ઠાકરે સરકાર વિધાનસભામાં બહુમત પુરવાર કરશે: શરદ પવાર

ભંડોળની ફાળવણીમાં કોઈ ભેદભાવ નહીં: અજિત પવાર મુંબઈ: રાજ્યમાં અત્યારે નિર્માણ થયેલી રાજકીય સ્થિતિ મહારાષ્ટ્રે આની પહેલાં પણ જોઈ છે. આથી ઠાકરે સરકાર આ પરિસ્થિતિ પર મહાત કરીને વિધાનસભામાં બહુમત પુરવાર કરશે. ઠાકરે સરકારના નેતૃત્વ હેઠળ સરકાર ચાલશે અને આખો દેશ તેને જોશે, એમ એનસીપીસુપ્રીમો શરદ પવારે ગુરુવારે જણાવ્યું હતું. અઢી વર્ષમાં મહાવિકાસ આઘાડી સરકારે […]

Continue Reading

એકનાથ શિંદેને શિવસેનાના વિધાનસભાના ગ્રુપ લીડરમાંથી હટાવવાનું કાયદેસર: ઉપાધ્યક્ષ

વફાદાર વિધાનસભ્યો: શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે હજી પણ પક્ષ સાથે રહેલા ૧૭ સંનિષ્ઠ વિધાનસભ્યોને રજૂ કરીને ગુરુવારે પત્રકાર પરિષદ સંબોધી હતી. (અમય ખરાડે) મુંબઈ: બળવો કરનારા શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેને મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાના ગ્રુપ લીડર તરીકે હટાવવાની કામગીરી કાયદેસર તથા અજય ચૌધરીની નિમણૂકને માન્યતા આપવામાં આવી છે, એમ વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ જિરવાલે જણાવ્યું હતું. […]

Continue Reading

કોણ છે સુનીલ પ્રભુ કીર્તિકરના પીએથી શિવસેનાના ચીફ વ્હીપ સુધીનો પ્રવાસ

એકનાથ શિંદેના રડાર પર છે સુનીલ પ્રભુ મુંબઈ: શિવસેનાના પ્રવક્તા સુનીલ પ્રભુએ એકનાથ શિંદેની સાથે ગુવાહાટી ગયેલા બળવાખોર વિધાનસભ્યોને પત્ર મોકલીને ચેતવણી આપી હતી કે જો તેઓ વર્ષા બંગલા ખાતે રાખવામાં આવેલી બેઠકમાં હાજરી નહીં આપે તો તેઓ પગલાં લેશે. ત્યાર બાદ થાણેના માજીવાડા મતદારસંઘના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે એવું કહીને બોમ્બ ફેંક્યો હતો કે ‘અગાઉના […]

Continue Reading

મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે શિવસેના પ્રવક્તા સંજય રાઉતનું સનસનાટીભર્યુ નિવેદન

મહારાષ્ટ્રના રાજકારણમાં હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ છે. આજે પણ અનેક વિધાનસભ્યો શિંદે જૂથમાં જોડાયા. બુધવારે રાતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી દીધું અને માતોશ્રીમાં જતા રહ્યા હતા. એ વાત અલગ છે કે તેમણે હજી સુધી મુખ્ય પ્રધાન પદ છોડ્યું નથી. હા, તેમણે મુખ્ય પ્રધાન પદ છોડવા માટે શરતી તૈયારી બતાવી હતી.

