પંજરી:

આપણું ગુજરાત

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જન્માષ્ટમી હજુપણ પારંપારિક રીતે મનાવવામાં આવે છે. જન્માષ્ટમીની રાત્રે ભગવાનને પંજરીનો ભોગ ધરવામાં આવે છે. અમદાવાદ ખાતે મંદિર બહાર લોકો પંજરી ખરીદી રહ્યા છે. (જનક પટેલ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.