2002ના ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદીની ક્લીન ચિટ યથાવત, સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની અરજી ફગાવી

ગુજરાતમાં આજ થી 20 વર્ષ પહેલા 2002માં થયેલા કોમી રમખાણોમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પર ષડ્યંત્રના આરોપો લાગ્યા હતા જેની તપાસ કર્યા બાદ SITએ તેમને ક્લીનચીટ આપી હતી. SITએ આપેલી આ ક્લીનચીટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી કરી હતી. સુનાવણીમાં કોર્ટે રાજ્યના તત્કાલિન સીએમ નરેન્દ્ર […]

Continue Reading

જો મહાવિકાસ આઘાડીને બચાવવાનો પ્રયત્ન કર્યો તો…શરદ પવારને મળી ધમકી- સંજય રાઉતનો દાવો

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા હાઇવોલ્ટેજ પોલિટિકલ ડ્રામા વચ્ચે શિવસેનાએ એનસીપીના વડા શરદ પવારને ધમકી મળી હોવાનો દાવો કર્યો છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે ભાજપના એક કેન્દ્રીય પ્રધાને ધમકી આપી છે કે જો મહાવિકાસ આઘાડી સરકારને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો શરદ પવારને ઘર નહીં જવા દઇએ. રસ્તામાં રોકીશું. રાઉતે કહ્યું છે કે મહાવિકાસ […]

Continue Reading

થાણેથી લઇને રાયગઢ સુધી લાગ્યા પોસ્ટર: બાળાસાહેબ ઠાકરે સાથે એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરેની તસવીર ગાયબ

શિવસેનાના ધારાસભ્યોની બળવાખોરી બાદ મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકાર સંકટમાં મૂકાઇ છે. ગુવાહાટીમાં એકનાથ શિંદે સાથે શિવસેનાના 37, અપક્ષ નવ અને પ્રહાર જનશક્તિ પાર્ટીના બે ધારાસભ્ય હોટલમાં રોકાયેલા છે. એ હિસાબે હાલમાં 48 ધારાસભ્ય એકનાથ શિંદેના સમર્થનમાં છે, જયારે વધુ આઠ ધારાસભ્ય મુંબઈથી નીકળી ચૂક્યા છે. આમાંથી ત્રણ શિવસેનાના ધારાસભ્ય અને પાંચ અપક્ષ છે. એવામાં બે […]

Continue Reading

ઠાકરે સરકાર વિધાનસભામાં બહુમત પુરવાર કરશે: શરદ પવાર

ભંડોળની ફાળવણીમાં કોઈ ભેદભાવ નહીં: અજિત પવાર મુંબઈ: રાજ્યમાં અત્યારે નિર્માણ થયેલી રાજકીય સ્થિતિ મહારાષ્ટ્રે આની પહેલાં પણ જોઈ છે. આથી ઠાકરે સરકાર આ પરિસ્થિતિ પર મહાત કરીને વિધાનસભામાં બહુમત પુરવાર કરશે. ઠાકરે સરકારના નેતૃત્વ હેઠળ સરકાર ચાલશે અને આખો દેશ તેને જોશે, એમ એનસીપીસુપ્રીમો શરદ પવારે ગુરુવારે જણાવ્યું હતું. અઢી વર્ષમાં મહાવિકાસ આઘાડી સરકારે […]

Continue Reading

મહારાષ્ટ્રમાં સપ્તાહમાં નવી સરકાર રચાવાની વકી

રાજ્ય અને દિલ્હીમાં ઝડપથી બદલાતાં સમીકરણો, ફડણવીસ દિલ્હી જવા રવાના ગણીલો માથાં: ગુવાહાટીની હોટેલમાં મહારાષ્ટ્રના શિવસેનાના અસંતુષ્ટ વિધાનસભ્યો અને અપક્ષના વિધાનસભ્યો. (પીટીઆઇ) (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ગુરુવારના દિવસે મોટી ઊથલપાથલ જોવા મળી હતી. મહારાષ્ટ્રમાં આગામી એક સપ્તાહમાં નવી સરકાર અસ્તિત્વમાં આવશે એવું ગુરુવારે ઝડપથી બદલાયેલાં સમીકરણો બાદ અંદાજ બાંધવામાં આવી રહ્યો છે. નવી […]

