નવલાં આ નોરતા આવે..માતાજીને પ્રસાદમાં શું સામગ્રી ધરશો

નવલા આ નોરતા આવે, લાગે રળિયામણા…નવરાત્રીનો શુભારંભ આજથી થઈ ચૂક્યો છે. આ નવ દિવસ મા દુર્ગાની ભક્તિના છે, માતાની શક્તિના, પૂજનના છે અને તેને આરાધવાના છે. આ સાથે નવે નવ દિવસ માતાને પ્રસાદમાં અલગ અલગ સામગ્રી ધરવામાં આવે છે. આમ તો મા માત્ર સંતાનોના ભાવની ભૂખી હોય છે અને તેની આરાધના ન કરો કે તમને […]

Continue Reading

શક્તિનો એક નવતર સ્રોત

પ્રમુખ ચિંતન -સાધુ આદર્શજીવનદાસ પ્રિય વાચકો ! આજથી થઈ રહેલો નવરાત્રિનો પ્રારંભ ભારતીય ઉત્સવચક્રમાં અનેરું મહત્ત્વ ધરાવે છે. આ પર્વ દરમ્યાન અંબા, અંબિકા કે ભવાની તરીકે ઓળખાતી પ્રભુની દિવ્ય શક્તિની આરાધના કરવામાં આવે છે. એક પૌરાણિક કથા અનુસાર મહિષાસુરે બ્રહ્માજીને પ્રસન્ન કરી વરદાન મેળવેલું કે ‘હું કોઈ મનુષ્યથી ન મરું.’ આ વરદાન મેળવી નિશ્ર્ચિંત થઈ […]

Continue Reading

‘મુરુગન એટલે ન્યાય અપાવનારો શૂરવીર, અસુરોનો વિનાશ કરનારો.’

શિવ રહસ્ય -ભરત પટેલ ગત સપ્તાહ સુધીનો સારાંશ: ભસ્માસુરને સ્વર્ગલોક તરફ પ્રયાણ કરતા જોઈ દેવર્ષિ નારદ દેવરાજ ઈન્દ્રને ચેતવણી આપે છે કે હવે સમય થઈ ગયો છે કે તમામ દેવગણોએ પલાયન થવું પડશે. દેવર્ષિ નારદની ચેતવણીથી દેવગણો ગભરાઈ જાય છે. સ્વર્ગલોકમાં ભાગદોડ મચી જતાં દેવરાજ ઇન્દ્ર કહે છે: ‘દેવગણો હું તમારા રાજા દેવરાજ ઈન્દ્ર તમારી […]

Continue Reading

મનમાં સારા ભાવો હશે તો વિચારો સારા આવશે અને શુભ થતું રહેશે

જિનદર્શન -મહેન્દ્ર પુનાતર એક સૂફી સંતને કોઈએ પૂછ્યું; તમે આટલા પ્રસન્ન કેમ છો ? તેનું રહસ્ય શું છે ? સંતે કહ્યું મેં એક નિયમ બનાવ્યો છે. સવારમાં જ્યારે હું ઊઠું છું ત્યારે મારી સમક્ષ બે વિકલ્પ હોય છે. આજનો દિવસ સુખમાં વીતાવવો છે કે દુ:ખમાં. હું સુખનો વિકલ્પ પસંદ કરું છું. દુ:ખ મારે શા માટે […]

Continue Reading

માણંદ ભગતનું આત્મજ્ઞાની વ્યક્તિત્વ

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની ત્રિકમસાહેબના શિષ્ય નથુરામ અને તેમના શિષ્ય બાળકસાહેબ. આ બાળકસાહેબ ભારે સિદ્ધ સંત તરીકે સુખ્યાત છે. અનેકવાર તેમનાં અનેક ચમત્કારો, કંઠસ્થ પરંપરામાં જનસમુદાયમાં પ્રચલિત છે. એમના શિષ્ય માણંદ ભગતનું એમનું મૂળ ગામ તો ભાવનગરના તળાજાની બાજુનું કામરોળ. તેઓ ચમાર જ્ઞાતિના હતા. માણંદ ભગતને બાળકસાહેબ પર અપાર શ્રદ્ધા હતી. પણ એમના ગામમાં […]

Continue Reading

‘સમૂહગત અને વ્યક્તિગત સંતવાણીની પ્રસ્તુતિ’

