Homeદેશ વિદેશ

દેશ વિદેશ

વરુણ ગાંધીની કોંગ્રેસમાં એન્ટ્રી? શું કહ્યું રાહુલ ગાંધીએ…

હોશિયારપુરઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ શરુ કરવામાં આવેલી 'ભારત જોડો યાત્રા' મંગળવારે પંજાબના હોશિયારપુરમાં પહોંચી હતી ત્યારે તેમણે પત્રકાર પરિષદને સંબોધતા વરુણ...

બજેટ પહેલા ગૌતમ અદાણી આ રીતે કરશે રોકાણકારોને માલામાલ…..

અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસે સોમવારે સૂચિત રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) ના ડ્રાફ્ટ પેપર્સ સ્ટોક એક્સચેન્જોને સબમિટ કર્યા હતા. એક...

માત્ર 35 મિનિટમાં રાહુલ ગાંધીની સુરક્ષામાં બે વાર ચૂંક

પંજાબમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન પંજાબના હોશિયારપુરમાં રાહુલ ગાંધીની સુરક્ષામાં ખામી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે . જાણકારી મુજબ એક યુવક ભીડમાં...

‘કરાંચીમાં રહેતા દાઉદ ઈબ્રાહિમે બીજા લગ્ન કર્યા છે’: હસીના પારકરના પુત્રએ NIAને મહત્વની વિગતો આપી

ટેરર ફંડીગના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમના ભત્રીજાની સઘન પૂછપરછ કરી રહી છે, એમાં ઘણી ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. દાઉદની...

Joshimathની પરિસ્થિતિ દિવસેને દિવસે ગંભીર થઇ રહી છે; 800થી વધુ ઈમારતોમાં તિરાડો, 165 ડેન્જર ઝોન

હિમાલયની ગોદમાં વસેલું જોશીમઠ હાલમાં મોટી કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. ઉત્તરાખંડના જોશીમઠમાં હજુ પણ જમીન ડૂબતી જોવા મળે છે. જમીન, મકાનો, ઈમારતો...

Pakistanની પીએમને ડહાપણ લાધ્યું, કહ્યું ભારત સામે ત્રણ યુદ્ધ પછી પાઠ શીખ્યા

ભારતના પડોશી દેશ પાકિસ્તાનની આર્થિક હાલત અત્યંત દયનીય છે. પ્રજા અન્ન માટે ટળવળી રહી છે ત્યારે પાક વડા પ્રધાન એક હાથમાં કટોરો અને એક...

California માં ગોળીબારમાં માતા અને તેના 6 મહિનાના બાળક સહિત 6 લોકોના મૃત્યુ થયા

કેલિફોર્નિયાના ગોશેનમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના જાણવા મળી છે. એક ઘરમાં થયેલા ગોળીબારમાં એક બાળક સહિત છ લોકોના મોત થયા છે. ગોળીબાર સોમવારે વહેલી સવારે...

ભારતને મળી મોટી સફળતા હાફિઝ સઈદના સંબંધી અબ્દુલ રહેમાન મક્કી વૈશ્વિક આતંકવાદી જાહેર

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ સોમવારે પાકિસ્તાનના આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કર્યો છે. ભારતે ગયા વર્ષે લશ્કર-એ-તૈયબા (LeT) ના...

૧૨૮ દવાઓની કિંમત ઘટાડાઈ

નવી દિલ્હી: ઔષધોના મૂલ્યમર્યાદા નિર્ધારક નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઑથોરિટી (એનપીપીએ)એ ઍન્ટિ-બાયોટિક અને ઍન્ટિ-વાઇરલ મેડિકેશન્સ સહિત ૧૨૮ દવાઓની મહત્તમ મૂલ્યમર્યાદામાં ઘટાડો કર્યો છે. નવી મૂલ્યમર્યાદા...

પાટનગર દિલ્હીમાં નોંધાયું સિઝનનું સૌથી ઓછું તાપમાન

પાટનગર દિલ્હી સહિત આ રાજ્યમાં ત્રણ દિવસ યેલો એલર્ટ નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં બરફવરસાદની અસર મેદાની વિસ્તારો સુધી જોવા મળી રહી છે ત્યારે...
- Advertisment -

Most Read