ઑક્ટોબરથી પશ્ચિમ રેલવેમાં નવું ટાઈમટેબલ અમલી, પ્રવાસીઓને રાહત

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: પશ્ચિમ રેલવેમાં સરેરાશ રોજના ૩૦ લાખથી વધુ પ્રવાસી લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરી રહ્યા છે ત્યારે ઑક્ટોબરથી લોકલ ટ્રેનોની સર્વિસીસ વધતા પ્રવાસીઓને ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં રાહત થઈ શકે છે. પહેલી ઑક્ટોબરથી નવું ટાઈમટેબલ અમલી બનતા પશ્ચિમ રેલવેમાં કુલ ૧,૩૮૩ સર્વિસીસ દોડાવવામાં આવશે, જેમાં ૧૨ નવી સર્વિસ ચાલુ કરવાની સાથે પચાસ જેટલી લોકલ […]

Continue Reading

ઘણસોલી, ઉલવે અને NAINA વિસ્તારમાં સિડકોની ડિમોલિશન ડ્રાઇવ

સિટી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (CIDCO)એ આ અઠવાડિયે સિડકોના નવી મુંબઈ એરપોર્ટ ઈન્ફલ્યુઅન્સ એરિયા (NAINA)માં વિચુમ્બે, ઉસરલી, કોલખે અને પાલીદેવડમાં વિકાસ પરવાનગી મેળવ્યા વિના બાંધવામાં આવેલા અનધિકૃત બાંધકામોને તોડી પાડ્યા હતા. ડિમોલિશન ડ્રાઇવ 24, 25, 26 અને 28 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવી હતી. 26 સપ્ટેમ્બરે ઘણસોલીમાં સેક્ટર-21 અને ઉલવેમાં સેક્ટર-2, 3 અને 5માં સમાન […]

Continue Reading

હિન્દુ મરણ

દશા શ્રીમાળી વણિક સાવરકુંડલા હાલ ઘાટકોપર મહેન્દ્રભાઈ પારેખના ધર્મપત્ની અ. સૌ. સ્મિતાબેન તા. ૨૩-૯-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. જયાબેન જશવંતલાલ પારેખના પુત્રવધૂ. વડિયા નિવાસી સ્વ. ચંપાબેન ચુનીલાલ પંચમિયાની પુત્રી. પાયલના માતુશ્રી. રાજનભાઈ રાજકુમાર છિબરના સાસુ. યુવરાજ, અક્ષરાનાના નાનીમા. ભાવનાબેન ચંદ્રેશભાઈ, મમતાબેન ભદ્રેશભાઈ, ફાલ્ગુનીબેન નિલેશભાઈ, મીનાક્ષીબેન, સ્વ. નયનાબેનના ભાભી. પ્રાર્થનાસભા તા. ૨૭-૯-૨૨, મંગળવારના સાંજે ૪ […]

Continue Reading

જમાઈને જોઈને ઈમોશનલ થયા સાસુ સસરા! હાર્દિક પંડ્યાએ શેર કર્યો વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેના શાનદાર પ્રદર્શનને લઈને ચર્ચાનું કારણ બને છે. આ સાથે તેના અંગત જીવનને લઈને પણ અવારનવાર ચર્ચાનું કેન્દ્ર બનતો હોય છે. રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની T-20 મેચમાં ફિનિશરનો રોલ પ્લે કર્યો હતો. છેલ્લી ઓવરમાં ચોગ્ગો મારીને ભારતને છ વિકેટથી જીત અપાવીને ભારતને સિરીઝ જીતાવી હતી. From video and phone calls […]

Continue Reading

ડિલિવરીના ચાર મહિના બાદ આ અભિનેત્રી કરશે દમદાર કમબેક

સાઉથ અને બોલીવૂડ એક્ટ્રેસ કાજલ અગ્રવાલે ચાર મહિના પહેલા દીકરાને જન્મ આપ્યો હતો અને હવે તે તેની આગામી ફિલ્મ માટે તૈયારીઓ કરી રહી છે. મળતી માહિતી અનુસાર કાજલે તમિલ ફિલ્મ ‘ઇન્ડિયન 2’ માટે માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ લઈ રહી છે.   View this post on Instagram   A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) આ […]

