મારા પપ્પા એટલે નખશિખ ઈશ્ર્વરે ઘડેલા પિંડનો માણસ
પ્રિય પપ્પા…-હિતેનકુમાર મારા પપ્પાનું નામ ઈશ્ર્વરલાલ જગજીવનદાસ મહેતા. નવસારીની નજીક ગણદેવી, એની બરાબર બાજુનું તોરણ ગામ એ એમનું વતન. ત્યાં જ એમનો જન્મ થયો. આજે તો એ ઘર તૂટી ગયું છે, પણ જમીન આજે પણ છે જે મારા હૃદયની ખૂબ જ નજીક છે. એ જમાનામાં નોકરી-ધંધા અર્થે આફ્રિકા જવાનું ચલણ હતું. તો મારા દાદા પણ […]
Continue Reading