અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી કમાલ કરે છે, એક યુગલ બસને વહાલ કરે છે! સાંસારિક જીવનમાં પતિ-પત્ની એકબીજાને બસ કર, બસ કર એમ કહી લગામ બાંધવાની કોશિશ કરતાં હોય છે. જોકે કેરળના અલપ્પુઝા જિલ્લાનાં દંપતીએ અંગત લાગણીઓ પર લગામ તાણી એવી બસ કરી છે કે રહેવાસીઓ એના પર મોહી પડ્યા છે. કેરળ રાજ્ય સડક પરિવહન નિગમની બસમાં એલઈડી […]

Continue Reading

દુનિયાની પહેલી ઇન્ફિનિટી ટ્રેન વિશે જાણો છો?

ઓસ્ટ્રેલિયાની માઈનિંગ કંપની એક એવી ટ્રેન બનાવવા જઈ રહી છે જે ઈંધણથી નહીં, પૃથ્વીના ગુરુત્વાકર્ષણના બળથી પાટા પર દોડશે. આ ટ્રેનનું નામ ઈન્ફિનિટી એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે તે અનંત સમય સુધી ટ્રેક પર દોડતી રહેશે. આ ટ્રેનને બનાવવા માટે એડ્વાન્સ એન્જિનિયરિંગ ફર્મે કામ શરૂ કર્યું છે. કંપનીએ વધતા પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને […]

Continue Reading

તળપદી વાણીના તાંદુલ: દુહા

દુહાની દુનિયા -ડૉ. બળવંત જાની નિરંજન રાજ્યગુરુ સંતસાહિત્યના સંશોધક છે. મકરંદભાઈની સાથે ભારે નિકટનો અનુબંધ-સંબંધ એમના પિતા વલ્લભભાઈ રાજ્યગુરુને. વલ્લભભાઈ હતા શિક્ષક, પણ દુહા લખવાનું નિત્યનું વ્રત, દુહાસર્જન કાયમ ચાલે. ડાયરીનો મોટો થોકડો. ડો. નિરંજનભાઈએ બધું સાચવ્યું છે. મકરંદભાઈને એમના રચેલા દુહા સાંભળવા ખૂબ ગમતા. એક વખત આતિથ્યભાવનાના પરિણામનો પરિચય કરાવતો એક દુહો મને કહેલો. […]

Continue Reading

ઓવરથિંક્ંિગ કે પછી એન્ક્ઝાઈટી ડિસઓર્ડર?

ઓવરથિંકિંગ કે વધારે પડતું વિચારવું એ અમુક સંજોગોમાં વધારે સારું હોય છે, કારણ કે એના કારણે જ નવા વિચારોનો માર્ગ ખુલ્લો થાય છે, પણ ઘણી વખત આ ઓવરથિંકિંગ જ તમારો સૌથી મોટો શત્રુ બની જાય છે… કવર સ્ટોરી -દર્શના વિસરીયા વિચારોને કઈ રીતે ડાઇવર્ટ કરશો? દુનિયામાં કોઈ પણ સમસ્યા એવી નથી કે જેનો કોઈ ઉકેલ […]

Continue Reading

અહંકારી લોકોનું ‘સ્વાવલંબી’ દુ:ખ

આનન-ફાનન-પાર્થ દવે એક દિગ્ગજ અભિનેતા હતા. અતડા-અતડા રહેતા હતા. તેમનાથી લોકો દૂર ભાગતા. તેમની સાથે વાત કરવાનું લોકો ટાળતા. તે અભિનેતાનું માનવું હતું કે મારી યોગ્ય કદર નથી થઈ રહી. મેં જે કામ કર્યું છે તે શ્રેષ્ઠ હતું, પણ લોકોએ મને તેટલું રિસ્પેક્ટ નથી આપ્યું. મેં લોકો માટે આખી જિંદગી ખર્ચી નાખી, પણ લોકોએ મને […]

