ભારતનાં ડાયાબિટિક બાળકોની ચિંતા વિસનગરની બે ડોક્ટર બહેન કરી રહી છે

નવી સવાર -રમેશ તન્ના ગુજરાત ખરેખર બડભાગી છે કે તેને સમયાંતરે માનવતાવાદી ડોક્ટરો મળતા જ રહ્યા છે. ઉત્તર ગુજરાતના વિસનગરની બે ડોક્ટર બહેન, ડો. સ્મિતાબહેન જોશી અને ડો. શુક્લાબહેન રાવલે ભારતનાં ડાયાબિટિક બાળકો માટે જે કામગીરી કરી છે અને હજી કરી રહ્યાં છે તે જેટલી રસપ્રદ છે એટલી જ પ્રેરક પણ છે. ગુજરાતમાં ભૂતકાળમાં સર્વોદય […]

Continue Reading

આરે કોલોનીમાં કારશેડ: મુંબઈમાં ફરી ઘમસાણ

આયોજન વિનાનો વિકાસ અને આંધળું શહેરીકરણ પર્યાવરણનો ભોગ લઈ રહ્યાં છે કવર સ્ટોરી -પૂજા શાહ મહારાષ્ટ્રના લોકો છેલ્લા પંદર દિવસથી રોલરકોસ્ટરમાં બેઠા હોય તેવી સ્થિતિ છે. આમ પણ કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાની ત્રણ પૈડાંની રિક્ષા માંડ માંડ ચાલી રહી હતી. તેમાં કોરોનાની મહામારીએ સૌને ભારે પજવ્યા. તે બાદ છએક મહિનાથી માંડ બધું થાળે પડ્યું હોય તેમ […]

Continue Reading

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી બાસ્કેટબોલ અને છાણાં ટેક્નોલોજીની સગવડ અને અદ્ભુત વિકાસને કારણે આજે દુનિયાના કોઈ પણ ખૂણે બનતી વાત દુનિયાભરમાં ફેલાઈ જતાં વાર નથી લાગતી. છત્તીસગઢના કોઈ ગામની મહિલા છાણાં થાપ્યા પછી એનો જે રીતે હોશિયારીથી ઘા કરી સૂકવવા ભીંતે ચોંટાડી દે છે એનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. છત્તીસગઢના આઈએએસ ઓફિસર અવનીશ […]

Continue Reading

સામાન્ય અને સારા માણસો કઈ રીતે સર્વાઈવ કરી જાય છે?

ઉમેદ એક એવું શસ્ત્ર છે, જેના થકી આપણું વર્તમાન સુધરે છે અથવા તો ઇઝી લાગે છે, કેમ કે આપણે માનીએ છીએ કે આવતી કાલ સારી હશે. તે વધુ સારી કાલની આશામાં આપણું આજનું કષ્ટ ને દુ:ખ ઓછું થાય છે આનન-ફાનન -પાર્થ દવે વ્યવહારુપણા અને દંભ અને દુનિયાદારીના આ જમાનામાં પહેલાં તો એ માનવા કોઈ તૈયાર […]

Continue Reading

ગોંડલનું મોરપીંછ: અક્ષર મંદિર

તસવીરની આરપાર -ભાટી એન. આધ્યાત્મિકતાનો ઓચ્છવ આનંદ માનવમાત્રના તન-મનમાં નવચેતના પોઝિટિવ ભાવ વિશ્ર્વની ઓજસ્વિતાનો દિપક પ્રગટે છે, ગોંડલના રાજવીએ ‘ગુણવંતી નગરી’ બનાવી. અફલાતૂન સિટીનું મોરપીંછ કલગી સમાન બી.એ.પી.એસ. સંસ્થાનું આધ્યાત્મિક નઝરાણું: ‘અક્ષર મંદિર’ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનું સ્મૃતિ સ્થાન અક્ષર દેરી અહીં આવેલી છે. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને તથા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંતસ્વામી મહારાજને દિક્ષા […]

