ઇઝરાયલી એવોકાડો: એક યુવાનની ધગશથી શરૂ થઈ ભારતમાં ખેતી

પ્રાસંગિક-પ્રથમેશ મહેતા આજકાલ યુવાનો સામાન્ય રીતે ભારતમાં ભણીને પોતાનું કૌવત બતાવવા પરદેશ ચાલ્યા જાય છે. ત્યારે વિદેશમાં ભણીને સ્વદેશ આવી દેશમાં કૌવત બતાવનાર યુવાનો પ્રત્યે આપણને ગૌરવ અને આનંદની લાગણી થાય. મધ્ય પ્રદેશના ભોપાલનો ૨૬ વર્ષનો હર્ષિત ગોધા આવો જ એક યુવક છે. યુકેથી બીબીએ (બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન)નો અભ્યાસ કરીને ભારત પરત ફર્યો અને […]

Continue Reading

મૉન્સૂનમાં બનો મિસ્ટર સ્ટાઈલિશ

ફેશન-મૌસમી પટેલ છ ઋુતુના ઋુતુચક્રમાં ચોમાસુ એ ચોક્કસ જ શ્રેષ્ઠ ઋુતુ છે અને એમાં શંકાને કોઈ જ સ્થાન નથી… નાનાથી લઈને મોટેરાઓ સુધી તમામે તમામ લોકો આ સિઝનનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાના મૂડમાં હોય છે. ઋુતુ બદલાવવાની સાથે સાથે જ ફેશન ટ્રેન્ડમાં પણ બદલાય છે. ઉનાળો વિદાય લઈ રહ્યો છે અને ચોમાસાનું આગમન થવાને હવે ગણતરીના […]

Continue Reading

પ્રાઈડ મંથ સમાપ્ત થાય છે ત્યારે હજુ ઘણું જાણવાનું બાકી છે, હજુ ઘણું શીખવાનું બાકી છે

મેલ મેટર્સ – અંકિત દેસાઈ પ્રાઈડ મંથને લઈને સોશિયલ મીડિયા આખો મહિનો ભરચક રહ્યું. ભારતનાં મોટાં શહેરોમાં શરૂઆતના તબક્કામાં ચાલતી રહેલી એલજીબીટીક્યુની ચળવળો અને પ્રાઈડ રેલીઝ હવે ભારતનાં નાનાં સેન્ટર્સ તરફ પણ આગળ વધી રહી છે. એનું કારણ કદાચ સોશિયલ મીડિયાનું સાર્વત્રિક ચલણ હશે અને એ ચલણને લીધે વિશ્ર્વગ્રામ બની રહેલા આપણા સમાજનું હકારાત્મક લક્ષણ […]

Continue Reading

ગાંઠને ખર્ચે આ મરીન એન્જિનિયરે વાવ્યા ૧૮૦ પ્રકારના ૬૫૦ છોડ

ફોકસ-હેમંત વૈદ્ય કેટલાંક વ્યવસાય કે નોકરી એવાં હોય છે જેમાં વ્યક્તિ સતત પ્રકૃતિને ખોળે બેસીને કામ કરતી હોય છે, જેમ કે જંગલ ખાતું, દરિયાઈ ઉદ્યોગ વગેરે. જોકે પ્રકૃતિની જેટલા નજીક રહીને કામ કરો તેટલું જ પ્રકૃતિને થતું નુકસાન ઊડીને આંખે વળગે. જમ્મુના નવજીવ ડિગરાની નોકરી શિપિંગમાં હોવાથી હંમેશાં પ્રકૃતિની પાસે રહેવાનો મોકો તો મળતો હતો, […]

Continue Reading

એમબીએ યુવકે ફૂટપાથ પર સ્ટોલ લગાવી વેચી બામ્બૂની બોટલ

કવર સ્ટોરી – અનંત મામતોરા લોકોના મનમાં ઘર કરેલી એક માન્યતા એવી છે કે ઉચ્ચ શિક્ષા મેળવી હોય તો ઊંચા પગારની, ઊંચા હોદ્દાની નોકરી તો હોવી જ જોઈએ. આપણે શિક્ષણને જ્ઞાન સાથે નહીં, ધન સાથે જોડીને જોવા ટેવાઈ ગયા છીએ. એટલે જ જ્યારે કોઈ ઉચ્ચ શિક્ષિત વ્યક્તિને કોઈ મલાઈદાર નોકરીને બદલે અન્ય કામ કરતા જોઈએ […]