Continue Reading

શકવર્તી કાર્ય: અસલ વાલ્મીકિ રામાયણની સમીક્ષિત આવૃત્તિનો ગુજરાતીમાં અનુવાદ

નવી સવાર-રમેશ તન્ના ઈ. સ. પૂર્વે ૮૦૦માં મહર્ષિ વાલ્મીકિ દ્વારા લખાયેલી અને વિશ્ર્વના વિદ્વાનો દ્વારા અધિકૃત સાબિત થયેલી વાલ્મીકિ રામાયણની સમીક્ષિત આવૃત્તિનો અમદાવાદમાં રહેતા અને સમગ્ર ભારતમાં સંસ્કૃત વિષયના વિદ્વાન અને અભ્યાસી તરીકે નામના ધરાવતા વિજય પંડ્યાએ સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. ૨૦૦૪માં તેમણે આ કાર્યનો પ્રારંભ કર્યો હતો. ડિસેમ્બર, ૨૦૨૦માં તેની પૂર્ણાહુતિ થઈ. એક […]

Continue Reading

તંદુરસ્તી જાળવવા અપનાવવા જેવી છે ઝુકિની

સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક તહેવારોના દિવસો હવે આવી રહ્યા છે. પ્રત્યેક વ્યક્તિને તહેવારના દિવસોમાં સુંદર દેખાવાની ઈચ્છા હોય છે. આજકાલ મોટાપાની સમસ્યા નાના-મોટા-વરિષ્ઠ નાગરિકોને સતત સતાવતી હોય છે. આવા સંજોગોમાં આહારમાં સંતુલન જાળવવું આવશ્યક ગણાય છે. દેખાવમાં કાકડી કે દૂધી જેવી દેખાતી ઝુકિનીમાં સ્વાસ્થ્ય સંબંધિત અનેક ગુણો સમાયેલા છે. ઝુકિની ૧૦થી પણ વિવિધ પ્રકારની જોવા […]

Continue Reading

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી મચ્છરની મદદ, ગુનેગાર અંદર એકવીસમી સદીમાં વિજ્ઞાનની મદદ માનવ જીવનમાં ક્રાંતિ લાવી રહી છે. દૈનિક જીવનમાં તો ફેરફાર જોવા મળી જ રહ્યા છે, પોલીસ-ગુનેગારની દુનિયામાં પણ એનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ નામના અખબારના અહેવાલ મુજબ પોલીસ મચ્છરની મળેલી મદદને કારણે ગુનેગારનું પગેરું શોધી એને પકડવામાં સફળ રહી હતી. […]

Continue Reading

વાત એક અનોખા મેરેજ કોન્ટ્રેક્ટની!

હેડિંગ વાંચીને તમને ચોક્કસ જ એવું થશે કે મેરેજ કોન્ટ્રેક્ટ એ હવે કંઈ નવી વાત રહી નથી તો વળી અહીં કેવા અને કયા અનોખા મેરેજ કોન્ટ્રેક્ટની વાત થઈ રહી છે તો એનો જવાબ તમને આર્ટિકલના અંત સુધી તો મળી જ જશે… દર્શના વિસરીયા-કવર સ્ટોરી એક સમય હતો કે જ્યારે છોકરા-છોકરી એકબીજાને જોયા કે જાણ્યા વિના […]

Continue Reading

જડત્વ છોડો, જળત્વ અપનાવો

ચાલો, ચાતુર્માસમાં પાણીને ગુરુ બનાવીએ ફોકસ -મુકેશ પંડ્યા હાલ ચોમાસું પુરબહારમાં છે. નદીઓ ગાંડીતૂર બની છે. દરિયાનાં મોજાં હિલોળા લઈ રહ્યાં છે. તળાવો છલકાઈ રહ્યાં છે. ચારેબાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ત્યારે પાણી પાસેથી જેટલું શીખવા મળે તેટલું શીખી લેવું જોઈએ. દત્તાત્રેય ભગવાને જે ૨૪ ગુરુ બનાવ્યા હતા એમાંના એક ગુરુ એટલે પાણી. […]

Continue Reading