જૈન સામેના કેસમાં આપ હવે કેમ ચૂપ?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને ઉઠાવીને જેલભેગા કરી દીધા પછી આમ આદમી પાર્ટી દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનનો બચાવ કરવામાં પડી છે ત્યાં જૈનને ત્યાં પડેલી રેડમાં મળેલી માલમતા જોઈને સૌની આંખો ફાટી ગઈ છે. ઈડીએ પાડેલી રેડમાં જૈનને ત્યાંથી ૨ કરોડ ૮૨ લાખ રૂપિયા […]

Continue Reading

ઓઆઈસીને મુસ્લિમોએ જડબાતોડ જવાબ આપવો જોઈએ

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ગુજરાતીમાં કહેવત છે કે, કૂતરાની પૂંછડી વાંકી એ વાંકી, ગમે તે કરો સીધી થાય જ નહીં. આ કહેવત પાકિસ્તાન અને તેના પીઠ્ઠુ એવા ધ ઑર્ગેનાઈઝેશન ઑફ ઈસ્લામિક કૉ-ઑપરેશન (ઓઆઈસી)ને બરાબર લાગુ પડે છે. ભાજપનાં પ્રવક્તા નૂપુર શર્માએ મોહમ્મદ પયગંબર સાહેબ વિશે કરેલી વાંધાનજનક ટીપ્પણીને પગલે ભાજપે તેમને તગેડી મૂક્યાં છે. […]

Continue Reading

હાર્દિક માટે ભાજપમાં પણ કપરાં ચઢાણ જ છે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અંતે હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ ગયો. કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે ભાજપનાં વખાણ કરવા માંડેલાં તેથી એ ભાજપમાં જોડાશે એ નક્કી જ હતું પણ દિલ્હીથી ભાજપ હાઈકમાન્ડની લીલી ઝંડી મળે તેની રાહ જોવાતી હતી. બે દિવસ પહેલાં લીલી ઝંડી મળ્યા પછી પણ ભાજપે સત્તાવાર રીતે હાર્દિક ભાજપમાં […]

Continue Reading

કે.કે.ની અકાળ વિદાય: હમ રહેં યા ના રહે કલ, યાદ આયેંગે…

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ હિન્દી ફિલ્મ ઉદ્યોગ માટે છેલ્લાં બે વર્ષ બહુ કપરાં સાબિત થયાં છે. એક તરફ મોટી મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર ધબોનારાયણ થઈ રહી છે તો બીજી તરફ બોલીવૂડની એક પછી એક હસ્તીઓ વિદાય લઈ રહી છે. મંગળવારે રાત્રે આ યાદીમાં વધુ એક નામ બોલીવૂડના જાણીતા અને લોકપ્રિય પાર્શ્ર્વગાયક કૃષ્ણકુમાર કુન્નથ ઉર્ફે […]

Continue Reading

કૉંગ્રેસને ભાજપની લીટી નાની કરવામાં જ રસ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગુરુવારે આઠ વર્ષ પૂરાં કર્યાં. નરેન્દ્ર મોદી ૨૦૧૪માં ૨૬ મેના દિવસે પહેલીવાર દેશના વડા પ્રધાન બન્યા હતા ને પાંચ વર્ષ પૂરા કરીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ફરી ભવ્ય જીત મેળવીને ફરી ગાદી પર બેઠાં તેને પણ ત્રણ વર્ષ પૂરાં થવા આડે ગણતરીના દિવસો બચ્યા છે. જો કે મોદી […]

Continue Reading

સિબ્બલે નહેરૂ-ગાંધીના ઓશિયાળા નથી એ સાબિત કર્યું

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કૉંગ્રેસમાં સોનિયા-રાહુલ ગાંધી સામે નેતૃત્વના મુદ્દે બાંયો ચડાવનારા કપિલ સિબ્બલે રાજ્યસભામાં જવા માટે જોરદાર ખેલ પાડીને સૌને દંગ કરી દીધા છે. સિબ્બલ રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે ને સોનિયા-રાહુલ સાથેના પ્રેમભર્યા સંબંધો જોતાં કૉંગ્રેસ તેમને ફરી રાજ્યસભામાં મોકલે એ વાતમાં માલ નથી. તેના કારણે લાગતું હતું કે, સિબ્બલ સાવ નવરા થઈ […]

Continue Reading

મલિકને બહુ પહેલાં પતાવી દેવાની જરૂર હતી

એકસ્ટ્રા અફેર જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને પોષનારા નેતાઓમાંથી એક યાસિન મલિકને અંતે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવી દીધો. મલિક સામે ટેરર ફંડિંગ એટલે કે આતંકવાદને પોષવા માટે તન, મન, ધનથી મદદ કરવાનો આરોપ હતો. મલિકને કેટલી સજા કરવી એ મુદ્દે હવે ૨૫ મેના દિવસે દલીલો થવાની છે પણ મલિક સામેના આરોપો જોતાં […]

Continue Reading