શેર કરી છે. અભિનેત્રીએ લિએન્ડરના કેટલાક ફોટા શેર કર્યા અને તેને પોતાનો ‘સોલમેટ’ ગણાવ્યો હતો. કિમે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને લખ્યું- […]

Continue Reading

રણબીર કપૂરની શમશેરાનું ફર્સ્ટ લૂક પોસ્ટર લીક!

રણબીર કપૂર છેલ્લે 2018ની બ્લોકબસ્ટર સંજુમાં જોવા મળ્યો હતો. રણબીરે પણ શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની જેમ, ફિલ્મોમાંથી ત્રણ વર્ષનો વિરામ ભોગવ્યો હતો. હવે 2022 રણબીરનું વર્ષ હોઈ શકે છે. આગામી મહિનામાં તેની બે બેક ટુ બેક રીલિઝ છે – શમશેરા અને બ્રહ્માસ્ત્ર. શમશેરાનું રણબીરનું ફર્સ્ટ લૂક પોસ્ટર ઓનલાઈન લીક થયું છે અને તે વાયરલ […]

Continue Reading