Continue Reading

ખેતરમાં આપમેળે ઊગી જતી લૂણીની ભાજીના ફાયદા અગણિત છે

સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક વિશ્ર્વને ભારત તરફથી મળેલી એક આરોગ્યવર્ધક ભેટ એટલે લૂણીની ભાજી. સામાન્ય રીતે ભાજી ખાવાની મજા તો શિયાળામાં જ આવે છે. ચોમાસામાં જૈન ધર્મમાં લીલોતરીનો ઉપયોગ ઓછો કરવામાં આવે છે. મહાત્મા ગાંધીજી પોતાના આહારમાં લૂણીની ભાજીનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરતા હતા. તેઓ આ લૂણીની ભાજી ખાવાની વારંવાર ભલામણ પણ કરતા હતા. ભાજીની […]

Continue Reading

પડછાયા સંગ પ્રીત

પ્રાસંગિક -ડૉ. ધર્મેશ ભટ્ટ ગ્રીક પૌરાણિક પાત્ર નાર્સિસસ નદીઓના દેવતા ગણાતા સેફિસસ અને સુંદરી લિરિયોપનો પુત્ર હતો. એ એટલો આકર્ષક હતો કે તેના સંપર્કમાં આવતી લગભગ દરેક સ્ત્રી તેના પ્રેમમાં પડી જતી હતી. ‘ઇકો’ નામની યુવતી તો તેની પાછળ ઘેલી થઈ ગઈ હતી. નાર્સિસસ તેની અવગણના કરતો હતો. ગ્રીક પુરાણકથા મુજબ પોતાના રૂપના ગર્વ અને […]

Continue Reading

ગુજરાતની ગૌરવવંતી કલાનયન રાણીની વાવ: પાટણ

તસવીરની આરપાર – ભાટી એન. મહેસાણા નજીક આવેલું નગર ‘પાટણ’ ગામ આમ તો ઘણું નાનું છે! પણ કળા- સંસ્કૃતિ અને ઈતિહાસ ક્ષેત્રે એની આગવી દાસ્તાન છે. પાટણના પટોળા તો વિશ્ર્વ વિખ્યાત છે…! પરંતુ પાટણના રાજા સોલંકી ભીમદેવની પત્ની ‘ઉદયમતી’ પાટણના પાદરમાં ૧૦૨૨ થી ૧૦૬૩ સુધીની સાલમાં સાત માળની ભૌમિતિક કલાનો ભંડાર એવી ‘રાણીની વાવ’ બનાવડાવી […]

Continue Reading

હ્યુમન્સ ઑફ બોમ્બે: શહેરના સામાન્ય જણની વાર્તા

આનન-ફાનન -પા-ર્થ દવે હું વર્ષ ૧૯૭૦માં નેપાળથી અહીં (મુંબઈ) આવ્યો. મેં અહીંનાં નાનાં રેસ્ટોરાંમાં રસોઈયા તરીકે કામ કરવાનું શરૂ કર્યું. પંદરેક વર્ષ પછી મારા એક દોસ્તે જોયું કે હું દરરોજ પાછો ફરું છું ત્યારે મારા ઘરે કોઈ દરવાજો ખોલનારું નથી! તેણે મને કહ્યું કે ‘તારે લગ્ન કરી લેવાં જોઈએ. લાઈફ સેટ થઈ જશે!’ મેં એને […]

Continue Reading

બે સૂટકેસમાં જિંદગી ભરીને વિશ્ર્વભ્રમણે નીકળ્યું દંપતી

કવર સ્ટોરી – અનંત મામતોરા નાનપણમાં એક બાળગીત ઘણાએ વાંચ્યું, સાંભળ્યું અને કદાચ ગાયું પણ હશે. ‘પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય, તો આભલે ઊડ્યા કરું, બસ, ઊડ્યા જ કરું.’ એક બાળકની પંખીની જેમ આકાશમાં ઊડીને દુનિયા જોવાની, દુનિયાના માણસોને જોવાની આતુરતાને સરળ શબ્દોમાં આ ગીતમાં વર્ણવી છે, પણ એ […]

Continue Reading