Continue Reading

લો બોલો! મુંબઈને કદરૂપું બનાવનારાં ૪૫ ટકા હૉર્ડિંગ્સ તો પોલિટિકલ પાર્ટીના

પાલિકાએ સાડા ત્રણ વર્ષમાં ૬૦,૦૦૦થી હૉર્ડિંગ્સ, પોસ્ટર હટાવ્યાં (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: બેનરો અને હૉર્ડિંગ્સ મુંબઈને કુરૂપ બનાવવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને મુંબઈ શહેરની આ કુરૂપતા માટે રાજકરણીઓ સૌથી વધુ જવાબદાર છે. આ વર્ષે ગણપતિમાં લાગેલાં બેનરો, હોર્ડિંગ્સ હજી તો અમુક જગ્યાએથી હટ્યા પણ નથી ત્યાં તો હવે નવરાત્રીનાં બેનરો-હૉર્ડિંગ્સ લાગવાના ચાલુ થઈ […]

Continue Reading

તો શું, વોટ્સએપ કોલિંગ હવે ફ્રી નહીં! નવા ટેલિકોમ બિલનો અર્થ સમજો

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ WhatsApp, Facebook, Google Duo અને Telegram જેવી કોલિંગ અને મેસેજિંગ એપ્સને ટેલિકોમ કાયદાના દાયરામાં લાવવાની તૈયારી કરી રહી છે. સરકાર દ્વારા ડ્રાફ્ટ બિલ તૈયાર કરવામાં આવ્યું છે, જેનો હેતુ 1885ના વસાહતી યુગના ટેલિગ્રાફ એક્ટને બદલવાનો છે, જે અત્યાર સુધી દેશમાં ટેલિકોમ્યુનિકેશનનું નિયમન કરતો મુખ્ય કાયદો રહ્યો છે. જે મુજબ ઓવર […]

Continue Reading

મુસ્લિમોના ઉત્થાન માટે શિંદે સરકારે ઉઠાવ્યું આ મહત્વનું કદમ

મહારાષ્ટ્રમાં મુસ્લિમોની ‘વાસ્તવિક પરિસ્થિતિ’ શું છે તે જાણવા માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે . સરકાર તેમનો ડેટા એકત્રિત કરશે. આ સાથે આ સમુદાયનો સર્વે અને ઈન્ટરવ્યુ કરીને તેમની આર્થિક અને શિક્ષણની વાસ્તવિક સ્થિતિ જાણવા મળશે. આ માટે સરકારે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (TISS)ને જવાબદારી સોંપી છે. સરકારે આ પ્રોજેક્ટ માટે બજેટ પણ […]

Continue Reading

કોરોના પછી ‘આ’ રોગે લોકોની ચિંતા વધારી, નાસિકમાં 22 લોકોના મોત…

કોરોના જેવા જ લક્ષણો ધરાવતી સ્વાઈન ફ્લૂની બિમારીએ ફરી એકવાર માથું ઉચક્યું છે, જેને કારણે નાસિકના આરોગ્ય વિભાગની માથાનો દુઃખાવો વધી ગયો છે. સ્વાઇન ફ્લૂને કારણે નાસિકમાં 22 લોકોના મોત થયા છે. સતત વરસાદ અને સૂર્ય પ્રકાશની ગેરહાજરીથી રોગચાળાના વધતા જતા બનાવોને કારણે નાશિકમાં સ્થિતિ વણસી છે.આ રોગ મામલે ઉંઘતા ઝડપાયેલા જિલ્લા આરોગ્ય વિભાગે લોકોને […]

Continue Reading

જિન્નાત

પ્રકરણ: ૨૨ હવે પોતે કઈ રીત્ો જિન્નાતભાઈન્ો શોધવા? પોતે કઈ રીતે એમની સાથે વાતચીત કરવી? રાતના તો પાતે ભૂષણ પાસ્ો જીવન અન્ો મરણનો મુકાબલો કરવા પહોંચવાનું છે, એ પહેલાં જો જિન્નાતભાઈ નહીં મળે તો પછી પોતે ભૂષણની સામે શું કરી શકશે? પોતે ભૂષણના હાથે ખતમ તો નહીં થઈ જાયન્ો?! —————– ‘તું ફિકર ના કર, હીના…!’ […]

Continue Reading