ઉદ્ધવ-શિંદેએ ભાજપને ઘૂંટણિયે પાડ્યો?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં નવા નવા વળાંક આવી રહ્યા છે અને કોઈ પોલિટિકલ નોવેલમાં બને એવી ઘટનાઓ બની રહી છે. આવી જ એક ઘટનામાં બુધવારે રાત્રે ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદેથી રાજીનામું ધરી દીધું. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદેથી રાજીનામું ધરી દીધું એ ઘટના અણધારી હતી કેમ કે સૌ એમ જ માનતાં હતાં કે, […]

Continue Reading

સુપ્રીમના ફરમાન પછી ઉદ્ધવ પાસે આરો નહોતો

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રમાં અંતે ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું ધરી દીધું. પોતાની સરકાર બચાવવા માટેના છેલ્લા હવાતિયા તરીકે ઉધ્ધવ સુપ્રીમ કોર્ટમાં ગયેલા પણ સુપ્રીમ કોર્ટે તેમને માફક આવે એવો ચુકાદો ના આપતાં ઉદ્ધવે મેદાન છોડી દીધું. બુધવારે રાત્રે મુખ્યમંત્રીપદેથી રાજીનામું ધરીને નવરા થઈ ગયા. ઉદ્ધવનું રાજીનામું રાત્રે આવ્યું તેથી થોડી ઉત્તેજના ફેલાઈ પણ સાવ […]

Continue Reading

જીએસટી સામે ખતરાનો કાઉન્સિલ નિવેડો લાવશે ?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ‘વન નેશન, વન ટેક્સ’ યોજના હેઠળ અમલી બનાવેલા ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) માટે રચાયેલી જીએસટી કાઉન્સિલની મહત્ત્વની બેઠક ચંદીગઢમાં શરૂ થઈ છે. કાઉન્સિલની પહેલા દિવસની બેઠકમાં કશું નક્કર ના થયું તેથી હવે સૌની નજર બુધવાર પર છે. જીએસટી અંગે બે મહત્ત્વના મુદ્દા ઊભા થયા છે […]

Continue Reading

શિંદેને રાહત પણ સ્પીકરની સત્તા સામે સવાલ

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે કરેલા બળવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે ને એ સાથે જ આ મામલામાં ટેબ્લો પડી ગયો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ સીતારામ ઝીરવાલે બળવો કરનારા શિંદે સહિતના ૧૬ ધારાસભ્યોને ગેરલાયક કેમ ના ઠેરવવા તેનો જવાબ આપવા નોટિસ ફટકારેલી. શિંદે સહિતના ધારાસભ્યોએ સોમવાર […]

Continue Reading

તિસ્તા આણિ મંડળી મોદીને વિલન સાબિત કરવા માગતી હતી

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ગુજરાતનાં ૨૦૦૨નાં કોમી રમખાણોને લગતા કેસમાં સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપી તેના એક દિવસ પછી તિસ્તા સેતલવાડને જેલભેગાં કરી દેવાયાં છે. ગુજરાત એટીએસની ટીમ શનિવારે તિસ્તા સેતલવાડની મુંબઈથી ધરપકડ કરીને અમદાવાદ લઈ આવી છે. તિસ્તાના સાગરિત આર. બી. શ્રીકુમારને પણ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા અંદર કરી દેવાયા છે જ્યારે […]

Continue Reading

મોદીને ફરી ક્લીન ચીટ, યે તો હોના હી થા

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણો ફરી ચર્ચામાં છે પણ આ વખતે કારણ જુદું છે. અત્યાર લગી રમખાણોની ચર્ચા નરેન્દ્ર મોદીના વિરોધીઓ તેમને ભાંડવા માટે કરતા હતા. આ વખતે ગુજરાત રમખાણ કેસમાં સુપ્રીમ કોર્ટે મોદીને ક્લિન ચીટ આપી તેના કારણે આ કેસ ચર્ચામાં છે. ગુજરાતનાં રમખાણોના મામલે મોદીને ગુનેગાર ઠેરવવા ભૂતપૂર્વ […]

Continue Reading

કોવિંદ પછી દ્રૌપદી, મોદીની પસંદગી કાબિલે તારીફ

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય કમઠાણ વચ્ચે દેશના બંધારણીય વડા મનાતા રાષ્ટ્રપતિપદની ચૂંટણીનો ચકરાવો પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે. કેન્દ્રના સત્તાધારી ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ મૂળ ઓડિશાનાં આદિવાસી મહિલા નેતા અને ઝારખંડનાં ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂની પસંદગી કરી છે જ્યારે ભાજપ વિરોધી પક્ષોએ ભાજપ છોડીને મમત બેનરજીની તૃણમૂલ કોંગ્રેસમાં ગયેલા યશવંત […]

Continue Reading

મહારાષ્ટ્રમાં ખરેખર સંકટ કે સ્ક્રીપ્ટેડ પોલિટિકલ ડ્રામા?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં નવા નવા વળાંક આવી રહ્યા છે અને વાસ્તવમાં ગૂંચવણ વધી રહી છે. ઉદ્ધવ ઠાકરે અને બળવો કરનારા એકનાથ શિંદે બંને જે રીતે વર્તી રહ્યા છે એ જોતાં આ શિવસેનાનું જ નાટક હોવાની શંકા પણ થઈ રહી છે. ભાજપના પીઠબળથી શિવસેના અને ભાજપ વચ્ચે ફરી જોડાણ થાય એ […]

Continue Reading

ઉદ્ધવ સરકારના બચી જવાના પૂરા ચાન્સ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારમાં નંબર ટુ મનાતા એકનાથ શિંદેએ કરેલા બળવાના કારણે રાજકીય ગરમીનો માહોલ થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારને ઉથલાવવા માટે ભાજપ લાંબા સમયથી મથતો હતો પણ ફાવતો નહોતો. સોમવારે વિધાન પરિષદની ચૂંટણી પછી અચાનક એકનાથ શિંદેએ તલવાર તાણીને પોતાના સમર્થક ધારાસભ્યો સાથે ગુજરાતના સુરતમાં ધામા નાખી દીધા. […]

Continue Reading

અગ્નિપથને કોમવાદી એંગલ, વિકૃતિની ચરમસીમા

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ભારતીય લશ્કરમાં ભરતી માટેની અગ્નિપથ યોજનાના ઉગ્ર વિરોધને શાંત પાડવા મથી રહી છે. મોદી સરકારે ‘અગ્નિવીર’ યુવાનો માટે સેન્ટ્રલ આર્મ્ડ પેરામિલિટરી ફોર્સિસ (સીએપીએફ), આસામ રાયફલ્સ તથા અન્ય ઘણી સરકારી નોકરીઓમાં ૧૦ ટકા બેઠકો અનામત રાખવાની જાહેરાત કરીને યુવાનોને શાંત પાડવા પ્રયત્ન કર્યો છે. દેખાવકારો સાથે વાતચીત કરવાની […]

Continue Reading