Continue Reading

ઉદ્ધવ ઠાકરે પર ભારે પડી ગયો કંગનાનો શ્રાપ- મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે ટ્વીટર યૂઝર્સ બોલ્યા

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા હાઇવોલ્ટેજ પોલિટિકલ ડ્રામા વચ્ચે શિવસેનાને એક પછી એક ફટકો પડી રહ્યો છે. હવે ખબર છે કે ધારાસભ્યો બાદ સાંસદો પણ એકનાથ શિંદેના સમર્થનમાં આગળ આવી રહ્યા છે. બીજી બાજુ ઉદ્ધવ ઠાકરેએ પોતાનો સરકારી બંગલો ખાલી કરી દીધો છે. દરમિયાન ટ્વીટર પર #maharashtrapoliticalcrisis #sanjayraut #uddhavthackarey #maharashtra ટ્રેન્ડ કરી રહ્યું છે. આ સાથે જ […]

Continue Reading

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને શિવસેનાના માત્ર 16 ધારાસભ્યોનું સમર્થન છે, જાહેર થયો એકનાથ શિંદેનો ઇમોશનલ પત્ર

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે, સૂત્રોએ જણાવ્યું કે ગુરુવાર સવાર સુધી શિવસેનાના 56માંથી માત્ર 16 ધારાસભ્યો મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપી રહ્યા છે. આનો અર્થ એ થયો કે એકનાથ શિંદેની આગેવાની હેઠળની છાવણીમાં 37 થી વધુ ધારાસભ્યો છે. આ પરિસ્થિતિમાં શિંદેની છાવણીને ગેરલાયક ઠેરવી શકાય એમ નથી. ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપનાર ધારાસભ્યોની યાદીમાં મંત્રી આદિત્ય […]

Continue Reading

મહારાષ્ટ્ર રાજકીય સંકટઃ શિવસેનાના બળવાખોર નેતાઓની સંખ્યામાં વધારો, વિશ્વાસના મત વખતે જોઇ લઇશુંની રાઉતની ભૂમિકા

મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી હજુ પણ યથાવત છે. બુધવારે મોડી સાંજે સીએમ ઉદ્ધવ ઠાકરેએ સરકારી બંગલો ખાલી દીધો હતો અને માતોશ્રીમાં ગયા હતા. એકનાથ શિંદે હજુ પણ મક્કમ છે. પાર્ટીના નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં સેનાના બળવાખોરોની સંખ્યા સતત વધી રહી છે. શિંદેએ દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં કુલ 48 ધારાસભ્યોએ તેમનું સમર્થન દર્શાવ્યું છે અને […]

Continue Reading

લોઅર પરેલ ખાતે ડિલાઈલ બ્રિજના બે ગર્ડરમાંથી એક ગર્ડર લોન્ચ

ઑગસ્ટમાં બીજું ગર્ડર લોન્ચ, બ્રિજ તૈયાર થવાથી સ્થાનિક રહેવાસીઓને થશે રાહત (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: પશ્ર્ચિમ રેલવેના લોઅર પરેલ ખાતેના ડિલાઈલ બ્રિજના બે ગર્ડર પૈકી એક ગર્ડરને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. પશ્ર્ચિમ રેલવેના ઈતિહાસમાં આ સૌથી મોટી સિદ્ધિ છે, જે આગામી વર્ષમાં તૈયાર થયા પછી દક્ષિણ મુંબઈના રહેવાસીઓને પુલ પરથી અવરજવર કરવામાં સૌથી મોટી […]

Continue Reading

‘દખ્ખન કી રાણી’ નવા રંગરૂપ સાથે તૈયાર

બુધવારથી નવા આધુનિક એલએચબી કોચ દોડાવવાનું ચાલુ (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્રના ટ્વીન સિટી મુંબઈ અને પુણે વચ્ચેની પ્રતિષ્ઠિત અને ડાઈનિંગ કાર માટે જાણીતી ‘દખ્ખન કી રાણી’ અથવા ડેક્કન ક્વીનને બુધવારથી આધુનિક નવા રંગરૂપ સાથે દોડાવવાનું ચાલુ કરવામાં આવી હતી. ૨૨મી જૂનથી મુંબઈથી પુણે વચ્ચે ૯૨ વર્ષ પૂરાં કરનાર ડેક્કન ક્વીનને એલએચબી (આધુનિક કોચ)થી દોડાવવાનું […]

Continue Reading