શું જુનિયર એનટીઆર આરઆરઆર માટે ઓસ્કર નોમિનેશન જીતશે? હોલીવૂડ મેગેઝીન વેરાયટીની આગાહી યાદી આમ જણાવે છે

જુનિયર એનટીઆર અને રામ ચરણ અભિનીત એસએસ રાજામૌલીની આરઆરઆર વિશ્વભરમાં વખણાઈ રહી છે. આ ફિલ્મે ભારતીય સિનેમાને ફરી આંતરરાષ્ટ્રીય મંચ પર લાવવામાં સફળતા મેળવી છે. લોકપ્રિય અમેરિકન મીડિયા કંપની વેરાયટીએ તેમની ઓસ્કાર 2023ની આગાહી યાદીમાં શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં સંભવિત દાવેદાર તરીકે જુનિયર એનટીઆરનો ઉલ્લેખ કર્યો છે ત્યારે એવું લાગે છે કે ઓસ્કાર 2023માં RRR મુખ્ય […]

Continue Reading

પંજાબની કેટરિનાને મળ્યો પ્રેમ? આ ટીવી હોસ્ટને કરી રહી છે ડેટ

બિગબોસ ફેમ શહેનાઝ ગિલ ફરી એક વાર ચર્ચાનું કારણ બની છે. મળતી માહિતી અનુસાર શહેનાઝ ગિલના જીવનમાં સ્પેશિયલ વ્યક્તિની એન્ટ્રી થઈ ચૂકી છે. નોંધનીય છે કે સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ શહેનાઝ એકલી પડી ગઈ હતી, પરંતુ હવે તેના જીવનમાં સર્જાયેલા ખાલીપાને દૂર કરવા માટે તેના મનના માણિગરની એન્ટ્રી થઈ ચૂકી છે. બધા જ જાણે છે […]

Continue Reading

‘ધ ડર્ટી પિક્ચર’ ની બનવા જઈ રહી છે સિક્વલ, આ અભિનેત્રી કરી શકે છે એન્ટરટેઈન્મેન્ટ, એન્ટરટેઈનમેન્ટ, એન્ટરટેઈનમેન્ટ

વિદ્યા બાલન સ્ટારર ધ ડર્ટી પિક્ચર વર્ષ 2011માં આવી હતી અને આ ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મને લઈને હવે એક સારા સમાચાર આવ્યા છે. એકતા કપૂર પોતાની આ હિટ ફિલ્મની સિક્વલ બનાવવાની તૈયારી કરી રહી છે. જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મી કાનાફૂસી દ્વારા મળેલી માહિતી અનુસાર […]

Continue Reading

હમ તો દિલ સે હારે! તેજસ્વી અને કરન કુંદ્રાની રોમાન્ટિક તસવીરો થઈ વાયરલ, ચાહકો થયા ફિદા

ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ અને કરન કુંદ્રા તેમના લવ અફેરને કારણે અવારનવાર ચર્ચાનું કારણ બનતા હોય છે ત્યારે તાજેતરમાં તેજસ્વીએ એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તે ગોલ્ડન અને બ્લેક શેડ વાળા લહેંગામાં નજરે ચડી રહી છે અને કરન પણ બ્રાઉન કલરના સ્ટાઈલિશ શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં ડેશિંગ લાગી રહ્યો છે. બંનેની જોડીને ચાહકો ખૂબ […]

Continue Reading

જેકી બેબીની મુશ્કેલીઓ વધી! EDએ 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી, જેક્લીનને પણ આરોપી ગણાવી

બોલીવૂડ અભિનેત્રી અને મોડેલ જેકલીન ફર્નાન્ડિસની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોનમેન (ઠગ) સુકેશ ચંદ્રશેખરને સંડોવતા રૂપિયા 200 કરોડના મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત ચાર્જશીટમાં તેને આરોપી ગણાવી છે. આ પૂરક આરોપનામુ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવ્યું છે. જેકલીન પહેલાથી જ જાણતી હતી કે સુકેશ ગુનેગાર અને ખંડણીખોર છે, એવો […]

Continue Reading

પહેલી વાર એક જ ફિલ્મમાં નવ પાત્ર ભજવશે સલમાનની ઓનસ્ક્રીન બહેન

બોલીવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર ફિલ્મોથી વધુ તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. જોકે, સ્વરા પોતાના કરિયરમાં પહેલી વાર એક જ ફિલ્મમાં નવ પાત્ર ભજવતી જોવા મળશે. ‘મિસેસ ફલાની’ ફિલ્મમાં નવ અલગ અલગ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ દરેક વાર્તાની મુખ્ય ભૂમિકા સ્વરા ભજવશે. આ અંગે સ્વરાએ જણાવ્યું હતું કે, મેં અત્યાર […]

Continue Reading

પ્રેગ્નન્ટ બિપાશા બાસુએ શર્ટના બટન ખોલીને શેર કરી બેબી બમ્પની તસવીરો

બોલીવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુની પ્રેગ્નન્સીને લઈને ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ આખરે બોલીવૂડ બ્યુટીએ ખુદ આ વાતની પુષ્ટિ કરી છે. તેણે તેના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ ફોટોશૂટ માટે અભિનેત્રીએ પહેરેલા કપડાં ખૂબ જ આરામદાયક લાગે છે. આ પોસ્ટમાં, બિપાશાએ […]

Continue Reading

બીજી વાર પ્રેગ્નેન્ટ છે આ ટીવી એક્ટ્રેસ, ચાર મહિના પહેલા આપ્યો હતો દીકરીને જન્મ

ટીવી ટાઉનથી ગૂડ ન્યૂઝ સામે આવી છે. ટીવી ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર કપલ દેબિના બેનર્જી અને ગુરમીત ચૌધરીના ધરે ફરી એક વાર નાના બાળકની કિલકારી ગૂંજશે. દેબિના બેનર્જી બીજી વાર માતા બનવાની છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેમિલી ફોટો શેર કરીને આ માહિતી આપી છે. નોંધનીય છે કે દેબિનાએ ચાર મહિના પહેલા દીકરીને જન્મ આપ્યો હતો […]

Continue Reading

બોલીવૂડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ આઘાતમાં, આ છે કારણ

બોલીવૂડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન આઘાતમાં છે. તેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાએ પાંચ દિવસમાં માત્ર 45.46 કરોડ રૂપિયાની જ કમાણી કરી છે. આવી સ્થિતિમાં નુક્સાન સહન કરી રહેલા વિતરકોએ નુક્સાનીના વળતરની માગ કરી છે. આમિરખાન માત્ર ફિલ્મ બનાવવા પર જ પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કરતો નથી, પરંતુ તે ફિલ્મના માર્કેટિંગ પર પણ સંપૂર્ણ ધ્યાન આપે […]

Continue Reading

તો આ કારણે ગાયક કૈલાશ ખેર કરી રહ્યા છે મહામૃત્યુંજય મંત્રનો જાપ…

પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતને લઇને અપડેટ આવ્યું છે. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. જોકે, તેઓ હજુ વેન્ટિલેટર પર છે. રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની દિલ્હીની AIIMSમાં સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ દરમિયાન તેઓ બેભાન થઈ ગયા હતા. રાજુ શ્રીવાસ્તવના અંગત […]

Continue Reading