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ ભજનોનું ગાન બહુધા વ્યક્તિગાન છે. ભલે ભજનમંડળીઓમાં સમૂહમાં ઝિલાતું હોય, છતાં એનો મુખ્ય ગાયક હાથમાં ૨ામસાગ૨, મંજિરા કે હા૨મોનિયમ સાથે સંગીતનિયોજકની ભૂમિકા પણ ભજવતો હોય. એમાં મુખ્યત્વે દીપચંદી, ત્રિતાલ, ખેમટો, હીંચ, કે૨બો, ચલતી જેવા તાલનો પ્રયોગ થાય. તેને ગાના૨ી અસલ તળપદા જૂના ભજનિકો ભજનગાયકોની માત્ર છેલ્લી પેઢી બચી છે. ભજન […]

Continue Reading

નોરતાં એટલે માના ગુણગાન કરવાનો પવિત્ર તહેવાર

આચમન -કબીર સી. લાલાણી જગતજનની જગદંબા માતા અંબાની આરાધનાનો શ્રેષ્ઠ સમય નોરતાં છે. નવરાત્રિ એ શક્તિપૂજાનો તહેવાર છે. માતાના પૂજનનો મહિમા અપાર છે. માતાના પૂજનમાં એક જ વાતનું ધ્યાન રાખવાનું કે માતા પોતાના પુત્રોના બોલાવવાથી હાજર થાય જ છે. બોલાવવાનો અર્થ સમજવા જેવો છે. સાચા મન-હૃદયથી, અંત: કરણપૂર્વક બાળક અર્થાત્ ભક્તજન માતાને સ્મરે છે તો […]

Continue Reading

સપ્ત બદરી, સપ્ત પ્રયાગ

ભવિષ્યબદરીમાં મૂર્તિ પહેલેથી જ છે અને મંદિરની રચના પછીથી થઈ જીવનનું અમૃત -ભાણદેવ (ગયા અંકથી ચાલુ) જે શિલા પર આ ભવિષ્યબદરીનાથની મૂર્તિ બની રહી છે, વધુ ને વધુ અભિવ્યક્ત થઈ રહી છે તે શિલા બહારથી લાવીને અહીં પ્રતિષ્ઠિત કરવામાં આવી નથી. આ શિલા અહીં જ હતી અને અહીં જ છે. ત્યાર પછી આ પૂર્વસ્થિત શિલા […]

Continue Reading

નવરાત્રીનું પર્વ અને દસ દુર્લભ મહાવિદ્યાઓ !

વિશેષ -ક્ધિનર આચાર્ય તંત્રમાર્ગમાં જણાવેલી દસ મહાવિદ્યાઓ અંગે આપણે વાત કરવાની છે. દસ મહાશકિતઓને સમગ્ર સંસારનો, સમસ્ત બ્રહ્માંડનો સાર માનવામાં આવે છે. ભારતનાં અતિ ઉચ્ચ કોટીના સાધકો, ઋષિઓ અને સંતોએ આ મહાવિદ્યાઓને સમય, સાનુકૂળતા મુજબ સિદ્ધ કરી છે. કૃષ્ણ અને રામથી લઇ દુર્વાસા, વસિષ્ઠ જેવા ઋષિઓ કે શંકરાચાર્ય જેવાં મશાલચીઓએ આ વિદ્યાઓ સિદ્ધ કરી હતી. […]

Continue Reading

વિશ્ર્વમંગલ માટે ભીતરી-બહિર પ્રદૂષણો દૂર કરવા નવરાત્રિમાં ‘રામચરિતમાનસ’નો પાઠ કરજો

માનસ મંથન -મોરારિબાપુ બાપ ! ભગવાનની કથાનું ગાન, શ્રવણ એ બહુ જ મોટી કૃપા હોય તો શક્ય બને છે. નહિતર સંભવ નથી. ‘રામકથા’થી વ્યક્તિને બહિર્મુખ પણ કરી દે છે અને અંતર્મુખ પણ કરી દે છે. માનસ’માં લખ્યું છે કે ભગવાનની કથા સાંભળતાં-સાંભળતાં કોઈ તૃપ્ત થઈ જાય તો સમજવું કે એમણે રસ જાણ્યો જ નથી. આમાં […]

Continue Reading