Continue Reading

એક ઘરમાં બચાવ્યું પાણી, આખા ગામને મળ્યું વરદાન

વિશેષ – વૈભવ જોષી કહેવાય છે કે ‘જ્યાં ચાહ છે, ત્યાં રાહ છે.’ જો માણસ પોતાની સમસ્યાઓ પર ચિંતન કરે તો ઘણી વાર સમસ્યામાંથી જ સમાધાન પણ મળી રહે છે. માનવ સર્જિત મોટા ભાગની સમસ્યાઓ તો આવી જ હોય છે. આવી એક સમસ્યા એટલે પાણીની અછત. તમિળનાડુના પુડુક્કોટ્ટાઈ જિલ્લાના કોથામંગલમ ગામમાં પાણીની અછત છે. જો […]

Continue Reading

મારા પપ્પા ગાંધીજી નહોતા, પણ મારા માટે ગાંધીજી કરતા પણ મોટા હતા

પ્રિય પપ્પા… – અરવિંદ વૈદ્ય હું મારા પપ્પાને દાદા કહેતો હતો. એમનું નામ ગોપાલકૃષ્ણ વૈદ્ય. નામ પરથી જ ખબર પડશે કે આ મરાઠી નામ છે. બેઝિકલી હું મરાઠી છું, પણ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં મારા પપ્પાની લોજિંગ-બોર્ડિંગની હૉટેલ હતી. હું બે-ત્રણ વર્ષનો હોઇશ ત્યારે અમદાવાદમાં આવ્યો. ભદ્ર વિસ્તારમાં મોટે ભાગે મરાઠી વસ્તી જ છે, ત્યાં અમે […]

Continue Reading

ઘરનો ભંગાર વેચવાની સમસ્યા જોઈને એક એન્જિનિયર બન્યો ભંગારવાળો!

સાંપ્રત -અનંત મામતોરા તાજેતરમાં એક ટીવી સિરિયલમાં ઘરવખરીને ભંગારમાં આપવા બાબત એક એપિસોડ આવેલો. ઘરની સાફસફાઈમાં ગૃહિણીઓ વણજોઈતી, તૂટીફૂટી ગયેલી કે જૂની થઇ ગયેલી ચીજોને અલગ તારવીને ભંગારમાં આપી દે છે. તેમાં કઈ ચીજો આપવી ને કઈ ન આપવી, ભંગારવાળા સાથે રૂપિયાની રકઝક કરવી વગેરે ગૃહિણીઓનો કાયમનો ક્રમ હોય છે. પહેલાંના જમાનામાં તો ‘ભંગારવાલા…’ની એક […]

Continue Reading

એશિયાના પહેલા ગ્રાન્ડમાસ્ટર: એક એવો શતરંજ ખેલાડી, જે દરેક અડચણ પાર કરીને બન્યો માસ્ટર સુલતાન

સ્પેશિયલ – નિધિ ભટ્ટ આજે મીર સુલતાન ખાનના નામ પર લગભગ ધૂળ જામી ગઈ છે, પરંતુ એ વાત સાથે ઈનકાર ન થઈ શકે. પોતાના સમયમાં શતરંજના ખેલમાં તેમણે સારા સારાને મ્હાત આપી છે. ભરતીય શતરંજના દિગ્ગજ ખેલાડી વિશ્ર્વનાથન આનંદે ગ્રાન્ડમાસ્ટર ડેનિયલ કિંગના પુસ્તક સુલતાન ખાન ધ ઈન્ડિયન સવૈટ હુ બિકમ ચેસ ચેમ્પિયન ઓફ ધ બ્રિટિશ […]

Continue Reading

પ્રોફેસરે નોકરી છોડી વંચિતો, દિવ્યાંગો અને પીડિતો માટે ખોલ્યાં ૧૧ કેફે

સંઘર્ષ કરનારાઓને પગભર કરવાનું અનોખું અભિયાન પ્રાસંગિક -પ્રથમેશ મહેતા મહાદેવન મુથલમપેટ વર્ષ ૧૯૭૯માં ચેન્નાઈની એક હોટેલમાં મેનેજર તરીકે કામ કરતા હતા ત્યારે જ તેમણે પોતાની જાતને એક વચન આપ્યું હતું કે એક દિવસ હું એ લોકોને મદદ કરીશ જેઓ મારી જેમ બે છેડા ભેગા કરવા સંઘર્ષ કરે છે. આજે ૪૩ વર્ષો બાદ મહાદેવને ચેન્નાઈમાં ૧૧ […]

Continue Reading