મનમોહક

આમચી મુંબઈ

મનમોહક: મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેન અને સ્ટેશનોને ક્યારેય લોકો ભૂલતા નથી. મુંબઈના સૌથી જાણીતા લોઅર પરેલ સ્ટેશનને થીમ બનાવીને કલાકારે રેલવે ટ્રેક, લોકલ ટ્રેન અને બાંકડા પર બાપ્પાનું સ્થાપન કરવા સાથે કેન્ટીન અને બૂટ પોલીસ કરનારાની સાથે સ્ટેશનની હૂબહૂ કૃતિ બનાવીને દિલ જીતી લીધું હતું. (અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.