ગુજરાતભરમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે બાળકો સાથે વાત કરી શાળામાં આવકાર્યા
ગુજરાતભરમાં આજથી ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઇ ગઈ છે. રાજ્યના ૧૮,૦૦૦ ગામની ૩૨,૦૧૩ સરકારી શાળાઓમાં બાળકોને શિક્ષિત બનવા પ્રોત્સાહિત કરવા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના મેમદપુર ગામની શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.2 વર્ષ મોકૂફ રહ્ય બાદ આજે રાજ્યમાં 17મો શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે. નિખાલસ સ્વભાવને કારણે […]
Continue Reading