Continue Reading
Sharad Pawar

NCP અંત સુધી ઉદ્ધવ ઠાકરે સાથે રહેશે, સરકાર બચાવવાના તમામ પ્રયત્નો કરીશું- શરદ પવાર

મહારાષ્ટ્રનું રાજકારણ સતત ગરમાઇ રહ્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતના એક નિવેદનથી એનસીપી અને કોંગ્રેસની ઉંઘ ઉડી ગઇ છે. સંજય રાઉતે કહ્યું હતું કે જો બળવાખોર ધારાસભ્યો ઇચ્છતા હોય તો અમે મહાવિકાસ આઘાડી સાથેનું ગઠબંધન તોડવા માટે તૈયાર છીએ, પરંતુ પહેલા તમારે મુંબઇ આવીને ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરવી પડશે. રાઉતના આ નિવેદન વચ્ચે એનસીપીએ […]

Continue Reading
sanjay Raut

ઘરના દરવાજા ખુલા છે તો તમે દર દર કેમ ભટકી રહ્યા છો- બળવાખોર ધારાસભ્યો માટે સંજય રાઉતે કર્યું ટ્વીટ

શિવસેનાના બળવાખોર નેતાઓને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં આવીને વાતચીત કરવાની ઓફર આપી છે. પાર્ટીના કદાવર નેતા અને સાંસદ સંજય રાઉત પણ આ ઓફરને રિપીટ કરી ચૂક્યા છે. હવે સંજય રાઉતે બળવાખોર શિવસૈનિકોને સ્વાભિમાન યાદ અપાવતા પરત ફરવાની એક અપીલ કરી છે. રાઉતે ગુરુવારે સાંજે એક ટ્વીટ કરીને કહ્યું છ કે વાતચીતથી રસ્તો નીકળી શકે […]

Continue Reading

રાષ્ટ્રપતિ ચૂંટણી: દ્રૌપદી મુર્મુ પહોંચ્યા દિલ્હી, PM મોદી અને ગૃહ પ્રધાન શાહને મળ્યા

એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગુરુવારે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરથી દિલ્હી પહોંચ્યા હતા. અહીં પહોંચીને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. મુર્મુ શુક્રવારે પોતાનું નામાંકન દાખલ કરશે. રાષ્ટ્રપતિ પદ માટે તેમનો સામનો વિપક્ષના સામાન્ય ઉમેદવાર પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા સાથે થશે.

Continue Reading

મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે શિવસેના પ્રવક્તા સંજય રાઉતનું સનસનાટીભર્યુ નિવેદન

મહારાષ્ટ્રના રાજકારણમાં હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ છે. આજે પણ અનેક વિધાનસભ્યો શિંદે જૂથમાં જોડાયા. બુધવારે રાતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી દીધું અને માતોશ્રીમાં જતા રહ્યા હતા. એ વાત અલગ છે કે તેમણે હજી સુધી મુખ્ય પ્રધાન પદ છોડ્યું નથી. હા, તેમણે મુખ્ય પ્રધાન પદ છોડવા માટે શરતી તૈયારી બતાવી હતી.

Continue Reading

ઉદ્ધવ ઠાકરે પર ભારે પડી ગયો કંગનાનો શ્રાપ- મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે ટ્વીટર યૂઝર્સ બોલ્યા

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા હાઇવોલ્ટેજ પોલિટિકલ ડ્રામા વચ્ચે શિવસેનાને એક પછી એક ફટકો પડી રહ્યો છે. હવે ખબર છે કે ધારાસભ્યો બાદ સાંસદો પણ એકનાથ શિંદેના સમર્થનમાં આગળ આવી રહ્યા છે. બીજી બાજુ ઉદ્ધવ ઠાકરેએ પોતાનો સરકારી બંગલો ખાલી કરી દીધો છે. દરમિયાન ટ્વીટર પર #maharashtrapoliticalcrisis #sanjayraut #uddhavthackarey #maharashtra ટ્રેન્ડ કરી રહ્યું છે. આ સાથે જ […]

Continue Reading